તારો સાથ

(120)
  • 43.7k
  • 19
  • 15.3k

તારો સાથ આ નવલકથા પ્રેમના નશા પર છે.સામાજિક દ્રષ્ટિએ પ્રેમ પામવો.. નિભાવવો બંને અલગ વાત છે.. શું પ્રેમ કરવો એ ગુનો છે.? જો ગુનો હોય તો રાધા-કૃષ્ણનો પ્રેમ પણ ગુનો જ કહેવાય ને..તો આજ નવલકથા લઈને હું આવી રહી છું ..તારો સાથ... ની વાત જ અલગ છે. પ્રેમની અભિલાષા પ્રેમની જિજ્ઞાસા બંનેની મજા જ અલગ છે તો શરૂઆત થાય છે પહેલા પાર્ટની.. તારો સાથ..પાર્ટ -1❤તારો સાથ❤આ નવલકથા ધરતી અને આકાશની છે. સાંભળીને નવાઈ લાગે ને કે શું તમે કોઈ દિવસ જોયું છે કે ધરતી અને આકાશ નો મિલાપ થયો હોય?શું મિલાપ થશે તારો સાથ માં ....ધરતી કેરો અંબર અને અમલ કેરી ધરતી વરસાદમાં વિસરાય ધરતીની ઓઢણીન જાણે સુંદરતામાં

New Episodes : : Every Wednesday

1

તારો સાથ - 1

તારો સાથ આ નવલકથા પ્રેમના નશા પર છે.સામાજિક દ્રષ્ટિએ પ્રેમ પામવો.. નિભાવવો બંને અલગ વાત છે.. શું પ્રેમ કરવો ગુનો છે.? જો ગુનો હોય તો રાધા-કૃષ્ણનો પ્રેમ પણ ગુનો જ કહેવાય ને..તો આજ નવલકથા લઈને હું આવી રહી છું ..તારો સાથ... ની વાત જ અલગ છે. પ્રેમની અભિલાષા પ્રેમની જિજ્ઞાસા બંનેની મજા જ અલગ છે તો શરૂઆત થાય છે પહેલા પાર્ટની.. તારો સાથ..પાર્ટ -1❤તારો સાથ❤આ નવલકથા ધરતી અને આકાશની છે. સાંભળીને નવાઈ લાગે ને કે શું તમે કોઈ દિવસ જોયું છે કે ધરતી અને આકાશ નો મિલાપ થયો હોય?શું મિલાપ થશે તારો સાથ માં ....ધરતી કેરો અંબર અને અમલ કેરી ધરતી વરસાદમાં વિસરાય ધરતીની ઓઢણીન જાણે સુંદરતામાં ...Read More

2

તારો સાથ - 2

❤તારો સાથ ❤પાર્ટ.2પાર્ટ 1 માં જોયું કે ધરતીને જોબ મળી ગઈ તો બહુ ખુશ છે. ને સાથે કોમલ પણ..કોમલ હવે તું ખુશને.ધરતી ..ડબલ ખુશ યાર.. ને હગ કરે છે.કોમલ .તો ચાલ પાર્ટી બનતી હે..ધરતી..હા ચાલ તું ગાડી કાઢ..ને એ ઘરે ફોન કરે છે કે આવતાં વાર લાગશે એને તો જમી લેય..કોમલ ..ઑય ચાલ તો..મોહ ફુલવે છે..ધરતી બેસી જાય છે.કહે છે ડુમસ બાજુ લે .ને બસ આમ હવામાં હાથ ખુલ્લા કરીને બોલે છે.!શુ કુદરતની આ અદા છે.જયાં જુઓ ત્યાં તો રંગીન નઝારો છે..ખુલ્લા આકાશમાં જ તો બસ પંખોથી ઉડવાની મજા છે..જીવનને જીવવા માટે જ એક તારો સાથ નો સહારો છે..!ને ...Read More

