હજારો યોજન દૂરથી કોઈ અલોકિક પત્ર હાથમાં આવ્યો હોય તેવું લાગી રહ્યું હતું. ભેદો હજુ ખોલ્યા નોહતા! ખજાનો તો હાથમાં આવી ગયો પણ તેંની પાછળના ભેદી રહસ્યો હજુ અકબંધ જ હતા. જે પ્રજાતિ કરોડો વર્ષ પહેલા લુપ્ત થઈ ગઈ હતી તેના રૂબરૂ થવું તે પણ એક જાતનું જાદુ જ હતું. શુ અમે ટાઈમ ટ્રાવેલિંગ કરી કરોડો વર્ષ ભૂતકાળમાં જતા રહ્યાં હતા. અમારી સફર ફકત ખજાના પુરતી નહિ પણ કરોડ વર્ષ જૂની હતી?અસીમો સજીવન થઈ જાય, જે સંશોધન ખુદ આંખ સમક્ષ આવી ઉભું રહી જાય! અમારી સાથે બનેલી તમામ ઘટનાઓ પાછળ શું ભેદ છે તે સમજાતું નથી. આ સપનું હતું? જો
Full Novel
રહસ્ય - ૨.૧
હજારો યોજન દૂરથી કોઈ અલોકિક પત્ર હાથમાં આવ્યો હોય તેવું લાગી રહ્યું હતું. ભેદો હજુ ખોલ્યા નોહતા! ખજાનો તો આવી ગયો પણ તેંની પાછળના ભેદી રહસ્યો હજુ અકબંધ જ હતા. જે પ્રજાતિ કરોડો વર્ષ પહેલા લુપ્ત થઈ ગઈ હતી તેના રૂબરૂ થવું તે પણ એક જાતનું જાદુ જ હતું. શુ અમે ટાઈમ ટ્રાવેલિંગ કરી કરોડો વર્ષ ભૂતકાળમાં જતા રહ્યાં હતા. અમારી સફર ફકત ખજાના પુરતી નહિ પણ કરોડ વર્ષ જૂની હતી?અસીમો સજીવન થઈ જાય, જે સંશોધન ખુદ આંખ સમક્ષ આવી ઉભું રહી જાય! અમારી સાથે બનેલી તમામ ઘટનાઓ પાછળ શું ભેદ છે તે સમજાતું નથી. આ સપનું હતું? જો ...Read More
રહસ્ય - ૨.૨
શિવ મંદીર પાસે આજ પણ અંધારું હતું. આજ પણ અહીં લોકો આવતા થથરે છે. હજુ પણ આ જગ્યાની આસપાસ ભૂત-પ્રેત હોવાના દાવાઓ કરે છે. મને આ જગ્યાએ ઘણું આપ્યું છે. હું પણ અહીં આવતા ડરતો હતો.હવે હું અહીં જ બેઠા બેઠા મોડી રાત સુધી બ્લોગ લખું છું. જીવ જશે તો પણ શિવજીના ચરણમાં! એમ પણ હવે કઈ મોહ રહ્યોં નથી! જે હતું તેણે મને અળગો કરી લીધો છે. પ્રિયા..... એ સાંજ! જેના પછી જીવન બદલાઈ ગયું! એ સાંજ મને આજે પણ યાદ છે. ચાવી દ્વારા ખુલ્લેલા દરવાજાની પાછળ અંત્યત કિંમતી આભુષણો હતા. જેમાં જવેરાત, સિક્કાઓ, હીરાઓ, ઘરેણાઓ, અને ઘણું ...Read More
રહસ્ય - ૨.૩
હું ખૂબ જ ભાગ્યશાળી છું. હજારો કિલોમીટર દૂર મારા મિત્રો આજે પણ અંતરથી એટલા જ નજદીક છે. દર વિકેન્ડ તે લોકો મને વીડિયો કોલ કરવાનું ચુક્તા નથી. યુરોપની અંદર તેણે પોતાનો વ્યવસાય જમાવી લીધો છે. તેનો રોકાણ હવે ધીરેધીરે નફા તરફ ગતિ કરી રહ્યું હતું. આવી પરિસ્થિતિમાં હું તે લોકોને કેવી રીતે કહી શકું કે તમે મારી સાથે આવી કોઈ સફરમાં સાથે ચલો! પ્રવશો સિવાય મારી પાસે કોઈ બીજો કામ છે ખરો? ડો.ડેવિડશન કોણ હતો? તેનો મકસદ શું હતું તે જાણ્યા વગર હું આ લોકોને મારી સાથે ન જ લઈ શકું! "ઓય અજલા તું જાણે છે. હું અહીં એક ...Read More
રહસ્ય - ૨.૪
