પ્રભુજીની શોધમાં...

(66)
  • 15.2k
  • 11
  • 5.4k

દરરોજ આ ભાગતી જીંદગીમાં આપણે જોઈએ છીએ કે મનુષ્યો આમ કેવા દોડ્યા કરે છે.કોઈક જવાબદારી થી નાસીપાસ થઈને ભાગે છે તો કોઈ જવાબદારીઓ નિભાવવા ભાગે છે.કોઈકના ઉપર માં બાપની જવાબદારી છે તો કોઈકના ઉપર ભાઈ બહેનની જવાબદારી છે તો કોઈકના ઉપર પત્ની અને બાળકોની જવાબદારી છે . કોઈક ને પોતાના ભણતરની ચિંતા છે તો કોઈકને પોતાના જીવનસાથી કેવા હોવા જોઈએ એની ચિંતા છે .કોઈક ને ભુતકાળ ની ચિંતા છે તો કોઈકને ભવિષ્યની ચિંતા છે..આવી અનેક ચિંતાઓના બોજના તળે આજના માનવી વતૅમાનની પળોને હળવાફૂલ થઈ માણી શકતા નથી..પણ બધા એ ભુલી ગયા છે કે આ સમગ્ર વિશ્વ અને સમગ્ર બ્રહ્માંડ જેઓને

Full Novel

1

પ્રભુજીની શોધમાં...

દરરોજ આ ભાગતી જીંદગીમાં આપણે જોઈએ છીએ કે મનુષ્યો આમ કેવા દોડ્યા કરે છે.કોઈક જવાબદારી થી નાસીપાસ થઈને ભાગે તો કોઈ જવાબદારીઓ નિભાવવા ભાગે છે.કોઈકના ઉપર માં બાપની જવાબદારી છે તો કોઈકના ઉપર ભાઈ બહેનની જવાબદારી છે તો કોઈકના ઉપર પત્ની અને બાળકોની જવાબદારી છે . કોઈક ને પોતાના ભણતરની ચિંતા છે તો કોઈકને પોતાના જીવનસાથી કેવા હોવા જોઈએ એની ચિંતા છે .કોઈક ને ભુતકાળ ની ચિંતા છે તો કોઈકને ભવિષ્યની ચિંતા છે..આવી અનેક ચિંતાઓના બોજના તળે આજના માનવી વતૅમાનની પળોને હળવાફૂલ થઈ માણી શકતા નથી..પણ બધા એ ભુલી ગયા છે કે આ સમગ્ર વિશ્વ અને સમગ્ર બ્રહ્માંડ જેઓને ...Read More

2

પ્રભુજીની શોધમાં - ભાગ - ૨

સહજ નો જન્મ ખુબ નાનપણમાં થાય છે..હા હા હા ..સહજ ઘરમાં નાનો દિકરો ...એના કરતાં આગળ આ પરિવાર માં નો જન્મ થયો હોય છે...સહજ ના મોટા બહેન સહજથી બે વર્ષ મોટા...સહજ અને એનો પરિવાર એક નાના તાલુકામાં રહેતા હોય છે ..સહજના પપ્પા ની એક સારી કંપનીમાં જોબ.. પરંતુ સમય જતાં અને બદલાતા વાર નથી લાગતી ... સમયનું વાવાઝોડું ફૂંકાયું અને સહજના પપ્પાની પરમેનન્ટ જોબ ચાલી ગઈ કારણકે કંપની બંધ થઈ ગઈ ...સહજના કુંટુંબ સાથે કેટલાય કુંટુંબો રાતોરાત બેરોજગાર થઈ ગયા ... કેટલાક લોકો સારી રીતે સેટલ થવા લાગ્યા પોતાના પરિવાર અને પેઢી વારસા ના સાથ સહકારથી ...પણ સહજનું કુંટુંબના ...Read More

3

પ્રભુજીની શોધમાં -૩

આગળ આપણે જોયું કે સહજ કુંટુંબની સાથે શહેરમાં રહેવા આવી જાય છે .. સમયની સાથે સહજ મોટો થતો જાય જેમ બાળપણની મજા ની વાત જ કંઈક ઓર છે ... અને એ બાળપણ માં જ સારી લાગે ...વખતો વખત સમયની સાથે બધા જ વ્યક્તિઓમાં બદલાવ આવતો હોય છે ...કારણ જવાબદારી નું ભાન થાય છે અથવા તો પરાણે પણ મજબુર થઈ જવું પડે છે જવાબદારી નિભાવવા... હવે મેઈન વાત કે કમૅ તો સમજ્યા કે એ તો કરવાનું જ છે પરંતુ કેવી રીતે ?? ચાલો સમજીએ કે સરળ ભાષામાં કોઈ પણ કામ કરવું અથવા તો કરાવવું તે પણ શરીર દ્વારા એને કમૅ ...Read More

4

પ્રભુજીની શોધમાં... - ભાગ -૪

ભક્તિ અને ભજન અનુભવવાની વાત છે... કેવી રીતે ?? સમજીએ એક સરસ પ્રસંગ પરથી... મીરાં અને નરસિંહ મહેતા ને તો સૌ કોઈ ઓળખતા જ હોય... ભગવાન શ્રી કૃષ્ણના મોટા ભગત થઈ ગયા... આજે પણ એમના ભજન ગવાય છે... મીરાં બાઈ નું જીવન જોઈએ તો એમને મારવા માટે પણ ઘણાં પ્રયત્નો કરવામાં આવ્યા હતા પરંતુ ભગવાન એમના સાથે હતા તો કોઈથી કાંઈ થઈ શક્યું નહીં...હવે મીરાં બાઇ સાથે ભગવાન હતા અને આપણાં સાથે છે કે નહીં ...કેવી રીતે ખબર પડે ??? સરળ છે !! આપણા કર્મો સારા તો ભગવાન આપણી " સાથે "અને આપણાં કર્મો નરસાં ...Read More