એબસન્ટ માઈન્ડ

(93)
  • 47.6k
  • 21
  • 18.6k

ટ્રેકીંગ કરવા માટે બુકીંગ કરાવ્યું હતું. દરમિયાન એડવેન્ચર ઘરેથી જ શરૂ કરવાનું વિચાર્યું એટલે અમદાવાદથી જમ્મુ-કાશ્મીરની રોડ ટ્રીપ કરવાનું નકકી કર્યું, એકલા… એકઝેટલી કઈ તારીખ હતી યાદ નથી પણ યુકેથી આવ્યા બાદ ઘણાં વર્ષોથી જે એક એકટીવીટી કરવાની ઈચ્છા હતી એ કરવાનો વિચાર આવ્યો.

Full Novel

1

એબસન્ટ માઈન્ડ - 1

ટ્રેકીંગ કરવા માટે બુકીંગ કરાવ્યું હતું. દરમિયાન એડવેન્ચર ઘરેથી જ શરૂ કરવાનું વિચાર્યું એટલે અમદાવાદથી જમ્મુ-કાશ્મીરની રોડ ટ્રીપ કરવાનું કર્યું, એકલા… એકઝેટલી કઈ તારીખ હતી યાદ નથી પણ યુકેથી આવ્યા બાદ ઘણાં વર્ષોથી જે એક એકટીવીટી કરવાની ઈચ્છા હતી એ કરવાનો વિચાર આવ્યો. ...Read More

2

એબસન્ટ માઈન્ડ - 2

વાસ્તવિકતા કરતાં કાલ્પનિક ભય વધુ ડરાવે છે. પહેલી વખત અમદાવાદથી બહાર નીકળ્યો એ વખતે કેટલાંય કાલ્પનિક ભય હતા, પણ એ નથી. જા કે આજે પણ નવી જગ્યાએ નવા અનુભવો અને નવા ભય થતાં જ રહે છે. જે હવે આગળ વધવા માટે પુશ કરે છે ...Read More

3

એબસન્ટ માઈન્ડ - 3

સમસ્યાને કઈ રીતે જાવી આગળ વધવુ કે અટકી જવું એ તમારા અભિગમ પર આધાર રાખે છે જે સમસ્યાનાં સારાં ખરાબ પરીણામો નક્કી કરે છે. પ્રથમ ગ્રાસે મક્ષિકા. જાકે પહેલેથી જ ર૩-ર૪ તારીખ વચ્ચે ઢચુપચુ હતો. દર વખતે એ જ થાય છે. નીકળવાનાં થોડાં દિવસો પહેલાં નહી જવા વાળી ફિલીંગ. દર વખતે ટ્રીપ પર જવા માટે બેગ ઉપાડું એ સમયે અંદરથી નથી જવું એમ થયાં કરે. જાકે હવે એનાથી ટેવાઈ ગયો છું. ...Read More

4

એબસન્ટ માઈન્ડ - 4

સવારે રાઈડીંગ ચાલુ કરી ત્યારે વિચાર્યુ ન હતું પરંતુ દિવસ વીતતો હતો એમ સાંજે ક્યા રોકાઈશ એ ઘુમરાયા કરતું અંધારુ થયા બાદ જમીને લગભગ નવ-દસની આસપાસ સુઈ ગયો. સવારે ઉઠવામાં રોજ કરતાં સ્હેજ મોડું થયું. મોટાભાઈએ જગાડ્યો. ફ્રેશ થઈને ચા પીધી. ગરમી અને તડકો શરૂ થાય એ પહેલાં વહેલું નીકળી જવું હતું. સવાર-સવારમાં ઘીવાળાં બાજરીનાં રોટલાં અને શાક. ...Read More

