સનમ તારી કસમ

(63)
  • 60.3k
  • 14
  • 18.3k

બાળપણથી જ જેનામાં સંસ્કારોનું સિંચન થયું છે એવો નિલ આજે શહેરનો એક નામચીન ગુંડો બની ચુક્યો હતો, એવા કયા સંજોગો પેદા થયા કે નિલ......

New Episodes : : Every Thursday

1

સનમ તારી કસમ (ભાગ ૧)

બાળપણથી જ જેનામાં સંસ્કારોનું સિંચન થયું છે એવો નિલ આજે શહેરનો એક નામચીન ગુંડો બની ચુક્યો હતો, એવા કયા સંજોગો થયા કે નિલ...... ...Read More

2

સનમ તારી કસમ (ભાગ ૨)

પાછળના ભાગમાં આપણે જોયું કે નીલ બોડો અને બીટ્ટી જે ક્રિમિનલ્સ હતા તેમને એક નવી સોપારી મળી હતી નવા રેડી થયો.હવે આગળ.....*** તારીખ ૨૯/૨/૨૦૧૬સોમવારખભા પર બ્લેક લેધરનું બેગ અને હાથમાં રાઉન્ડ યલો કલરના બોક્સ સાથે નાઈટ સુટ પહેરેલ નીલ અને બાજુમાં ઑલ્વેજ પોતાના ફેવરિટ ફંકી કપડામાં બોડો એકબીજાની બાજુ બાજુમાં ઉભા હતા.'યાર બોડા તું આજ તો ઢંગ કે કપડે પેહેન કે આતા??',બીટ્ટી એ બોડાને કહ્યું.યાર મેરી જાન ફિકર નોટ,Bhai is always perfect...પણ...."છોડ ઇસ્કો સમજાના મતલબ ગધે કો રાસ્તા દેને કે માફક હે",બીટ્ટી એ મનમાં પોતાને કહીને ચૂપ કરી દીધો.યાર બીટ્ટી આ નીલ લાગે મોડું કરશે આજે,એટલું પૂછતાં જ સામેથી વાઇટ ...Read More

3

સનમ તારી કસમ - (ભાગ ૩)

બીટ્ટી પુરો પ્લાન બોડા અને નીલને સમજાવી દે છે.દેખ ભાઈ કુછ ગલત ના હો પ્લીઝ મુજે તેરી ફિકર રેહતી પીછલી બાર કી તરહ તો બિલકુલ ભી નહિહમ મોમેડન એરીયે મે જાયેંગે મતલબ તું જાનતા હે વહા પર લડકીયા તો...પર અપને કામ પર ફોકસ કરના.બીટ્ટીને જાણે બોડા પર બિલકુલ ભરોસો ન હોય એમ સમજાવી રહ્યો હતો કારણ એ જ હતું કે બોડો થોડો ચંચળ મનનો હતો.છોકરી જોઈ નથી કે ભયની લપસી નથી.Cool Down bruh....તેરા ભાઈ એસે જલ્દી સે પિલગતા નહિ હે અરે પીછલે દિન કી હી બાત લે લેનીલને પૂછ...કામવાળીને જોઈને પણ નહોતી પલટી ભાઈની નજર,હા હા ચલ અબ....ધ્યાન દે બાકી ...Read More

4

સનમ તારી કસમ (ભાગ ૪)

બોડાના એવા જવાબથી બીટ્ટી સમજી ગયો કે તેની ત્યાં શુ હાલત હશે પણ આપણી આ સ્ટોરીનો નીલ કોઈને પણ ઉતરવા માટે પાવરધો છે હમણાં આગળ વાંચો તમને સમજાઈ જશે.આગળ....હેલો...સુન ભાઈ તું જેસે સમજ રહા હે વેસા બિલકુલ ભી નહિ હે,વો તો તુજે દેખ કે કોઈ ભી દેખતા રેહ હી જાયેગા તેરી બાત હી કુછ ઔર હે.તું જા વહાં કુરેશી કી દુકાન પર વહાં જાકે બોલના મહેશભાઈને ભેજા હે મુજે,હન ચલ જાઉં છું પણ સાચવી લેજો હા યાર પ્લીઝ મને બધા ચાલે પણ આવા વિસ્તારમાં તો ફાટે છે.અરે હમ હે ના ભાઈ જા...બીટ્ટી એ આટલું જ કીધું અને બોડો સમજી ગયો ...Read More

5

સનમ તારી કસમ - (ભાગ ૫)

નીલ અને બીટ્ટી રાજુને લઈને પોતાના ટાર્ગેટ પોઇન્ટ પર આવે છે. રાજુ પણ મનમાં ખુશ છે કે આજે તેને પોતાનું કહેવા વાળું મળ્યું પણ તેને ખબર નથી તે જેની સાથે પોતે આવી ગયો છે તે કોણ છે અને શુ કામ કરે છે.રાજુની દુનિયા તો ફક્ત ચાહની દુકાન સુધી જ હતી ત્યાં જ જન્મ્યો અને તે જ શીખ્યો જે તેને ત્યાંથી શીખવ્યું.આ હું છે નીલ ભાઈ???થોડી વાર બીટ્ટી એ રાહ જોઈ કે કદાચ રાજુના આવ્યા પછી નીલમાં બદલાવ આવે અને કંઈક બોલે પણ બટાકા કાંઈ પાણીમાં ઉગે ખરા !બેટા રાજુ ઇધર આ મેં તુજે સમજાતા હું,હમ તીન આદમી ...Read More

