બસ સ્ટેશન

(38)
  • 11.9k
  • 0
  • 2.5k

શિયાળાની મસ્ત ગુલાબી ઠંડી ચાલી રહી હતી. દરેક વર્ષેની જેમ મિહિર આ વખતે જૂનાગઢ જવાનું નક્કી કરીયું. આમ તો સામાન્ય રીતે તે સાપુતારા કે આબુ જાય છે પરંતુ આ વર્ષે જૂનાગઢ જવાનું નક્કી કરીયું. ગ્યારાને પણ વેકેશન ચાલતું હતું અને આરતીને પણ ઘણા સમયથી ઈચ્છા હતી કે જૂનાગઢ, લીલીપરિક્રમા કરી આવીયે અને થોડો સમય પ્રકૃતિના ખોળામાં વિતાવિયે. પહેલા તો કાર લઈને જ જવાનું નક્કી કરીયું પરંતુ મિહિરની ઇચ્છા હતી કે સંપૂર્ણ સાદગીથી આ ટ્રીપ કરે. જેમ સામાન્ય માણસ એસ.ટી બસની મુસાફરી કરે એ જ રીતે તેઓ પણ કરે છે અને ગરીબ લોકોની વચ્ચે રહીને એમના વિશે થોડું જાણે, શીખે અને

New Episodes : : Every Friday

1

બસ સ્ટેશન - 1

શિયાળાની મસ્ત ગુલાબી ઠંડી ચાલી રહી હતી. દરેક વર્ષેની જેમ મિહિર આ વખતે જૂનાગઢ જવાનું નક્કી કરીયું. આમ તો રીતે તે સાપુતારા કે આબુ જાય છે પરંતુ આ વર્ષે જૂનાગઢ જવાનું નક્કી કરીયું. ગ્યારાને પણ વેકેશન ચાલતું હતું અને આરતીને પણ ઘણા સમયથી ઈચ્છા હતી કે જૂનાગઢ, લીલીપરિક્રમા કરી આવીયે અને થોડો સમય પ્રકૃતિના ખોળામાં વિતાવિયે. પહેલા તો કાર લઈને જ જવાનું નક્કી કરીયું પરંતુ મિહિરની ઇચ્છા હતી કે સંપૂર્ણ સાદગીથી આ ટ્રીપ કરે. જેમ સામાન્ય માણસ એસ.ટી બસની મુસાફરી કરે એ જ રીતે તેઓ પણ કરે છે અને ગરીબ લોકોની વચ્ચે રહીને એમના વિશે થોડું જાણે, શીખે અને ...Read More

2

બસ સ્ટેશન - 2

રાત પડી જાય છે પેલું પરિવાર ત્યાંને ત્યાં જ બેઠા હોય છે, મિહિર પણ એમની બાજુમા બેઠો હોય છે. ઘણું બધું પૂછવા માંગે છે જ્યારે આ બાજુ ગ્યારા અને આરતી ની હાલત વધારે ચિંતામય બને છે. આરતી હવે બસ સ્ટેન્ડ પણ આટો મારે છે પરંતુ ત્યાં મિહિર ક્યાંય દેખાતો નથી. આરતી હવે બ્રિજેશને કોલ કરે છે અને બધી વાત જણાવે છે. મિહિર અને એ પરિવાર એક ખૂણા પર ના પ્લેટફોર્મ પર બેઠો હોય છે. બ્રિજેશ પણ બસ સ્ટેશન પોહચી જાય છે અને ગ્યારા અને આરતીને મળે છે. બ્રિજેશ એમના friend-circle મા કોલ શરૂ કરી દે છે. ધીરે ધીરે બધા ...Read More