5

એબસન્ટ માઈન્ડ - 5

પંજાબ ઈઝ અ ગોલ્ડન સ્ટેટ. તમે કાશ્મીર ટુ કન્યાકુમારી હાઈવે પર પ્રવેશો એટલે સોનેરી ખેતરો નજરે ચડે. ‘મેરે દેશકી કેમ લખાયું હશે હવે ખબર પડી આખરે રાત્રે સાડા આઠ-નવની આસપાસ હોસ્ટેલમાં પહોંચ્યો. સવારે હોટેલથી નીકળતાં પહેલાં વાત કરી રાખી હતી. હોસ્ટેલ વિશે કોઈને જાણ ન હોય તો પાંત્રીસ વર્ષની ઊંમર સુધીના તેમાં રોકાઈ શકે છે. બેડ એન્ડ બ્રેકફાસ્ટ. પરવડે એવાં રૂપિયે બધા જુવાનિયા હોય એટલે જલસો પડે. વિકી પાજીને મળ્યો. બોલવામાં પારવધો માણસ. ત્યાં કેટલાંક મહેફીલ જમાવી બેઠાં હતાં. ફ્રેશ થયાં બાદ વિકીને જમવા વિશે પુછ્યું. ...Read More

6

એબસન્ટ માઈન્ડ - 6

વિક્રાંત બસ સ્ટોપ પાછળ મુક્યું જે ચાર દિવસ ત્યાં જ રહેવાનું હતું. રીસોર્ટ ત્યાંથી એકાદ કિમી નીચે જંગલમાં હતું. સવારે કર્યું. ભુખ જોરદાર હતી. પણ બ્રેકફાસ્ટ તૈયાર ન હતો. રાહ જોઈ. ફિલીપ સાથે વાતો કરી. આ ફિલીપ આર્જેન્ટીનાનો હતો જે કાઉન્ટર સંભાળતો હતો. ક્યુરીયસ હતો. ક્યાંક સાંભળ્યું હતું કે વિદેશીઓ ફરવાનો ખર્ચો કાઢવા માટે નોકરી કરતાં હોય છે. ક્યાંથી કઈ રીતે શોધે છે એ જાણવું હતું. કંઈ ખાસ આઉટપુટ ન આવ્યું. બ્રેક ફાસ્ટ આવ્યું. દૂધ, કોર્ન ફલેક્ષ, ચા, કુકી બધુ લીધું. લાંબુ ખેંચવાનું છે વિચાર આવતા ફરી ચા નો કપ ભરી કુકી ખાધા બાદ કેળુ. ...Read More

7

એબસન્ટ માઈન્ડ - 7

કોઈ સ્થળે જઈએ તો ઘણીવાર કોઈ સાથે ન આવ્યુ હોય એનો અફસોસ નથી રહેતો, સ્વાર્થીપણું આવી જાય કે આ સ્થળ ફક્ત મેં જોયુ અથવા સૌથી પહેલાં મે જોયુ, સનાસર લેક જોઈને એવું જ થયું આજે સવારે આરામથી ઉઠ્યો. ચાર દિવસની મોટર સાયકલ રાઈડીંગ બાદ આખરે પહોંચી ગયો. સવારે આંખ ખુલી ત્યારે રીસોર્ટમાં કેટલાંક અવાજ સંભળાયા. પચાસ લોકોની બેચ હતી. કદાચ આવવાના શરૂ થઈ ગયા હશે. બ્રશ કરતો હતો ત્યારે ખબર પડી રીસોર્ટના માલિક પોતાની ફેમિલી સાથે આવ્યા હતા. બે માણહ ને એેમની ક્યુટ દિકરી. ...Read More

8

એબસન્ટ માઈન્ડ - 8

આઠ કલાકનો શંખપાલ ટ્રેક છ એક કલાકમાં પતાવીને હું અને ડો. અનુપ માથું પકડીને બેઠાં હતા “ બધા સવારે સાત ટ્રેક માટે નીકળી પડતાં હોય છે. એટલે સમયસર પાછાં આવી શકાય.” મુરાદ અલીએ અમને કહયું. હું આઠેક વાગ્યે જાગ્યો હતો, સૌથી છેલ્લે. જગદીશકુમારે લંચ પેક કરી આપ્યું હતું. સાડા આઠ વાગે કેમ્પ છોડી દીધો. ...Read More