રાજદીપ અને હું ડૉ. ડેવીડશનના આમંત્રણ પર કોલકત્તા પોહચી ગયા હતા. રાજદીપ મને ત્યાં જ મળવાનો હતો. મૈ અમદાવાદથી કોલકત્તા સુધીની સફર એકલે જ ખેળી! મને તો બંગાળી સંસ્કૃતિ પહેલાથી જ ખૂબ આકર્ષક લાગતી હતી.બંગાળી શબ્દ મોટા ભાગે હિંદી-ગુજરાતી સાથે જાણે મળતા આવે એવું લાગે! તેનો પહેલો અક્ષર હમેશા ઉપર ખેંચીને બોલવું! કોલકત્તા હુંગલી નદીના કિનારે વસેલા ઐતિહાસિક શહેરમાં હું પોહચી આવ્યો હતો. મને કોલકતામાં એક પ્રવાસી બનીને આવવું હતું! બંગાળી ગીતો વાગતી ટેક્સી મને હોટેલ ઉતાર્યો! રાજદીપની રાહ જોતો હું ક્યારે ઉંઘી ગયો ખબર જ ન રહી! **** "આ સમાન તારી પાસે હજુ પણ છે?" અજયે કહ્યું. ...Read More
રહસ્ય - ૨.૫
લબુઅન બાજો પોહચી ગયા હતા. સફરમાં ખૂબ જ થાક લાગ્યો હતો. આ એક મિશ્રિત ટાપુ લાગતો હતો. પ્રવાસ,માછીમારી,કુદરતી સંસાધનોનું રહ્યું હતું.આકાશ સ્વચ્છ હતો. અમને કોઈ લેવા માટે આવ્યું ન હતું! તે જાણીને અમને ખૂબ જ આશ્ચર્ય થયું હતું. મૈ અને રાજદીપે જાતે જ હોટેલ બુક કરી આરામ કરવાનું નકકી કર્યું હતું.અહીંની જીવન શૈલી ગમી જાય તેવી હતી. ટાપુ પ્રવાસન અને માછીમારી બને માટે હતું. લીલું સમુદ્ર અને ટાપુની આસપાસ સમુદ્રની અંદરથી ફૂટી નીકળેલા પહાડો! મીઠી ખુશ્બૂદાર રેતી! ન્યૂડ આકાશમાં સુતેલા રૂપાળા જીસમો! અહીંની એક આગવી ઓળખ હતી. અહીં મોટા ભાગના ટાપુઓ અને અહીંના રહેવાસીઓનો મૂળ વ્યવસાય માછીમારી અને પ્રવાસન ...Read More
રહસ્ય - ૨.૬
જાયન્ટ ટાપુ! ડૉ. ડેવીડશનની વિશાળ કાય લેબમાં અમારું સારી રીતે સ્વાગત થયું! એક મિટિંગ રૂમ જેવો ઓરડો હતો. ઓર્ડમાં રીતે ગોળ મેજો ગોઠવાયેલી હતી. ગોળમેજી પરિસદ ખૂબ જલ્દી શુરું થશે તેવું લાગતું હતું. કાંચના પ્યાલાઓમાં પાણી દરેકની સામે મુકવામાં આવ્યું હતું. કોફી, ચા સાથે હળવા નાસ્તા અંગે ઓર્ડર લેવાઈ ગયા હતા.અમારા પાંચ સિવાય અહીં પાંચ જણા બીજા હતા. ડૉ. ડેવીડસન હજુ આવ્યા નોહતા! મેં ઘડિયાળ જોયુ! અમે દશ મિનિટ વહેલા હતા. લાઈટો ઓફ થઈ ગઈ! પ્રોજેકટ શુરૂ થયું! અમને કોઈ એનિમિશન ફિલ્મ બતાવામાં આવી રહી હતી. ત્રણ છોકરાઓ પ્રાચીન મંદિર પાસે બેઠા હતા. ચાંચિયાઓનું મંદિર પાસે આવવું! રહસ્યમય રીતે ...Read More
રહસ્ય - ૨.૭
પૃથ્વી પર હજારો વર્ષ સુધી લાખો જીવ આવ્યા ગયા! તેના અસીમો પણ માનવજાત માટે ખૂબ જ મહત્વના ગણવામા આવે પ્રિયા ચૂપ હતી. તેની પાસે જીવ વિજ્ઞાન અને વનસ્પતિ વિજ્ઞાન અંગે જેટલું જ્ઞાન હતું. તે સરખામણીમાં અમારા પાસે એનો એક ટકો પણ નહતું. "તારે કઈ કહેવું છે? તું ના કહીશ તો પણ મારે જાણવું છે કે તું આ વિશે શું વિચારે છે શુ જાણે છે? " અજયે કહ્યું. "દરેક વસ્તુ, જીવ-જનતુંની શોધ પાછળ ઘણા બધા ફાયદાઓ છુપાયેલા હોય છે. નુકસાન હોય છે તો ફક્ત તે જીવને હોય છે ખરુંને?"પ્રિયાની વાત પર અમે હામી ભરી... "ધરતી ઉપર અંદાજે કેટલી પ્રજાતિઓ હશે?" ...Read More