ભાગ્યની ભીતર

(189)
  • 26.1k
  • 21
  • 18.4k

સંબંધો માટે એવું કહેવાય છે કે તે વિશ્વાસની દોર પર કાયમ હોય છે. પણ આ વિશ્વાસ કે પછી સંબંધોજ ક્યારેક દુઃખનું કારણ બને છે. આ નવલકથા પણ એવોજ કંઇક વિચાર રજૂ કરે છે જેના પર અઢળક સ્વપ્નો સેવ્યા છે તે અંધકાર તરફ દોરે છે અને જે સ્વપનમાં નથી વિચાર્યું એવું બને છે. તેને તો આપણે ભાગ્ય’ કહીયે છીયે. અને ત્યારેજ આપણે દ્વિધામાં ડૂબી અને પ્રશ્નો પૂછતાં રહીએ છીએ. શું સાચું ? શું ખોટું ? કે પછી બધું જ.....!

1

ભાગ્યની ભીતર

સંબંધો માટે એવું કહેવાય છે કે તે વિશ્વાસની દોર પર કાયમ હોય છે . પણ આ વિશ્વાસ કે સંબંધોજ દુઃખનું કારણ બને છે આપની આ નવલકથા પણ એવોજ કંઇક વિચાર રજૂ કરે છે જેના પર અઢળક સ્વપ્નો સેવ્યા છે તે અંધકાર તરફ દોરે છે અને જે સ્વપનમાં નથી વિચાર્યું એવું બને છે તેને તો આપણે 'ભાગ્ય' કહીયે છીયે. અને ત્યારેજ આપણે દ્વિધામાં ડૂબી અને પ્રશ્નો પૂછતાં રહીએ છીયે. શું સાચું ? શું ખોટું ? કે પછી બધું જ.....! ...Read More

2

ભાગ્યની ભીતર - પ્રકરણ ૨

આજે ઘણા સમય બાદ ઘરમાંથી મીરાંનો મધુર અવાજ સંભળાઈ રહ્યો હતો. ગોપાલ ચાલ મારી સાથે તું કાવ્ય બોલ તો... ...Read More

3

ભાગ્યની ભીતર - ૩

મીરાંના આનંદનો પાર ન હતો. એના આભ્યાસ વિશે એ વિચારતી હતી ત્યાં અચાનક એની નજર સામે માધવનો ચહેરો આવ્યો. હા.. માધવ ...Read More

4

ભાગ્યની ભીતર - ૪

મને સાઈડ ગ્લાસ માંથી તારી આંખોમાં ઉભરાતા પ્રેમ શિવાય કઈ પાછળ દેખાતું જ નથી. અકસ્માત થવાની સંભાવના છે..( નિશા હસી) હવે વાત છૂપાવવાનો કે બદલવાનો કોઈ અર્થ ન હતો.. ...Read More

5

ભાગ્યની ભીતર - ૫

આગળ આપણે જોયું...મીરાં પોતાના અતિતની સફરે નીકળે છે અને ૧૦માં ધોરણની પરીક્ષામાં વાસના રહીત પ્રેમ સહજ ભાવે મીરાંની દ્રષ્ટિ સ્થિર થાય છે ત્યારબાદ તે મળતાં નથી પછી તો મીરાંની ધોરણ ૧૨ ની પરીક્ષા પણ પૂર્ણ થાય છે અને આગળ ભણવા ન મળતાં મીરાં એક વર્ષ જેટલો સમય તો ઘરેજ બેસી રહે છે આમ છતાં માધવ મીરાંના હૃદયમાં ધબકતો રહે છે ત્યાર બાદ જ્યારે આગળ ભણવાની વાત આવે છે ત્યારે જૂના દ્રશ્યો તેની સામે આવે છે ...Read More

6

ભાગ્યની ભીતર - ૬

આજે પોતાના રૂમમાં દાખલ થતાં મીરાંએ અલગ તાજગીનો અનુભવ કર્યો હતો. આજુ બાજુ જોયું અને પછી મીરાં ખુશ થઇ લાગી એના આનંદનો પાર ન હતો. દરરોજ રૂમમાં આવતાની સાથે બારી ખુલે અને બહાર જોવા લાગે પણ આજે તો બંધ બારીએ તે બહારની સ્વતંત્રતાને અનુભવવા લાગી... ...Read More

7

ભાગ્યની ભીતર - ૭

ચારો તરફ અલગ અલગ ફુલોથી શુશોભિત ગાર્ડનમાં લીલુંછમ ઘાસ બધાને ત્યાં બેસવા માટે આકર્ષિત કરતું હતું. આવા નાના નાના ઘણા પ્લોટ કોલેજમાં હતા અને એવું લાગતું હતું કે આ ઘાસને ફૂલોના છોડ દ્વારા તેની ફરતે દીવાલ બનાવી છે જે બધા ઘાસના પ્લોટમાં જોવા મળતું. તેની સાથે દરેક પ્લોટમાં વડ તેમજ પીપળાના 4-5 ઝાડ વિશાળ ઘટા સાથે ઉભા હતા. તેનો છાયો પણ વિશાળ હતો. બધા બ્રેક પડે એટલે પોતાની નિશ્ચિત જગ્યા પર આવીને નાસ્તો કરતાં કેેંન્ટિનમાં વિશાળ જગ્યા હોવા છતાં બધાં બારે ગાર્ડનમાં બેસે. ...Read More

8

ભાગ્યની ભીતર - ૮

( આપણે આગળ જોયું કે મીરાંનો કૉલેજનો પહેલો દિવસ કેટલીયે મુસીબતો સાથે પસાર થયો. સાથે એને નવા મિત્રો પણ પરંતુ છેલ્લે એમણે જે દૃશ્ય જોયું તે કેટલાય નવા કોયડાઓ સર્જે છે..) મીરાં અવાક બની હતી. ઘણા પ્રયત્નો કરવા છતાં આ દૃશ્ય એની આંખો સામેથી જતુ ન હતું. મીરાં અને નિશાએ રૂમ અંદર એક છોકરાના ખંભા પર માથું રાખીને બેઠેલી છોકરી જોઈ આ છોકરો બીજો કોઈ નહિ પણ મીરાંનો ભાઈ ગોપાલ હતો. તરત બંન્ને રૂમની બહાર નીકળી ગયા. - એક રીતે તો સારું થયું...( વિચાર કરતા અચાનક ...Read More

9

ભાગ્યની ભીતર - ૯

( આપણે છેલ્લે જોયું કે કેટલાય પ્રશ્નો નિશા સામે ઊભા થાય છે અને એ એના જવાબ જાણવા માટે સતત પૂછ્યા કરે છે પણ માયા દર વખતે વાતને ટાળી દે છે અને છેલ્લે તે માયાને ગોપાલ સાથે જોવે છે એટલે તે ગુસ્સે થઈ જાય છે અને ઘરે ચાલી જાય છે... ) - યાર હજી સુધી આ બન્ને આવ્યા કેમ નહિ ? ( library માંથી બહાર નીકળતા નિરવ મીરાંની સામે જોઈ બોલ્યો ) મીરાંએ કંઈ જવાબ ન આપ્યો..- હું નિશાને કોલ કરુ ...Read More