9

એબસન્ટ માઈન્ડ - 9

જતાં પહેલાં કુક જગદીશકુમાર સાથે ઘણી વાતો કરી એનાં ઘરે જવાનું રહી ગયું… રાજા શંખપાલ ટ્રેકિંગ કરીને આવ્યાં બાદ મારું ડો.અનુપનું માથું દુખતું હતું. વાતાવરણ સાથે એકલેમેટાઈઝ થયાં વગર એક જ દિવસમાં આટલું ઊપર નીચે આવ્યા-ગયા એની અસર છે એવું મુરાદ અલીએ કહ્યું. નોર્મલી આવું થતું હોય છે. આજે સવારે ક્લાઈમ્બીંગ અને રેપલીંગ માટે અમે તૈયાર હતા. સ્ટેટીક રોપ લઈને અમે ઈકો પોઈન્ટ તરફ ઊપડ્યાં. ત્યાં પહેલાં રેપલીંગ કર્યું. બાદમાં ક્લાઈમ્બીંગ, ડો. પતિ-પત્ની મને જોતાં હતા. મને અગાઊનો અનુભવ હોવાથી હું ફુલ ફ્લેજ્ડ હતો. માઊન્ટેનીયરીંગનો અધુરો કોર્સ અહીંયા કામ લાગ્યો. ...Read More

10

એબસન્ટ માઈન્ડ - 10

સીધો રસ્તો વાઘા બોર્ડરે જતો હતો ઘડિયાળમાં જોયું…. ગઈકાલે રાત્રે અમારે વાત થઈ હતી. એ મુજબ મારે એલાર્મ મુકવાનો હતો, સાડા પાંચ વાગ્યાનો. પણ મેં ન મુક્યો. કોઈક તો જગાડવા આવશે જ એ ગણતરી હતી. સવારે સવા પાંચની આસપાસ “ભૈયા, ભૈયાજી, ભૈયાજી ઊઠો. સન રાઈઝ નહીં દેખના ક્યા ?” ...Read More

11

એબસન્ટ માઈન્ડ - 11

જો થોડી ચૂક થઈ હોત તો પાછળથી આવતી ટ્રક મારા પર ફરી વળી હોત! ગઈકાલે રાતે લાંબી લાઈનમાં ઉભા રહીને દર્શન કર્યા. બાદમાં નિખિલે કહ્યુ કે, તમે રોકાવાનાં હો તો આપણે સાથે વાઘા બોર્ડર જઈશું. પરંતુ મારે ગોલ્ડન ટેમ્પલના દર્શન થયા બાદ વધુ રોકાવુ નહોતુ. સવારે જાગીને જાયુ. રૂમમાં નિખિલ નહોતો. તૈયાર થઈને ફટાફટ એક લટાર ફરી જલીયાવાલામાં મારી આવ્યો. સાડા આઠની આસપાસ હોસ્ટેલમાંથી નીકળ્યો. ...Read More

12

એબસન્ટ માઈન્ડ - 12

શોર્ટ કટ લેવામાં વેરાન રસ્તે ચડી ગયો, કોઈ લુંટીને મારી નાખે તો પણ કોઈને જાણ ન થાય ગઈકાલે આખો દિવસ વીતાવ્યા બાદ રતનગઢ પહોંચ્યો. હોટલે રૂમ રાખીને ફ્રેશ થયા પછી ફરીથી લાઈટો ગઈ હતી, જો કે હવે શું ફર્ક પડે છે ? જમવા માટે બહાર નીકળ્યો એ સમયે ચારેકોર અંધારુ. આશરે સાડા આઠ નવ વાગ્યાનો સમય. ...Read More

13

એબસન્ટ માઈન્ડ - 13 - છેલ્લો ભાગ

ઘણાનાં કહેવા પ્રમાણે અમદાવાદથી કાશ્મીર બાઈક પર એકલાં જવું એ નરી મુર્ખામી હતી અમદાવાદ ટુ જમ્મુ-કાશ્મીર મોટર સાયકલ ટ્રીપની આખી લખી, લખતાં પહેલાં આનું કોઈ આયોજન ન હતું એક દિવસ અચાનક જ થયું. ચલો રોડ ટ્રીપ લખી નાખીએ. જો કે પ્રવાસ વર્ણન નહોતું કરવું. વર્ણનો કરવાં કે સાંભળવા એમ પણ ગમતાં નથી. ઈન્ફર્મેટીવ હોય એ વધારે પ્રિફર કરું છું. ...Read More