રહસ્યજાળ

(3.6k)
  • 227.2k
  • 839
  • 96.6k

રહસ્યજાળ લેખક - કનુ ભગદેવ ગણપત નામનો લૂંટારો - એક ઘરમાં બપોરે જઈને ધાકધમકીથી ચોરી કરવાનો પ્લાન - એ ઘરમાં રહેલ ગૃહિણી અને તેનો બીમાર બાબો. ગણપત, તે ગૃહિણી અને તેના સંતાન વચ્ચે કેવા પ્રકારની વાત આકાર લેશે, તે કનુ ભગદેવની કલમે વાંચો.

Full Novel

1

રહસ્યજાળ-(૨) કરણીનું ફળ

રહસ્યજાળ - 2 (કરણીનું ફળ) લેખક - કનુ ભગદેવ કારકૂન તરીકે નોકરી કરતો મનોજ - ઝડપી પૈસા બનાવવાની લાલચ - ઓફિસ - દરરોજ રહસ્યમયી રીતે આવજા કરતાં અમુક લોકો - શોરૂમનો મેનેજર પીતાંબર અને મનોજની યોજના. વાંચો, રહસ્યકથા કનુ ભગદેવની કલમે... ...Read More

2

રહસ્યજાળ-(૩) સંકેત

રહસ્યજાળ -3 (સંકેત) લેખક - કનુ ભગદેવ ગણપત નામનો લૂંટારો - એક ઘરમાં બપોરે જઈને ધાકધમકીથી ચોરી કરવાનો પ્લાન એ ઘરમાં રહેલ ગૃહિણી અને તેનો બીમાર બાબો. ગણપત, તે ગૃહિણી અને તેના સંતાન વચ્ચે કેવા પ્રકારની વાત આકાર લેશે, તે કનુ ભગદેવની કલમે વાંચો. ...Read More

3

રહસ્યજાળ-(૪) સૂટકેસ

રહસ્યજાળ-(૪) સૂટકેસ લેખક - કનુ ભગદેવ મૃત્યુ પામેલ બાબુરાવની સ્થિતિ - રેશમા નામની યુવતી સાથે પ્રેમ થવો - ત્યારબાદ એલિસ બીજી યુવતીનું બાબુરાવની જીંદગીમાં પ્રવેશવું. વાંચો, બાબુરાવની આગળની રહસ્યમયી કથા કનુ ભગદેવની કલમે. ...Read More

4

રહસ્યજાળ-(૫) કીમિયાગર

રહસ્યજાળ-(૫) કીમિયાગર લેખક - કનુ ભગદેવ બેંકમાં ચેક વટાવવા માટે મુંબઈના ગણપુલે નામક વ્યક્તિનું જવું - કોઈ અજાણી વ્યક્તિનું ગણપુલેના પર પડેલ ચીકણો પદાર્થ સાફ કરવાનું કહેવું - ગણપુલેના જોતજોતામાં બ્રિફકેસ ગુમ થઇ જવી. વાંચો, કેવો વળાંક લેશે આ રહસ્યમયી વાર્તા. ...Read More

5

રહસ્યજાળ-(૬) મર્ડર પ્લાન

રહસ્યજાળ-(૬) મર્ડર પ્લાન લેખક - કનુ ભગદેવ ક્રાઈમ બ્રાંચ ઇન્સ્પેક્ટર જયદેવ - ડૉ. માથુરનો મૃતદેહ મળવો - પોલિસ ઇન્વેસ્ટીગેશન અને નીકળતી સચ્ચાઈ. કનુ ભગદેવ દ્વારા લિખિત ક્રાઈમ સ્ટોરી. ...Read More

6

રહસ્યજાળ-(૭) વિસ્ફોટ

રહસ્યજાળ-(૭) વિસ્ફોટ લેખક - કનુ ભગદેવ રાજકોટના રેસકોર્સ ચોકમાં બેઠેલ એક યુવતી અને યુવાન - પત્નીને છૂટાછેડા આપવાનું વિચારી રહેલ જુગલકિશોર અને સુરભી નામની તેની પ્રેમિકા - પાંચ દિવસમાં છૂટેછેડા આપવાનો નિર્ણય વાંચો, રહસ્યમયી વાર્તા કનુ ભગદેવની કલમે... ...Read More

7

રહસ્યજાળ-(૮) 28મી માર્ચ

રહસ્યજાળ-(૮) 28મી માર્ચ લેખક - કનુ ભગદેવ મુંબઈના સબ ઇન્સ્પેક્ટર વસંતરાવ દેવલકરે જોયેલ મૃતદેહ - મૃતદેહની આસપાસના સ્થળનું ઇન્વેસ્ટીગેશન - પોસ્ટમોર્ટમ. વાંચો, રહસ્યકથા કનુ ભગદેવની કલમે. ...Read More

