લાસ્ટ ટાઈપીંગ...

(911)
  • 94k
  • 38
  • 31.4k

આ નોવેલ માં વિશ્વ ની જીંદગી ના અમુક કિસ્સાઓ વર્ણવાયેલા છે.વિશ્વ ના તેના મિત્ર ને આપેલા પ્રોમિસ પ્રમાણે સારા ની સાથે મિત્રતા નિભાવે છે.આ સફર દરમિયાન વિશ્વ સારા ને પ્રેમ કરી બેસે છે.પણ સારા ની સફળતા જોઈ ને તે પોતાના પ્રેમનો ત્યાગ કરે છે..

Full Novel

1

લાસ્ટ ટાઈપીંગ... 1

આ નોવેલ માં વિશ્વ ની જીંદગી ના અમુક કિસ્સાઓ વર્ણવાયેલા છે.વિશ્વ ના તેના મિત્ર ને આપેલા પ્રોમિસ પ્રમાણે સારા સાથે મિત્રતા નિભાવે છે.આ સફર દરમિયાન વિશ્વ સારા ને પ્રેમ કરી બેસે છે.પણ સારા ની સફળતા જોઈ ને તે પોતાના પ્રેમનો ત્યાગ કરે છે.. ...Read More

2

લાસ્ટ ટાઈપીંગ... 2

સારા કોલેજ માં સારા ની રાહ જુએ છેપણ સારા આવતી નથી.કારણ કે સારા ની તબિયત ખરાબ હોય છે.વિશ્વ સારા મળવા બોલાવે છે.વિશ્વ તેને મળવા જાય છે ત્યારે.તેનો અક્સમાત થાઈ છે અને તે બેહોશ થઇ જાય છે. ...Read More

3

લાસ્ટ ટાઈપીંગ... 3

વિશ્વ સારા ને જોવા માંગતો હોય છે પરંતુ સારા કોલેજ આવતી નથી..વિશ્વ ઘરે જઈને સારા ને પૂછે છે.સારા પાસે જાણવા મળે છે કે તેની તબિયત ખરાબ છે.બંને એક બીજા ને મળવા માંગતા હોવાથી કોફીશોપ પર મળે છે. જયારે વિશ્વ સારા ને મળવા જતો હોય ત્યારે તેનો અકસ્માત થાય છે.અને તે બેહોશ થઈ જાય છે..સારા તેને હોસ્પિટલ લઇ જાય છે.જયારે વિશ્વ ની આંખ ખુલે ત્યારે સારા તેની સામે હોય છે.આવી રીતે હોસ્પિટલ માં તેમની પ્રથમ મુલાકાત થાય છે.અને વિશ્વ સારા ને thank you કહે છે હવે આગળ.... ...Read More

4

લાસ્ટ ટાઈપીંગ... 4

વિશ્વ ની તબીયબ સારી થાય ત્યારે વિશ્વ બધું પૂછે છે કે તે કેવી રીતે વિશ્વ ને ઓળખી ગઈ.સારા વિશ્વ બધી હકીકત જણાવે છે.વિશ્વ સારા ને પ્રેમ વિશે પૂછે છે.વિશ્વ સારા ને આજ કાલ ના પ્રેમ વિશે જણાવે છે.અને વિશ્વ ને સારા સાથે પ્રેમ થઇ જાય છે પણ તે સારા ને પોતાના દિલ ની વાત જણાવી શકતો નથી... ...Read More

5

લાસ્ટ ટાઈપીંગ... 5

વિશ્વ સારા ને અંદરો અંદર પ્રેમ કરતો હોય છે.સારા વિશ્વ ને પ્રેમ વિષે પૂછે છે.વિશ્વ સારા ને પ્રેમ ની આપે છે.સમય જતા ની સાથે સારા નું સિલેકશન રાજ્ય લેવલ ની બેડમિન્ટન ની મેચમાં થાય છે.આ ખુશ ખબર સારા વિશ્વ ને આપે છે.. ...Read More

6

લાસ્ટ ટાઈપીંગ... 6

જ્યારે સારા બેડમિન્ટન રમતી હોય છે ત્યારે તે પડી જાય છે.તાત્કાલિક વિશ્વ તેને હોસ્પિટલ લઇ જાઈ છે..જયારે વિશ્વ ને સારા ની તબિયત વિશે પૂછે છે ત્યારે ડોકટર જવાબ આપે છે..ત્યારે ડોકટર તેને જે જવાબ આપે છે તેનાથી વિશ્વ ચોકી ઉઠે છે..જાણો શું હતો એ જવાબ.. ...Read More