3

તારો સાથ - 3

તારો સાથ પાર્ટ -3અગાઉ પાર્ટમાં.. ધરતીને કોમલ જોબની પાર્ટીમાટે ડુમસ જાય છે ત્યાં તેઓ ફરે છે ને સુરતના દરિયાની કરે છે..હવે આગળધરતી અને કોમલ ઘરે આવવા નીકળે છે. પણ ધરતીના મનમાં હજી વાત ઇન્ટરવ્યૂ પર ઘૂમે છે એનું મગજ ત્યાં અટકે છે. મેં બહાનું તો બતાવી દીધું પણ કોઈને ખબર પડશે તો.. ધરતી બબડે ઉઠે છે ભલે ખબર પડે.. હું નહિ ડરતી કોઈ થી..ને કોમલ બોલે છે કોનાં થી ડરે છે ધરું..ધરતી . અરે કઈ ની આ તો ઘરે કેસે કે કેમ લેત આવી તો ને કામ પણ ..કોમલ .ઓકે .બીજું કંઈ ની ને .મારી દિકુ..ધરતી. હા...ઓકે કાલે મલયે તો ...Read More

4

તારો સાથ - 4

તારો સાથ 4અગાઉના પાર્ટમાં જોયું કે ધરતી પરિવાર સાથે જોબની ખુશી જાહેર કરે છે ને બધા હસીમજાક સાથે દિવસો થાય છે ને હવે આગળઓક્ટબર મહિનો આવી જાય છે ને ધરતી કોમલ સાથે જોબ પર જાય છે લાગણી અનુભવે છે ધરતી પોતાનું સપનું સાકાર થતા આનંદિત થાય છે. ને કોમલ એને ધન્ધોરે છે હેય ..આજે કંઈક અલગ લાગે છે તું..ધરતી..હસતા ચહેરે હમ્મ.કોમલ .તો સાંજે ક્યાં લાઇ જવાની..ધરતી.વાત ફેરવતા ચાલ મોડુ થાય છે..અને એ ઓફીસ બાજુ જાય છે ને બોલે છે એ વાત સાંજે જ .(મનમાં જ હાશ ગઈ . ) હવે..ઓફીસ માં જતા જ એનું વેલકમ થાય છે .એ પોતાની ...Read More

5

તારો સાથ - 5

તારો સાથ 5 ધરતી જોબ પર જાય છે ને આકાશ સાથે હોય તો એની ખુશી ડબલ થઈ જાય છે પોતાની બર્થ ડે મનાવે છે.હવે આગળ...કોમલ. હેય ધરું. ચાલ તારા માટે સરપ્રાઈઝ છે.ધરતી. હમ્મ ખબર છે.કોમલ.હે .... શુ? તને કોને કીધું કે બોલધરતી. અરે મારો દિવસ તો ખબર જ ને મને ..કોમલ.ઓકે ચાલ (મનમાં આ પાગલ તો બર્થ ડે નું વિચારે છે ) હસતાં હા ચાલ ઘરે જઈએ .ધરતી. હમ્મ હા ચાલ હું ગેટ પર જાવ તું બાઇક લઇ ને આવ.કોમલ ગાડી લેવા જાય છે. ને ધરતી ગેટ બાજુ જતાં જ એક નજર આકાશ પર કરતા બસ મનમાં ખુશ થાય છે. ને ...Read More

6

તારો સાથ - 6

તારો સાથ 6 અગાઉ પ્રકાશિત ભાગમાં ધરતીને જન્મદિનની ઉજવણી કરવામાં આવી હોય છે એક સરપ્રાઈઝ ફેમિલી આપે છે.ને ધરતી પપ્પા ફોન ગિફ્ટ આપે છે ને આકાશ ને msg કરે છે.હવે આગળધરતી આકાશ સાથે ની યાદોને યાદ કરે છે ને ક્યારે એને ઊંઘ આવી જાય છે ને સુઈ જાય છે.નવી સવાર એના માટે અલગ જ ઉંમગ લાવે છે. જોબ પર આવી જાય છે.ધરતી પોતાના કામમાં વ્યસ્ત રહે છે . જેથી એ આકાશને ફોનની વાત કહેવાની રહી જાય છે. ને એ આકાશને પોપટ બનાવે છે..આ બાજુ આકાશ મિટિંગ પુરી કરી આવી ને ફોનમાં અજાણ્યાં નમ્બર થી msg જોય છે. ને વિચાર કરે છે. ...Read More

