બાજી

(2.6k)
  • 123.2k
  • 235
  • 62.4k

શેઠ અમીચંદ પોતાના બંગલાની અગાશી પર આંટા મારતો કોઈક ઊંડા વિચારમાં ડૂબી ગયો હતો. એનો એક હાથમાં વ્હિસ્કી ભરેલો ગ્લાસ અને બીજા હાથમાં સિગારેટ જકડાયેલી હતી. એના ચ્હેરા પર માનસિક મૂંઝવણ, ચિંતા અને વ્યાકુળતાના હાવભાવ છવાયેલા હતા. એને પોતાનું તથા પોતાના કુટુંબનુ ભવિષ્ય અંધકારમાં ડૂબેલું દેખાતું હતું. એની નજર દૂર ક્ષિતિજમાં આથમી રહેલો સૂર્ય પર સ્થિર થયેલી હતી.

Full Novel

1

બાજી - 1

શેઠ અમીચંદ પોતાના બંગલાની અગાશી પર આંટા મારતો કોઈક ઊંડા વિચારમાં ડૂબી ગયો હતો. એનો એક હાથમાં વ્હિસ્કી ભરેલો અને બીજા હાથમાં સિગારેટ જકડાયેલી હતી. એના ચ્હેરા પર માનસિક મૂંઝવણ, ચિંતા અને વ્યાકુળતાના હાવભાવ છવાયેલા હતા. એને પોતાનું તથા પોતાના કુટુંબનુ ભવિષ્ય અંધકારમાં ડૂબેલું દેખાતું હતું. એની નજર દૂર ક્ષિતિજમાં આથમી રહેલો સૂર્ય પર સ્થિર થયેલી હતી. ...Read More

2

બાજી - 2

મહેશ ક્રોધથી સળગતી નજરે પોતાની પત્નિ સારિકા સામે તાકી રહ્યો હતો. ‘ આ તું શું બોલે છે, એનું તને ભાન સારિકા... ’ એણે ચીસ જેવા અવાજે કહ્યું, ‘ અમારી કંપની ખોટમાં ચાલે છે ને અમારા પર કરોડીમલનું દેવું થઈ ગયાની ખબર પડી છે. ત્યારથી જ તું મન ફાવે તેમ લવારો કરે છે! તું પાગલ થઈ ગઈ લાગે છે.’ કહીને એણે પોતાના હાથમાં જકડાયેલા વ્હિસ્કીનો ગ્લાસ એકી શ્વાસે ખાલી કરી નાખ્યો. ...Read More

3

બાજી - 3

અમીચંદ નિરાશ વદને બંગલાના ડાયનિંગ રૂમમાં દાખલ થયો. કુટુંબના અન્ય સભ્યો અગાઉથી જ ત્યાં બેસીને તેની રાહ જોતાં હતા. અમીચંદે ખુરશી પર બેસીને સૌની સામે જોયું. ‘ ગોપાલ ક્યાં છે... ’ ગોપાલને ગેરહાજર જોઈને એણે પૂછ્યું. ‘ તે આજે બપોરે જ પોતાના મિત્રો સાથે ફરવા માટે ચંદનપુર ગયો છે!’ ગાયત્રીએ જવાબ આપ્યો. ત્યારબાદ તેઓ ચૂપચાપ ડીનર કરવા લાગ્યા. ડીનર લીધા પછી તેઓ ડ્રોંઈગરૂમમાં આવીને બેઠાં. ...Read More

4

બાજી - 4

મહેશ, રાકેશ અને સારિકા ચહેરા પર અવર્ણનીય આનંદના હાવભાવ છવાયેલા હતાં. તેમને અમીચંદની વાત પર જાણે કે ભરોસો નહોતો બેસતો. તમે સાચું જ કહો છો પિતાજી...!’ રાકેશના અવાજમાં શંકા હતી, ‘ તમે અમારી મશ્કરી તો નથી કરતાં ને સરોજે ઉપેક્ષાભરી નજરે અમીચંદ, મહેશ અને રાકેશ સામે જોયું. એ ત્રણેય તેને કરિયાવરના ભૂખ્યા વરૂઓ લાગતા હતા. ગાયત્રી પણ એ ત્રણેય વિશે આમ જ વિચારતી હતી. ...Read More

5

બાજી - 5

અમીચંદ, ગાયત્રી, સારિકા, રાકેશ અને બંગલાના ત્રણ-ચાર નોકરો ગભરાયેલી હાલતમાં ઓપરેશન થિયેટરની સામે બેંચ પર બેઠાં હતા. ઈન્સ્પેક્ટર વામનરાવ ખૂંખાર અમીચંદ તથા કુટુંબના અન્ય સભ્યોની સામે તાકી રહ્યો હતો. કોણ જાણે કેમ તેને એવું લાગતું હતું કે સુજાતાને જોઈને ઝેર આપવામાં આવ્યું છે. પરંતુ પૂરાવાના અભાવે એ હાલતુરત તેમને કંઈક જ કરી શકે તેમ નહોતો. અમીચંદ સારિકા અને રાકેશમાં વામનરાવ સાથે નજર મેળવવાની હિંમત નહોતી. કારણ કે તેમના મનમાં ચોર હતો. કોઈકે સાચું જ કહ્યું કે માણસ બધા કરતાં પોતાના મનમાં ચોરથી વધુ ગભરાય છે.! ...Read More

