કોલેજગર્લ

(1.2k)
  • 127.6k
  • 132
  • 83.3k

જય શ્રી કૃષ્ણ દોસ્તો હું છું જય ધારૈયા.આ મેં લખેલી હોરર સ્ટોરી છે જે એક કોલેજ ગર્લ ઉપર આધારિત છે આશા કરું છું તમને લોકોને આ સ્ટોરી પસંદ આવશે.ભાગ-1 શરૂ..... સવારના 7 વાગ્યા હતા અને જયદીપ મસ્ત મજાનો ગોદડું ઓઢીને સૂતો હતો.શિયાળાનો સમય હતો એટલે બહાર તો પવન જોરશોર માં ફૂંકાતો હતો.એટલામાં અલાર્મ વાગે છે.."અલ્યા સુવા દેને" જયદીપે ઊંઘમાં જ એલાર્મ ને કહ્યું.એટલામાં મોબાઈલ ફોનમાં રિંગ વાગી અને જયદીપે કોલ ઉપાડ્યો.."હ....લ્લો.. મા....ન....સી..." જયદીપ ઊંઘમાં જ બોલ્યો."અરે!! કુંભકર્ણના વારસદાર,આજે આપણું 1

Full Novel

1

કોલેજગર્લ - ભાગ-1

જય શ્રી કૃષ્ણ દોસ્તો હું છું જય ધારૈયા.આ મેં લખેલી હોરર સ્ટોરી છે જે એક કોલેજ ગર્લ ઉપર આધારિત આશા કરું છું તમને લોકોને આ સ્ટોરી પસંદ આવશે.ભાગ-1 શરૂ..... સવારના 7 વાગ્યા હતા અને જયદીપ મસ્ત મજાનો ગોદડું ઓઢીને સૂતો હતો.શિયાળાનો સમય હતો એટલે બહાર તો પવન જોરશોર માં ફૂંકાતો હતો.એટલામાં અલાર્મ વાગે છે.."અલ્યા સુવા દેને" જયદીપે ઊંઘમાં જ એલાર્મ ને કહ્યું.એટલામાં મોબાઈલ ફોનમાં રિંગ વાગી અને જયદીપે કોલ ઉપાડ્યો.."હ....લ્લો.. મા....ન....સી..." જયદીપ ઊંઘમાં જ બોલ્યો."અરે!! કુંભકર્ણના વારસદાર,આજે આપણું 12th નું રિઝલ્ટ આવવાનું હતું ખબર છે ને તને?" માનસી બોલી."હા...... એવું કંઈક તો હતું,પણ એ તો થતું રહશે ચાલ ...Read More

2

કોલેજગર્લ - ભાગ-2

ભાગ - 2 શરૂ.... આ સાંભળીને જયદીપ ઉભો થઈને સર ને જ લાફો મારી દે છે.અને સર આ અપમાન સહન નથી કરી શકતા અને જયદીપ ને માનસીને પકડીને પ્રિન્સિપાલ ઓફિસમાં લઈ જાય છે.“મેં આઈ કમ ઇન સર?” સાહેબ બોલ્યા.“યસ કમ ઇન!” પ્રિન્સિપાલ બોલ્યા.“સર આ છોકરાઓ એ મને મારા ચાલુ લેકચરે મને એક લાફો માર્યો છે અને જેથી આ લોકોને ડિટેઇન કરી નાખો” સાહેબ ગુસ્સેથી બોલ્યા.“કેમ બેટા!મા બાપે સંસ્કાર નથી આપ્યા કોઈ પોતાના શિક્ષક ઉપર આમ હાથ ઉઠાવે?” પ્રિન્સિપાલ બોલ્યા.“પ્રિન્સિપાલ સાહેબ હું સર ને લાફો ના મારેત તે મને લાફો મારવા ઉફસાવતા હતા આજે અમારો કોલેજમાં પહેલો ...Read More