8

રહસ્યજાળ-(૯) અપરાધી કોણ (ભાગ:1)

રહસ્યજાળ-(૯) અપરાધી કોણ (ભાગ:1) લેખક - કનુ ભગદેવ મુંબઈ સી.આઈ.ડી. ઓફિસમાં ગુજરાતી વૃદ્ધના કેસનું ઇન્વેસ્ટીગેશન કરી રહેલ ઇન્સ્પેક્ટર - નિર્મલાબેન નામના અન્ય સ્ત્રીના ખૂનના કેસનું ભળવું વાંચો, કઈ રીતે કેસ સોલ્વ થશે. એક રોમાંચિત કરતી રહસ્યમયી કથા. ...Read More

9

અપરાધી કોણ (ભાગ-૨)

રહસ્યજાળ - ૯ (અપરાધી કોણ ) (ભાગ-૨) લેખક - કનુ ભગદેવ મુંબઈ સ્થિત માહિમમાં રહેતા વૃદ્ધ નિર્મલાબેનનું ખૂન થઇ છે - નોકર રઘુ પર શંકા જાય છે - પુરાવાઓની ભાળ મળે છે. કોણ હશે અપરાધી વાંચો, કનુ ભગદેવની કલમે... ...Read More

10

રહસ્યજાળ-(૧૦) ગફલત

રહસ્યજાળ-(૧૦) ગફલત લેખક - કનુ ભગદેવ મુંબઈ વિક્ટોરિયા ટર્મિનસ પાસે નાની બાળકીનો મૃતદેહ - શ્રીમતી પાર્વતી જૈતાપુરકરનો તે બાળકી સાથે - બાળકીનું ખૂન તેના પિતા નારાયણે કર્યું છે તેવો શક વધુ ગહેરો થવો. વાંચો, કનુ ભગદેવની કલમે રોમાંચક કથા. ...Read More

11

રહસ્યજાળ-(૧૧) પાપનો પોકાર

રહસ્યજાળ-(૧૧) પાપનો પોકાર લેખક - કનુ ભગદેવ યુવતીઓને જાળમાં ફસાવતો કમલ શર્મા નામનો મોહક યુવક - કમલના ઘરેથી માહિતી ચોરીને બ્લેકમેઈલ કરવાનો વિચાર અન્ય વ્યક્તિના મનમાં આવવો - અચાનક કઈ રીતે આ વાર્તામાં સુરાગ મળે છે તે વાંચો, આ રહસ્યથી ભરપૂર વાર્તા. ...Read More

12

રહસ્યજાળ-(૧૨) ૧૪, જુલાઈની ગોઝારી રાત

રહસ્યજાળ-(૧૨) ૧૪, જુલાઈની ગોઝારી રાત લેખક - કનુ ભગદેવ ભરૂચ, GNFCમાં કામ કરતા કર્મચારી સુરેશની પાંચ દિવસે લાશ મળવી - કડીવાલા દ્વારા કેસની પૂછપરછ શરુ થવી. કેવી રીતે સુરેશનું મૃત્યુ થયું તે વાંચો, કનુ ભગદેવની રહસ્યજાળમાં ... ...Read More

13

રહસ્યજાળ-(૧૩) હીરાની ચમક

રહસ્યજાળ-(૧૩) હીરાની ચમક લેખક - કનુ ભગદેવ સુરત રેલ્વે સ્ટેશન પર ઉભેલ સૌરાષ્ટ્ર જનતા ટ્રેન - આંગડિયા પેઢીમાં કામ કરતો જયંતીભાઈ પટેલ નામક યુવક - આ યુવકના ગુમ થઇ જવાની ખબર મળવી - હિરાનું પેકેટ ચોરી થવું. બનો ઘટનાના સાક્ષી, કનુ ભગદેવની કલમે. ...Read More

14

રહસ્યજાળ-(14) બીજી ભૂલ

રહસ્યજાળ-(14) બીજી ભૂલ લેખક - કનુ ભગદેવ સુનીલનો મૃતદેહ - અજીત અને સુનીલ સાથે કામ કરતા હતા - બિઝનેસ પાર્ટનર અજીત પરનો શક વધુ ઘેરો પડ્યો - પ્રેમ પ્રકરણે વધુ એક વળાંક લીધો. વાંચો, કનુ ભગદેવની કલમે રહસ્ય કથા. ...Read More

15

રહસ્યજાળ-(15) બોરીવલી લૂંટકેસ !