7

તારો સાથ - 7

તારો સાથ 7અગાઉ ભાગ માં જોયું કે ધરતી પાસે 2 ફોન હોય છે. જેની સાથે કેવી ગમત થાય તે આકાશ ને ફોન પર વાત કરતા.ધરતી.-શું કરું ફોનનું હવે ..આકાશ-કેમ ધરતી-શુ કેમ ઘરમાં શુ કેવ યારઆકાશ ,-કહી દે કે bday ગીફ્ટ છે.ધરતી -ખબર છે ગિફ્ટ પણ.આકાશ-બોલને શુ પણ મારી ડ્રીમ ગર્લધરતી-મજાક ની અંબર .પ્લીઝઆકાશ-આહ શુ તું પણ મજા કરવાની જગ્યા એ એવું કરે એક આપને મને...?ધરતી -ઓ ડોબા મેં ફોન નું કેવ છું.ને શુ આપું..?આકાશ -1 મિનિટ વિદીઓ કરું?ધરતી -કેમ આકાશ-બોલ કરુંધરતી - બોલ હવે આકાશ -નજીક તો આવ ☺ધરતી.- અંબર આકાશ-ઓકે બસ જમી તું, ફ્રી થઈ ગઈ.ધરતી-હમ્મઆકાશ-અમમ.ધરતી-બોલને શું તું પણ.આકાશ -ઓકે ફોન મુકુંધરતી ...Read More

8

તારો સાથ - 8

તારો સાથ 8અગાઉ ના ભાગ માં જોયુ કે ધરતી ના એના પપ્પા એ આપેલા ફોન પર msg આવે છે આગળ.hy mari pankhi..hve to mari yad pn na ave tne..કોઈ અજાણયાં નંબર પર થી મેસેજ આવ્યો હતો.તે અચાનક ચોંકી ગઈ. નાસ્તો કરતા કરતા અટકી ગઈ.ત્યાં જ તેના પપ્પા એ પૂછ્યું કેમ ધરું નાસ્તો નહિ કરવો ?ધરતી - ના આ તો ઓફીસ પરથી મેઈલ આવ્યો તો જોઈ લેવ આમ વાત ને તાળી દીધી.ધરતી ના પપ્પા-મનમાં જ બસ દીકરા હું તારો બાપ છું તારી વાતો સમજી જાવ. બસ હવે તું તારા સાગર થી દુર નહિ થાય .સૂરજ ઉગશે ને આથમસે પણ ધરતી પર જ .ચાલો તો ...Read More

9

તારો સાથ - 9

ભાગ 9તારો સાથ 9એકબીજાને ઘણા સમયથી સમય ન આપવાને લીધે આકાશ સમજી ને ગાડી એના ફાર્મ હાઉસ પર લાવે પ્લાન મુજબ બધું ઓકે હોય છે તો હવે આગળધરતી-તે કીધું પણ નહીં ને ?આકાશ-હા તારી સાથે સમય પસાર કરવો છે એકાંતમાં તો નહીં કીધું બસ શુ કરી લેશે.મોહ ફુલવતાંધરતી -કાઈ નહિ તો હું પણ તૈયારી કરી આવતે ને મજાક માં.ગાડી માંથી બહાર નીકળતી હોય છે કે આકાશ ને ઊંચકી લેય છે.ચાલવા માંડે છેધરતી -હજી આદત ગઈ નહિ તમારી કે લગ્ન પહેલાની આ પત્ની આવશે ત્યારે ની તૈયારી .અચાનક આકાશ ઉભો રહી જાય છે.ધરતી આકાશ તરફ નજર કરતા શુ થયુ? એના ચેહરાને જોતા ...Read More

10

તારો સાથ - 10

તારો સાથ ભાગ 10આકાશ અને ધરતી ફાર્મ હાઉસ પરથી નીકળી ને એસવી કોલેજ આવે છે અને આવતા સાંજના વાગી જાય છે કોમલ ધરતી ની રાહ જોતી હોય છે અને સામેથી ત્યારે કોમલ પોતાની ઓફિસમાંથી બહાર આવે છે અને ધરતીના ચહેરાની ખુશી જોયા પછી અલગ દેખાતી હોય છે આ ખુશીનું કારણ શુ? કોમલ પૂછે છે હલો ધરતી આજે તો તું અલગ મુડ માં દેખાય છે ને? હે ઓય ક્યાં ખોવાઈ ગઈ?ધરતી કંઈ નહીં અરે આ તો મીટીંગમાં ગયા હતા ત્યાં પ્રોજેક્ટ પાસ થઈ ગયો તેની ખુશી છે.કોમલ ઓકે ચલ ઘરે જઈએ તારા માટે સરપ્રાઇઝ રાહ જોય છેઅને બંને કોમલની એક્ટીવા પર ઘરે ...Read More