6

સનમ તારી કસમ - (ભાગ ૬)

નીલને નીકળેલો જોઈને પાછળ બીટ્ટી અને બોડો પણ નીકળ્યા,અબે બિટ્ટી ડર લગ રહા હે !કિસ બાત સે ?? બીટ્ટી પૂછ્યું,કુરેશી કો માર ડાલા...અબ ઇસકી આદત દાલ દે તું,શાની આદત ભાઈ??હવે આ બધું આપણે બન્ધ કરી દઈએ આ સારું નથી યાર ક્યાં સુધી આમ આપણે ખૂન કરતા રહીશું? પોતાને માફ ક્યારે કરવાના??અભી યહા સે ચલ બાદ મેં સોચતે હે.ત્રણે પોતાની કાર સુધી આવી ગયા અને ફટાફટ નીલ એ કાર ચાલુ કરી દોડાવી મૂકી.નીલ એ પાછળ જોઈને મોઢા પર આંગળી મૂકી કઈપણ ન બોલવા ઈશારો કર્યો. બોડો ના સમજ્યો નીલ શુ કહેવા માંગતો હતો અને કંઈક બોલવા જતા જ ...Read More

7

સનમ તારી કસમ - (ભાગ ૭)

પાછળના ભાગમાં આપણે જોયું કે નીલ બીટ્ટી અને બોડો કુરેશીનું ખૂન કરીને ત્યાંથી ભાગી આવ્યા છે. કુરેશીની બેગમને બોડા માથામાં મારીને બેહોશ કરી દીધી છે,ક્યારેય કોઈપણ લફડાને શાંતિથી ખતમ કરી દેનાર નીલ અને તેના બે સાથી મિત્રોની લાઈફ તો આવી જ હતી પણ આજે તેમની સાથે એક નાનો છોકરો જે રાજુ છે તે પણ જોડાયો છે.જેને લઈને નીલ પોતાના રૂમમાં હાલમાં જ પહોંચી રહ્યો છે.હવે આગળ....*** કાકા વિચારી રહ્યા હતા કે આ છે કોણ? જોઈને તો નીલ સર નું કોઈ સગું પણ નથી લાગતું કેમ કે નીલ સરને કોઇ છે જ નહીં તો પછી આ કોણ હશે?? ખેર જે ...Read More

8

સનમ તારી કસમ - (ભાગ ૮)

દીકરા ! હું તને કેવી રીતે કહું, કેવી રીતે તને કહું કે તારા પપ્પા એ મને નથી છોડી કે હું તેમને છોડવા માંગતી હતી પણ પરિસ્થિતિને વશ અમે બન્નેએ એકબીજાને ભૂલવા પડ્યા એક તું જ હતો જેની સાથે રહીને હું મારૂ આગળનું જીવન શાંતિથી ગુજારવા માંગુ છું. મને ખબર હતી કે આજે નહિ તો કાલે તું આ પ્રશ્ન કરીશ જ પણ કેવી રીતે તને સમજાવું હું,શું કહું... સર.......સર...... કોઈના બોલવાના અવાજ સાથે જ નીલનું આ સ્વપ્ન તૂટી ગયું આંખો ખોલી સામે જોયું તો રાજુ દેખાયો, નીલ એ પોતાની ચુપકી તોડી કહ્યું, " હા રાજુ શુ જોઈએ તને ?? ...Read More

9

સનમ તારી કસમ - (ભાગ ૯)

નીલ પોતાના ખિસ્સામાંથી સિગારેટ કાઢી સળગાવે છે અને ફૂંકવાનું ચાલુ કરે છે એટલામાં જ ટીસી ત્યાં આવી પોહનચે છે. કહા હે આપકી?? ત્રણેની બાજુના ડબ્બામાં બેથેલ મુસાફરોને ટીસીએ પૂછ્યું જેમ જેમ ટીસી નજીક આવી રહ્યો હતો તેમ બોડાની ફાટવા માંડી હતી, અલો ! બીસી આ આજે નઇ છોડે,બીટ્ટી ઇતને સે ડરતા હે સાલે ઇતને બડે ક્રાઈમ કરે હે આજ ઇતને મેં ફટ ગઈ? ચલ મેં બાત કરતા હું.બીટ્ટી એ જવાબ આપ્યો સર ટીકટ તો નહીં હે વૉ ક્યાં હે ના હમ થોડે જલ્દી મેં થે ઔર ટ્રેન નીકલ રહી થી તો ટીકટ લેના ભૂલ ગએ, ક્યાં બોલા? ...Read More