પ્રતીક ની શબ્દ સંજીવની

(14)
  • 9.2k
  • 0
  • 3.1k

1) માનવતાલોક મારા સ્વભાવની અવગરણા કરે છે,જોય વાતે વાતે ચહેરો મારો ઘૃણા કરે છે.નથી ફાવતું રાખી બોલી મીઠી છેતરવું,માટે મારા શબ્દોની સૌ અવહેલના કરે છે.રહું છું ખુશ મિજાજ હળી મળી સૌ સંગ,તેમ છતાં પણ લોકો મુજથી ઈર્ષા કરે છે.કરું શું એવું કે. સહુ થાય ફિદા મુજપર?મને જ મારા ક્યારેક ખુદથી હળશેલા કરે છે.જીવન છે હાસ્યાસ્પદ હસતું વયું જાય,આવે આંસુ આંખે તો સહુ હસ્યાં કરે છે.લાખ મળે છે સંબધ બાધવા દિલથી દિલના,થાય કદીક જો ભૂલ તો ગાણા ગાયા કરે છે.કરે શું એવું જાદુ પ્રતીક કે હૈયે વસી જાય?આવનારા સૌ જાવા માં ઉતામણાં કરે છે.Dp, પ્રતીક 2)#મુક્તક પ્રેમતમે માંથી તું થઈશ તો પ્રેમ જેવું લાગશે,વધુ

New Episodes : : Every Monday

1

પ્રતીક ની શબ્દ સંજીવની

1) માનવતાલોક મારા સ્વભાવની અવગરણા કરે છે,જોય વાતે વાતે ચહેરો મારો ઘૃણા કરે છે.નથી ફાવતું રાખી બોલી મીઠી મારા શબ્દોની સૌ અવહેલના કરે છે.રહું છું ખુશ મિજાજ હળી મળી સૌ સંગ,તેમ છતાં પણ લોકો મુજથી ઈર્ષા કરે છે.કરું શું એવું કે. સહુ થાય ફિદા મુજપર?મને જ મારા ક્યારેક ખુદથી હળશેલા કરે છે.જીવન છે હાસ્યાસ્પદ હસતું વયું જાય,આવે આંસુ આંખે તો સહુ હસ્યાં કરે છે.લાખ મળે છે સંબધ બાધવા દિલથી દિલના,થાય કદીક જો ભૂલ તો ગાણા ગાયા કરે છે.કરે શું એવું જાદુ પ્રતીક કે હૈયે વસી જાય?આવનારા સૌ જાવા માં ઉતામણાં કરે છે.Dp, પ્રતીક 2)#મુક્તક પ્રેમતમે માંથી તું થઈશ તો પ્રેમ જેવું લાગશે,વધુ ...Read More

2

પ્રતિકની શબ્દ સંજીવની - 2

તમે તમારી જાતને બાળી નાખો,જે કોઈ ઈચ્છા મનની વાળી નાખો.અહીં ક્યાં કોઈ સપના પુરા થવાના,જીવતર આખું શ્રદ્ધામાં ગાળી નાખો.હું લાઈનમાં ઈશ્વર પણ જોડાયો,જોવા તમે ભક્ત તણી થાળી નાખો.ક્યાં સુધી વેદના ભીંતે લઇ ફરશો?જઈ એકાંતમાં હાટડી ઠાળી નાખો.આવ્યા છો જગમાં પાછા ફરવાના,કાયમીની લાલસાને ટાળી નાખો.Dp,"પ્રતીક"હું ના આવેશમાં,મોંઘા માહણા વયા ગ્યા,હતા સોનાના ખીસ્સા તોય નાણા વયા ગ્યા.કરતા'તા જે મોંઘા પક્વાને હળશેલા,એના ભાગના સુકાભટ ભાણા વયા ગ્યા.ગાયા નથી જેણે કદી હરખના ગીતડા,મરશ્યામાં એના નામના ગાણા વયા ગ્યા.ગયા નથી જે પ્રસંગે કદી કોઈ આંગણે,દુઃખે એના ભાગીદારિના ટાણા વયા ગ્યા.આવો કદી બેસો અહીં માણસના ઓટલે,એકલ પંથે ચાલવાના એ વાણા વયા ગ્યા.Dp,"પ્રતીક"મને મારુ બચપણ પાછુ ...Read More