3

કોલેજગર્લ - ભાગ-3

ભાગ 3 શરૂ... “અરે દોસ્તો! ક્યાં જવાનો પ્લાન બનાવી રહ્યા છો?” વિહાને બધાને પૂછ્યું.વિહાન ને જોઈને રાધિકા અને સાહિલ અને નિકટ તેને ઓળખતા નથી હોતા.“અરે આ છે વિહાન આપનો મિત્ર” અને જયદીપે વિહાન નો પરિચય કરાવતા બોલ્યો.“ચાલો દોસ્તો તો આજે મારા ઘરે જઈએ” વિહાન બોલ્યો.“હા તો ચાલો ત્યાં જઈએ” જયદીપ બોલ્યો.બધા લોકો વિહાન ના ઘરે જાય છે અને વિહાન ના પપ્પા શંકરનાથ ને મળે છે બધા આખો દિવસ વાતો કરે છે અને સમય આવી જ રીતે વીતતો જાય છે.ને કોલેજનું એક વર્ષ વિતી જાય છે અને આટલા સમયમાં નિકિતા,માનસી,રાધિકા અને ...Read More

4

કોલેજગર્લ - ભાગ-4

ભાગ 4 શરૂ..... રાધિકાની મોતનો બધા મિત્રોને ખૂબ લાગેલો હોય છ પણ સૌથી વધારે આઘાત લાગ્યો હોય છે રાધિકાના માતા પિતાને તેઓના મત પ્રમાણે રાધિકા ને કોઈ પણ પ્રકાર નું વ્યસન ના હતું અને એ એટલી કાયર પણ નહોતી કે આત્મહત્યા કરી લે.સમય વીતતો જાય છે બધા મિત્રો પાછા સામાન્ય રીતે કોલેજ જવા લાગે છે અને રાધિકાની યાદો જ હવે તેમની સાથે રહી જાય છે થોડાક મહિનાઓ પછી એક સાંજે જ્યારે માનસી અને જયદીપ બેઠા હોય છે ત્યારે અચાનક માનસી જયદીપ ને પૂછી લે છે.."જયું તું મને એક વાત કહીશ" માનસી બોલી."હા યાર બોલને" જયદીપ ...Read More

5

કોલેજગર્લ - ભાગ-5

ભાગ 5 શરૂ.... જયદીપ જેવી બૂમ પાસે તરત જ મેનેજર અને વેઈટર દોડતા દોડતા આવે છે."સર શું થયું કેમ આટલી જોરથી સવાર સવાર માં ચીસ પાડો છો" મેનેજર બોલ્યો."મારી માનસી...... ને શું થઈ ગયું છે...પ્લીઝ મારી મદદ કરો" જયદીપે મેનેજરને હાથ જોડીને વિનંતી કરી."અરે સર! તમે ગભરાઈ જાવ માં સામાન્ય ચક્કર આવ્યા હશે હું હમણાં જ ડોકટર ને બોલાવી લવ છું." મેનેજરે જયદીપ ને આશ્વાસન આપતા કહ્યું. ડોકટર તરત જ ત્યાં આવે છે અને માનસી ને ચેક કરે છે."સોરી! આમનું તો મોત થઈ ગયું છે." ડોકટર હતાશ થઈને બોલ્યા."અરે......સાલા....... ભાન વગરના તને ખબર તો ...Read More

6

કોલેજગર્લ - ભાગ-6

ભાગ 6 શરૂ... ઇન્સ્પેકટર અક્ષય રાજુ ને લઈને ત્યાં રિઝોર્ટ પર છે.અને આવીને પહેલા તો મેનેજર ને પકડે છે અને પોલીસ સ્ટેશન લઈ જાય છે.અને બીજી બાજુ જયદીપ માનસી જતી રહી હોવાથી એકલો એકલો રડ્યા કરતો હોય છે.ધીમે ધીમે સાંજ પડે છે જયદીપ ખૂબ જ દુઃખી હોય છે અને રાત ના 11 વાગે જયદીપ ત્યાં રિઝોર્ટ ની બહાર બેઠો હોય છે ને પેલી છોકરી રાધિકા ગાડીમાંથી ઉતરે છે.તેને લાલ કલરના કપડા પહેર્યા હોય છે ને ખૂબ જ સુંદર લાગતી હોય છે.ગાડીમાંથી ઉતરીને તે જયદીપ પાસે જાય છે."હાઈ ! જયદીપ શું થયું કેમ આટલો ઉદાસ છે?" રાધિકા ...Read More