7

લાસ્ટ ટાઈપીંગ... 7

સારા બેડમિન્ટન રમતી હોય છે ત્યારે તે પડે છે.અને તેને વાગે છે. ડોક્ટર તેને ૧૫ દિવસ આરામ કરવાનું કહે સારા ને વડોદરા રમવા જવાનું હોય છે તેની આગળ ની રાતે કઈક થાય છે વાચો..શું થાય છે... ...Read More

8

લાસ્ટ ટાઈપીંગ... 8

વિશ્વ ક્લબ સારા ને શોધતો શોધતો ક્લબ જાય છે અને સારા ને ત્યાં જુએ છે પરતું તે સારા મળતો નથી એક ખૂણા માં છુપાઈ ને બધું જુએ છે અને સવારે સારા ને મળે છે.જાણો આગળ શું થાય છે.... ...Read More

9

લાસ્ટ ટાઈપીંગ - 9

સારા એ ખુબ મેહનત કરી અને અંતે સારા બેડમિન્ટન રમી .. અને સારા અને વિશ્વ બંને ઘરે પરત ફર્યા. બંને બીજા દિવસે કોલેજ જાય છે.અને કોલેજ માં બધા મિત્રો અને વિશ્વ મસ્તી કરતા હોય ત્યારે ક્લાસ ની બહાર કાઢે છે અને..... ...Read More

10

લાસ્ટ ટાઈપીંગ...10

વિશ્વ ને ક્લાસ ની બહાર કાઢવા માં આવે છે ત્યારે વિશ્વ બહાર બેઠા બેઠા શાયરી બનાવે છે અને પછી શાયરી સારા ને સંભળાવે છે.બીજા દિવસે વિશ્વ કોલેજ જાય છે ફરી બધા ને બહાર કાઢે છે...તેમજ ખુબ જ મસ્તી કરે છે...... ...Read More

11

લાસ્ટ ટાઈપીંગ...11

કોલેજમાં વિશ્વ અને તેના મિત્રો શિક્ષકોના ચાળા પડે છે.વિશ્વ અને સારા બંને મુવી જોવા જવાનો પ્લાન બનાવે છે અને મુવી જોવા જાય છે પછી કેન્ડલ લાઈટ ડીનર માટે જાય છે અને બીજા દિવસે કોલેજ જતી વખતે સારાને એક ફોન આવે છે કોનો હોય છે તે ફોન જાણવા માટે વાચો... ...Read More

12

લાસ્ટ ટાઈપીંગ...12

વિશ્વ અને સારા બંને મુવી જોવા જાય છે અને ત્યાંથી ડીનર માટે જાય છે. બંને પોતાની જીંદગી ખુબ સારી વિતાવતા હોય છે.બીજા દિવસે કોલેજ જાય છે કોલેજથી છુટીને સારા અને વિશ્વ ક્લબ જાય છે.ત્યાં તેના કોચ વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પીયનશીપ ની વાત કરે છે.ત્યાં શું થાય છે..વાચો આગળ.. ...Read More

13

લાસ્ટ ટાઈપીંગ...13

સારા અને વિશ્વ બંનેને કલબ જાય છે એન તેના કોચ સારાને હિમ્મત આપે છે.અને સારા વિશ્વને અમેરિકા લઇ જવા હોય છે તેથી તે વિશ્વ ને મનાવે છે અને વિશ્વ માની પણ જાય છે.કોચ અહીંથી અમેરિકા નું સંપૂર્ણ આયોજન આપે છે શું આપે છે વાચો આગળ... ...Read More

14

લાસ્ટ ટાઈપીંગ...14

સારા અને વિશ્વ માટે મેચના દિવસો નજીક આવતા જાય છે.તેથી કોચ સારા અને વિશ્વ ને ક્લબ બોલાવી અમેરિકા જવાની કરે છે.વિશ્વ અને સારા અમેરિકા જવાની તૈયારી કરે છે.અમેરિક પહોચીને સારા,વિશ્વ અને કોચ ત્યાં ફરે છે અને ચાલુ થઇ છે એક મેચ..વાંચો આગળ... ...Read More

15

લાસ્ટ ટાઈપીંગ...15 - છેલ્લો ભાગ

સારા અને વિશ્વ બંને વોશિંગટન માં મેચ રમવા માટે જાય છે સારા પ્રથમ રાઉન્ડ માં જીતે છે બીજા રાઉન્ડ જીતે છે અને પછી શરુ થાય છે એક અલગ જ કહાની last typing નો મુખ્ય ભાગ વાંચો શું થાય છે.... ...Read More