શુ છોકરી હતી એ...?

(99)
  • 14.4k
  • 15
  • 6k

આ રક્ષાબંધનનાં દિવસે મને એની યાદ આવી ગઇ. શુ છોકરી હતી એ..?!! સબંધો કેવી રીતે નિભાવવા...? કોઈ તૂટતાં સબંધને કેવી રીતે સંભાળવો...? કોઇના પ્રેમને યોગ્ય રીતે સમજીને પ્રતિભાવ કેવી રીતે આપવો...? આવી બધી વાતો મને એની પાસેથી શીખવા મળી છે. સાચે જ શુ છોકરી હતી એ...?!! ** મને યાદ છે, એને પહેલી વાર જોઇ ત્યારે હુ 8માં ધોરણની ફાઇનલ એક્ઝામ દઇને ઘરે આવ્યો હતો. બાલ્કનીમાં ઉભો હતો... આજુબાજુનાં નજારાને નીખરતો ઉભો હતો...ત્યાં જ મે એને જોઇ હતી. રસ્તા પર વળાંક વળતા એણે સાયકલની ઘંટડી વગાડી હતી અને ત્યારે જ મારુ ધ્યાન તેનાં તરફ ખેચાયું. શુ છોકરી હતી એ...?!! નાનો એવો

New Episodes : : Every Saturday

1

શુ છોકરી હતી એ...? - 1

આ રક્ષાબંધનનાં દિવસે મને એની યાદ આવી ગઇ. શુ છોકરી હતી એ..?!! સબંધો કેવી રીતે નિભાવવા...? કોઈ સબંધને કેવી રીતે સંભાળવો...? કોઇના પ્રેમને યોગ્ય રીતે સમજીને પ્રતિભાવ કેવી રીતે આપવો...? આવી બધી વાતો મને એની પાસેથી શીખવા મળી છે. સાચે જ શુ છોકરી હતી એ...?!! ** મને યાદ છે, એને પહેલી વાર જોઇ ત્યારે હુ 8માં ધોરણની ફાઇનલ એક્ઝામ દઇને ઘરે આવ્યો હતો. બાલ્કનીમાં ઉભો હતો... આજુબાજુનાં નજારાને નીખરતો ઉભો હતો...ત્યાં જ મે એને જોઇ હતી. રસ્તા પર વળાંક વળતા એણે સાયકલની ઘંટડી વગાડી હતી અને ત્યારે જ મારુ ધ્યાન તેનાં તરફ ખેચાયું. શુ છોકરી હતી એ...?!! નાનો એવો ...Read More

2

શુ છોકરી હતી એ...? - 2

અમે ત્રણેય ઉભા હતાં ત્યાં જ ધારા આવી. એણે જ્યારે કિધુ કે, " હુ તમારાં માટે કૈક લાવી છું. ત્યારે સાચે " મનમે લડુ ફૂટે "જેવી હાલત હતી. અને ધારાના હાથમાં રાખડી જોઈને એવું લાગ્યું કે જાણે અમને કોઇએ 440 વોલ્ટનો જટકો આપ્યો હોય. હવે અમે ત્રણેય એક બીજાની સામે જોઈ રહ્યાં. અમે એકબીજાની સામે પ્રશ્નાર્થ નજરે જોતાં રહ્યાં. આ રાખડીની બલા માંથી કેમ છૂટવું એ જ વિચારતા હતા. ધારા એની જ ધૂનમાં બોલી જતી હતી. તે બડબડાટ કરતી હતી કે, " મે તો સરને ક્લાસમાં જ રક્ષાબંધન ઉજવવા માટે કહ્યુ હતુ, પણ તેમણે ચોખ્ખી ના પાડી એટલે મારે ...Read More

3

શુ છોકરી હતી એ...? - 3

ધારા હાથમાં રાખડી પકડીને એક પછી એક અમારી સામે જોતી હતી. પેલા પ્રણયની સામે પછી મારી સામે અને અંતે ધેર્ય સામે જોયું. બધાંની સામે જોયા પછી એ મારી તરફ ફરી અને બોલી, " હુ સાહિલને રાખડી બાંધીશ. " હુ અવાચક થય ગયો. પેલા બન્ને તો મારી સામે વિજયી સ્મિત આપતાં હતાં. એમા ધેર્ય બોલ્યો, " લે સાહિલ હાથ લાંબો કર, ધારા રાખડી બાંધીદે તને. " દોસ્તો આવા હરામી જ હોય છે વાગ્યા પર મીઠુ ભભરાવે. મે એની સામે કાતર મારી. ત્યાં જ ધારા બોલી, " સાહિલ હાથ લાંબો કર ને હવે હુ રાખડી બાંધી દવ. " મારો હાથ એમ ...Read More

4

શુ છોકરી હતી એ...? - 4

( આગળનાં ભાગમાં તમે જોયું કે, પ્રણવ અને ધેર્ય બન્ને થઈને સાહિલને ખુબ હેરાન કરે છે. જુડોનાં સર ધારાને અન્ય સ્ટુડન્ટ કર્તા વધારે સમય આપે છે. 10thનાં લીધે સાહિલનો ધારા અને જુડો ક્લાસ બન્ને સાથે નો નાતો છૂટી ગયો છે. હવે આગળ...) *** મે ક્લાસ છોડ્યો એ જ સમયે મારા બન્ને મિત્રોએ પણ જુડો છોડી દીધું હતુ. તેમને પણ 10th હતુ માટે. 9thની exam પછી 1 વીકનાં વેકેશન પછી તરત જ 10th સરૂ થઈ ગયુ. આથી હુ ક્લાસ પર ન જ જઇ શક્યો. આ તો કોઈવાર લાંબી રજાઓ આવે એની જ વાટ હતી. આ વર્ષે જ અમારે સેમેસ્ટર ચાલુ થયાં ...Read More

5

શુ છોકરી હતી એ...? - 5

શુ છોકરી હતી એ...?!! (ભાગ 5) (સાહિલ 10thનાં લીધે જુડો ક્લાસ છોડે છે. બધાને મળીને તે નવી સ્કૂલ જોઈન્ટ છે જયાં નવા મિત્રો તેને એક ગર્લફ્રેન્ડ બનવા માટે દબાણ કરે છે. માટે સાહિલ ક્લાસમાં લિઝા નામની એક છોકરીને GF બનવા માટે પ્રપોઝ કરે છે. આ સાંભળીને લિઝા કહે છે what..? અને હવે આગળ...) ** " what..? " મે કહ્યુ, " લિઝા મે આપને કહ્યુ તો ખરાં કે, હુ અંહી ભણવા આવ્યો છું પણ ફ્રેન્ડલોકોનાં લીધે મારે GF બનાવી જ રહિ. " લિઝા એ પુછ્યું, " તો શુ, તને હુ જ મળી હતી ? " " મને લાગ્યું કે તુ ...Read More