સ્વીટ હાર્ટ એક સંબંધો માં ગુંચવાયેલી અનોખી પ્રેમ કથા સુહ્યદ વેકેશન પડતા મામા ના ઘરે રહેવા જાય છે. આ વર્ષે એક બીજી વ્યક્તિ પણ આવી હોય છે સ્વીટી. સુહ્યદ ના દુર ના માસી ની છોકરી.સુહ્યદ કરતા ઉંમર મા 5 વર્ષ મોટી અને તોફાની હોય છે. મારો પ્રથમ પ્રયાસ છે તો આપના ફીડબેક આપી લખાણ માં સુધારો કરવામાં મદદરૂપ થશો.
New Episodes : : Every Monday
સ્વીટ હાર્ટ
સ્વીટ હાર્ટ એક સંબંધો માં ગુંચવાયેલી અનોખી પ્રેમ કથા સુહ્યદ વેકેશન પડતા મામા ના ઘરે રહેવા જાય છે. આ એક બીજી વ્યક્તિ પણ આવી હોય છે સ્વીટી. સુહ્યદ ના દુર ના માસી ની છોકરી.સુહ્યદ કરતા ઉંમર મા 5 વર્ષ મોટી અને તોફાની હોય છે. મારો પ્રથમ પ્રયાસ છે તો આપના ફીડબેક આપી લખાણ માં સુધારો કરવામાં મદદરૂપ થશો. ...Read More
સ્વીટ હાર્ટ - ભાગ 2
આગળ ના ભાગ માં આપણે જોયું સુહ્યદ ને સ્વીટી ગમવા લાગે છે. એ દિવસે સવારે બિન્દુ બેન અને સ્વીટી આવી રહ્યા હોય છે એટલે ભગવતી બેન ના કહેવાથી સુહ્યદ એ લોકો ને લેવા સ્ટેશન જાય છે. હવે આગળ… સ્વીટી ને જોઇ ને સુહ્યદ ઘણો ખુશ થઇ જાય છે. એ લોકો પાસે જઇને બિંદુ બેન ના આશિર્વાદ લઇને બધા ના ખબર અંતર પુછે છે. હવે આવતા પંદર દિવસ એ લોકો સુહ્યદ ના ઘરે જ રહેવાના હતા એટલે સુહ્યદ ઘણો ઉત્સહિત હતો. સ્વીટી ની મોટી બહેન શિતલ ના લગ્ન હોય છે એટલે બધી ખરીદી કરવા માટે આવ્યા હોય છે. આ પંદર ...Read More
સ્વીટ હાર્ટ - ભાગ 3
આગળ ના ભાગ માં આપણે જોયુ કે સ્વીટી સુહ્ય્દ ને દરવાજા પર રોકી ને પોતાનું કામ કરવા માટે કહે તો આવો જાણીએ શુ કામ હતું સ્વીટી ને સુહ્ય્દ નું....સ્વીટી : સાંભળ ચાંપલા આવતા નેક્સટ વિક થી નવરાત્રી ચાલુ થાય છે. મારે સુરત માં સૌથી સારી નવરાત્રી થતી હોય ત્યાં જવું છે રમવા માટે. તું ગમે તેમ કરી ને સિઝન પાસ લઇ આવજે. ના લાવવા નો ડાયો થતો નહિ.સુહ્ય્દ : સારું સારું માતાજી લઈ આવીશ !!બિંદુ બેન (આવે છે બહાર અને સ્વીટી ને ખીજાઇ ને કહે છે) : બિચારા ને અંદર તો આવવા દે....બધા ઘર માં જાય છે. જમી પરવારી ને ...Read More
સ્વીટ-હાર્ટ - ભાગ 4
આગળ ના ભાગ માં આપણે જોયું કે સ્વીટી માટે નવરાત્રીના પાસ જીતવા માટે સુહ્યદ સ્પીકિંગ કોમ્પીટીશન માં ભાગ લે આ માટે વિષય ની તૈયારી કરવા માટે પોતાના સર પાસે જાય છે અને વિષય ની તૈયારી કરે છે. ******* હવે જયારે સ્પર્ધા નો દિવસ આવે છે ત્યારે સુહ્યદ ખુબ જ તૈયારી થી કોલેજ જાય છે. કોલેજ માં જયારે તેનો નંબર આવે છે ત્યારે તે જાય છે અને પોતે તૈયાર કરેલા વિષય પર બોલતો હોય છે ત્યારે થોડી સ્પીચ ભૂલી જાય છે પણ રસિક સર પાસે કરેલી તૈયારી ને લીધે આત્મવિશ્વાસ ને લીધે ખુબ જ સરસ રીતે વકતૃત્વ આપે છે. ...Read More