Trapped in Toilet

(34)
  • 7.9k
  • 7
  • 3.3k

આશરે વીસેક વર્ષ પહેલાંની વાત..! ના ના રાત નહીં..! વાત..!! હું ત્યારે દ્વારકા પાસે મીઠાપુરમાં સ્થિત ટાટા કેમિકલ્સ માં ટ્રેઇનિંગ અર્થે જોડાયેલો અને ત્યાં હોસ્ટેલમાં જ રહેતો. મહિને બે મહિને એકાદી વખત જામનગર આવી જતો, આવવા-જવા માટે રેલવે સૌથી સગવડતા ભર્યું રહેતું કેમકે રોડ-રસ્તા તો ત્યારે બહુ ખાડાખબડા વાળા જ હતા ઉપરથી અઢી-ત્રણ કલાક બસમાં બેસી અકળાઈ જવાતું, અને આમેય અમારે ત્યાં કહેવાય છે કે "સસ્તું ભાડું અને દ્વારકા ની જાત્રા" એ મુજબ ત્યારે તો લોકલ ટ્રેનમાં અંદાજે ઓગણીસ રૂપિયા જેવી જ ટીકીટ હતી, તો હું મોટેભાગે ટ્રેનમાં જ આવવા-જવા નું પસંદ કરતો. બપોરે બારેક વાગ્યા આસપાસ મીઠાપુરથી જે લોકલ

Full Novel

1

Trapped in Toilet - 1

આશરે વીસેક વર્ષ પહેલાંની વાત..! ના ના રાત નહીં..! વાત..!! હું ત્યારે દ્વારકા પાસે મીઠાપુરમાં સ્થિત ટાટા કેમિકલ્સ માં અર્થે જોડાયેલો અને ત્યાં હોસ્ટેલમાં જ રહેતો. મહિને બે મહિને એકાદી વખત જામનગર આવી જતો, આવવા-જવા માટે રેલવે સૌથી સગવડતા ભર્યું રહેતું કેમકે રોડ-રસ્તા તો ત્યારે બહુ ખાડાખબડા વાળા જ હતા ઉપરથી અઢી-ત્રણ કલાક બસમાં બેસી અકળાઈ જવાતું, અને આમેય અમારે ત્યાં કહેવાય છે કે "સસ્તું ભાડું અને દ્વારકા ની જાત્રા" એ મુજબ ત્યારે તો લોકલ ટ્રેનમાં અંદાજે ઓગણીસ રૂપિયા જેવી જ ટીકીટ હતી, તો હું મોટેભાગે ટ્રેનમાં જ આવવા-જવા નું પસંદ કરતો. બપોરે બારેક વાગ્યા આસપાસ મીઠાપુરથી જે લોકલ ...Read More

2

Trapped in Toilet - 2 - Last part

નાનો હતો ત્યારે સાંભળેલું કે ગયા ભવ ના કર્મો ની સજા પણ આ ભવે ભોગવવી જ પડે..! કેવાં કર્મ!! કર્યું હશે..! શું મેં કોઈને ટ્રેન ના બાથરૂમમાં પૂર્યા હશે!!?? "ખાટાક" કરતા આવેલા એ અવાજે અમુક ક્ષણ માટે તો મને ખુશ કરી દીધો, પણ એ ખુશી વધુ વાર ન ટકી, ત્યારે મને સમજાયું કે જોર કરવાથી કશું મળતું નથી, એ સંસાર હોઈ સમાજ હોય, કુટુંબ હોય કે ........... અરે!! હું તો ભૂલી ગયો, આ સામાજિક લેખ નથી, આ તો હાસ્ય લેખ છે, માફ કરજો..!! હા, જોરથી કશું થતું નથી ભલે એ ઘરના બાથરૂમનો દરવાજો હોય કે રેલવે ના..! સાલો દરવાજો..! ...Read More