રહસ્યજાળ-(15) બોરીવલી લૂંટકેસ લેખક - કનુ ભગદેવ બોરીવલી લૂંટકેસ. એક સત્ય ઘટના પર આધારિત એક રહસ્યકથા. ...Read More

16

રહસ્યજાળ-(16) ઓપરેશન ચંગેઝી પોળ

રહસ્યજાળ-(16) ઓપરેશન ચંગેઝી પોળ લેખક - કનુ ભગદેવ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં એક ખબરીનો કૉલ આવવો - સાબરમતી જેલ આઠ અઠંગોનું હોવાનું જણાવાયું - જેલમાં કોઈ કેદી પાસે મોબાઈલ હોવાની બાતમી મળી. શું-શું કરી શકે આવા કેદીઓ અને કઈ રીતે સમગ્ર કેસ સોલ્વ થયો તે જાણવા વાંચો આ રહસ્ય અને રોમાંચથી ભરપૂર કથા. ...Read More

17

રહસ્યજાળ-(17) હાર્ટએટેક

રહસ્યજાળ-(17) હાર્ટએટેક લેખક - કનુ ભગદેવ પૂના ખાતેનું પોલિસ સ્ટેશન - ઇન્સ્પેક્ટર પ્રધાન - મનોહર નામના શખ્સની પૂછપરછ - પ્રોફેસર શકની ગિરફતમાં આવવો. વાંચો, આગળની રહસ્યમયી ઘટના. ...Read More

18

રહસ્યજાળ-(18) અરૂણ બાજુવાલા ખૂનકેસ !

રહસ્યજાળ-(18) અરૂણ બાજુવાલા ખૂનકેસ લેખક - કનુ ભગદેવ મુંબઈના ઉલ્લાસનગરની મણીરા વસ્તીમાં પાણીના ખાબોચિયા પડેલ એક મૃતદેહ - ફરજ અધિકારી રામચંદ્રનું ઇન્વેસટીગેશન - અલગ અલગ વ્યક્તિઓની પૂછપરછ - કરસનદાસ નામના વ્યક્તિની એન્ટ્રી થવી - કેસમાં નવો વળાંક. વાંચો, કનુ ભગદેવની કલમે રહસ્યમયી વાર્તા. ...Read More

19

રહસ્યજાળ-(19) સુરાગ

રહસ્યજાળ-(19) સુરાગ લેખક - કનુ ભગદેવ મુંબઈ મહાલક્ષ્મી રેસકોર્સની નજીક વિલિંગડન સ્પોર્ટ્સ ક્લબની દીવાલને અઢેલીને મળેલ એક સદગૃહસ્થનો મૃતદેહ - બ્રાંચ ઇન્સ્પેક્ટર ખેરાતનું ઇન્વેસ્ટીગેશન - લાશના બે ટુકડા અને મોમાં કપડાનો ડૂચો - મહંમદ નામનો વ્યક્તિ કેવી રીતે સંકળાયો તે વાંચો કનુ ભગદેવની થ્રિલર કલમે... ...Read More

20

રહસ્યજાળ-(20) રાજધાની એક્સપ્રેસ

રહસ્યજાળ (૨૦) - રાજધાની એક્સપ્રેસ લેખક - કનુ ભગદેવ મુંબઈ સેન્ટ્રલ રેલ્વે સ્ટેશન - રાકેશ મહાજન અને તેના સાથીઓ - મહાજન અને રેલ્વે ટિકિટ ચેકર વચ્ચે ધમાલ - જાલી નોટ્સ પકડાઈ વાંચો, આ કેસમાં કેવો વળાંક આવશે તે કનુ ભગદેવની સસ્પેન્સભરી કલમે.. ...Read More

21

રહસ્યજાળ-(21) પુરાવો !

રહસ્યજાળ (૨૧) - પુરાવો લેખક - કનુ ભગદેવ પોલીસ મ્યુઝિયમમાં થયું એક ખૂન અને ઝડપાયા બે શકમંદો - છે અસલી કાતિલ - કેવો વળાંક લેશે આ કેસ વાંચો રહસ્યજાળ સિરીઝ માં. (આ કેસમાં મળો શ્રી કનુ ભગદેવ રચિત એક સદાબહાર પાત્રને) ...Read More

22

રહસ્યજાળ-(22) ઠગાઈ !

રહસ્યજાળ (૨૨) - ઠગાઈ લેખક - કનુ ભગદેવ ફિલ્મ સંગીતકાર લક્ષ્મીકાંત - પ્યારેલાલની જોડી માટે સંકટનો દિવસ - CBIના સેન સાહેબ પાસે લક્ષ્મીકાંત પાસે અવૈધ સંપત્તિ હોવાનો કેસ પહોંચ્યો - ફિલ્મ સુપરસ્ટાર રાજ કપૂર પણ આવ્યા વાંચો, આ કેસ કઈ રીતે ઉકેલાશે ...Read More