7

કોલેજગર્લ - ભાગ-7

ભાગ 7 શરૂ.... હવે આ રિઝોર્ટમાં ઉપરા ઉપર થયેલા ત્રણ મર્ડર થી ઇન્સ્પેકટર અક્ષયનો મગજ એકદમ ગરમ થઇ જાય છે અને છેવટે તે આ કેસને કોઈ પણ કિંમત ઓર સોલ્વ કરવાનું નક્કી કરે છે."આ બધા મર્ડર માં એક વાત કોમન છે બધી ડેડ બોડી એકદમ કપડાં વગરની નગ્ન હાલતમાં જોવા મળે છે ને રૂમ માં તપાસ કરતા એક સબૂત પણ નથી મળતું" ઇન્સ્પેકટર અક્ષયે મનમાં જ વિચાર્યું."અને આ બધા ડેડ બોડી ના પોસ્ટમાર્ટમ રિપોર્ટ માં આ મર્ડર રાત્રીના 2.30 વાગ્યે જ થયા છે એવું આવે છે. રાત ના 12 વાગતા ઇન્સ્પેકટર અક્ષય પાછા ...Read More

8

કોલેજગર્લ - ભાગ-8

ભાગ 8 શરૂ.... હવે ઇન્સ્પેકટર અક્ષય ની સાથે વાત ને આગળ વધારે છે. "તમે વાત કરી એ સાચી પણ આ આત્માને મારી પાસેથી શું જોઈએ છે?" ઇન્સ્પેકટર અક્ષયે ઊંચા અવાજ માં ગાર્ડ ને પૂછ્યું."બેટા તું એક ઈમાનદાર અને નિતિવાળો ઇન્સ્પેકટર છો તે માત્ર એક માનસીનું મર્ડર થયું અને તું તુરંત અહીંયા આવ્યો અને હજુ પણ તું એ કેસ પર રાત દિવસ એક કરીને કામ કરે છે અને છતાં પણ તને કોઈ સબુત ના મળ્યું એટલે તું ખુદ જીવ ના જોખમે પોતે અહીંયા આવ્યો આ બતાવી દે છે કે તું આ કેસ ને જરૂરથી ...Read More

9

કોલેજગર્લ - ભાગ-9

ભાગ 9 શરૂ.... “એમાં એવું છે ને ડોકટર સાહેબ ઘણા લોકો પોતાના કામ ને અને પોતાની જવાબદારીઓને અધૂરા છોડી દેતા હોય છે અને તેને પૂરું કરવા આ કેસ રિપોપન કરવો ફરજીયાત હતો” ઇન્સ્પેકટર અક્ષયે ડો.શર્માને કહ્યું.“અરે!!ખૂબ જ સરસ વાત કહેવાય,તમે ખૂબ જ આગળ વધો તેવી શુભેચ્છાઓ ઇન્સ્પેકટર સાહેબ અમારી પાછી કપિ જરૂર પડે તો યાદ કરી લેજો પોસ્ટમાર્ટમ રિપોર્ટ ની કોપી આગળ ડેસ્ક ઉપર રિસેપ્સનિસ્ટ આપી દેશે ધન્યવાદ.” ડો.પ્રદીપ શર્માએ ઇન્સ્પેકટર અક્ષયને કહ્યું.હવે ડો.પ્રદીપ શર્મા સાથે વાત કરીને ડોકટર ના હાવ ભાવ ઉપરથી અક્ષયને શક જાય છે કે આ ડોકટર કાંઈક તો છુપાવવાની કોશિશ કરે ...Read More

10

કોલેજગર્લ - અંતિમ ભાગ

અંતિમ ભાગ શરૂ.... હવે વિહાન ને ઇન્સ્પેકટર અક્ષય વિહાનનો ઓનલાઈન ઇન્સ્ટાગ્રામ દ્વારા કોન્ટેકટ કરે છે અને વિહાન ને ખતરો છે એવું તેને જણાવે છે પણ વિહાન આ બધી વાતોમાં કાંઈ માનતો નથી અને તે તો બિન્દાસ્ત બધે ફરે છે.હવે ઇન્સ્પેકટર અક્ષય રાત્રે સુવે તો ઉપર પાંખ ઉપર કોઈ બેઠું હોય,તેનું આજુબાજુમાં કોઈ ફરતું હોય તેવો તેમને આભાસ થાય છે.રાત્રીના સમયે કોઈ છોકરીનો જોર જોર થી રડવાનો અવાજ આવતો હોય છે પણ જેવા ઇન્સ્પેકટર અક્ષય ઉભા થાય અવાજ એકદમ શાંત થઈ જતો હોય છે.આ બધું ઇન્સ્પેકટર અક્ષય સાથે ફેલાઈ વાર જ થતું હોય છે ...Read More