પ્રેમ કોને કેહવાય ?

(12)
  • 13.8k
  • 5
  • 4.3k

મારા એક પરમ મિત્રયે મને અચાનકજ આ સવાલ કર્યો . "પ્રેમ કોને કરાય? ". થોડીવાર તો મેં એમને સામું જોયા કર્યું આ કેવો સવાલ મને પૂછે છે !! પછી એમણે મને કહ્યું ના મને ખોટો ન સમજશો , પણ મેં આજે થોડા સમય પહેલાં જ આવી એક વાત સાંભળી હતી કે પ્રેમ કોને કહેવાય ? અને ત્યારથી મારા મનમાં એ જ પ્રશ્ન ઉભરાતો હતો કે પ્રેમ કોને કહેવાય ? આવું મારા મિત્રયે મને પૂછ્યું , થોડીવાર મને એમ થયું કે શું જવાબ આપુ ? અને પછી એકદમ વગર વિચાર્યા સીધુ જ મેં પણ કહી દીધું કે , પ્રેમ એને

Full Novel

1

પ્રેમ કોને કેહવાય ? - 1

મારા એક પરમ મિત્રયે મને અચાનકજ આ સવાલ કર્યો . "પ્રેમ કોને કરાય? ". થોડીવાર મેં એમને સામું જોયા કર્યું આ કેવો સવાલ મને પૂછે છે !! પછી એમણે મને કહ્યું ના મને ખોટો ન સમજશો , પણ મેં આજે થોડા સમય પહેલાં જ આવી એક વાત સાંભળી હતી કે પ્રેમ કોને કહેવાય ? અને ત્યારથી મારા મનમાં એ જ પ્રશ્ન ઉભરાતો હતો કે પ્રેમ કોને કહેવાય ? આવું મારા મિત્રયે મને પૂછ્યું , થોડીવાર મને એમ થયું કે શું જવાબ આપુ ? અને પછી એકદમ વગર વિચાર્યા સીધુ જ મેં પણ કહી દીધું કે , પ્રેમ એને ...Read More

2

પ્રેમ કોને કહેવાય ? - 2

પ્રેમ કોને કહેવાય પ્રકરણ 1માં આપણે જોયું કે પ્રેમના ઘણા અલગ અલગ સ્વરૂપ હોય છે. આજકાલ લોકો પ્રેમ એટલે સ્ત્રી અને પુરુષ એમ વિજાતીય લોકો વચ્ચે થતી પ્રક્રિયા ને પ્રેમ કહે છે . પણ ખરેખર આવું નથી . હવે જોઈએ પ્રકરણ 2 . તો જેમ પહેલા કહ્યું એ રીતે એક ઘરની અંદર રહેતા બધા જ સભ્યો કોઈ એક લગાવતી બંધાયેલા હોય છે , અને એનું નામ જ પ્રેમ . ઘણા મત-મતાંતર હોવા છતાં પણ એકબીજાની સાથે જે આનંદ છે તેમને કહે છે પ્રેમ . પ્રેમ ઓછો કે વધુ હોઈ શકે એવું લાગે પણ ખરેખર પ્રેમ એ એક અવિરત ...Read More