6

બાજી - 6

અમીચંદ નર્યા-નિતર્યા ભય, ખોફ અને અચરજથી ગાયત્રી સામે તાકી રહ્યો હતો. એવી જ હાલત મહેશ, રાકેશ અને સારિકાની હતી. અમીચંદ મનોમન ઉપકાર માનતો હતો કારણ કે આજે રામલાલના દિકરાન લગ્ન હોવાથી બંગલાના બધા નોકર ચાકર તેના લગ્નમાં હાજરી આપવા માટે દેવગઢ ગયા હતા. ‘ આ...આ તું શું કહે છે ગાયત્રી... ’ એણે પોતાના ગભરાટ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરતાં પૂછ્યું. ...Read More

7

બાજી - 7

બીજે દિવસે સવારના પહોરમાં મોતીલાલ અમીચંદને ત્યાં પહોંચી ગયો. એને અણધાર્યા આવી ચડેલો જોઈને અમીચંદ, મહેશ, સારિકા અને રાકેશ એકદમ ગયો. મનોમન તેઓ ખૂબ જ ગભરાઈ ગયા હતા. પરંતુ તરત જ તેમણે પોતાના ગભરાટ પર કાબૂ મેળવી લીધો. ‘ આવો...મોતીલાલ શેઠ...! સરોજ અને ગુડ્ડી નથી આવ્યા... ’ અમીચંદે સ્મિત ફરકાવીને સ્વસ્થ અવાજે પૂછ્યું. મોતીલાલે ક્રોધથી સળગતી નજરે અમીચંદે સામે જોયું. ‘ સમજ્યો...સરોજ આપની પાસે થોડા દિવસ રોકવા માંગે છે ખરું ને ’ ...Read More

8

બાજી - 8

ચોકલેટી કલરની એમ્બેસેડર પૂરપાટ વેગે સડક પર દોડતી હતી. ડ્રાયવીંગ સીટ પર જોરાવર બેઠો હતો. જ્યારે મહેશ તથા રાકેશ પાછળની સીટ બેઠા હતા. કારની ડીકીમાં કોથમાલાં ભરેલો ગાયત્રીનો મૃતદેહ પડ્યો હતો. દેવગઢ તરફ જતી સડક મુખ્ય હાઈવેથી અર્ધો કિલોમીટર અંદરના ભાગે અને કાચી હતી. કાચા માર્ગની બંને તરફ શેરડીનાં ખેતરો હતા. હવાના સપાટાથી છ-છ ફૂટ ઊંચી શેરડીઓ આમથી તેમ લહેરાઈ ને વિચિત્ર અવાજ ઉત્પન્ન કરતી હતી. ...Read More

9

બાજી - 9

બપોરના બે વાગ્યા હતા. ડ્રોંઈગરૂમમાં અમીચંદ, મહેશ અને રાકેશ બેઠા હતા. ગોપાલ પોતાના રૂમમાં હતો અને સારિકા પણ પોતાના શયનખંડમાં આરામ હતી. તેઓ ગોપાલ તથા વંદનાના લગ્નની ચર્ચા કરતા હતા. ટેલિફોનની ઘંટડીના અવાજથી તેમની વાતોનો ક્રમ તૂટી ગયો. ‘ હલ્લો...અમીચંદ સ્પીકીંગ...!’ એણે રિસીવર ઊચકતાં કહ્યું. ‘ મિસ્ટર અમીચંદ, હું ઈન્સ્પેકટર વામનરાવ બોલું છું.’ સામે છેડેથી વામનરાવનો પરિચિત સ્વર તેને સંભળાયો. ...Read More

10

બાજી - 10

અમીચંદ, મહેશ, રાકેશ અને ગોપાલ ઉઘાડા પગે સ્મશાનમાં ગાયત્રીદેવીની, ચિતાની રાખ પાસે ઊભા હતા. તેમનાથી થોડે દૂર હાથમાં પૂજાની સામગ્રીના સાથે ત્રણ-ચાર નોકરો ઊભા હતા. એક પંડિત ચિતાની રાખ પર ગંગાજળ છાંટીને મંત્રોચ્ચાર કરતો હતો. એના આદેશથી નોકરોએ થાળ નીચે મૂકી દીધા. વિધિ પૂરી થયા પછી પંડિતજીએ ત્રણેય ભાઈઓને રાખમાંથી અસ્થિફૂલ લેવાનો સંકેત કર્યો. ગોપાલનું હૈયું હચમચી ઊઠ્યું હતું. ત્રમેયે માત્ર ધોતિયું જ પહેર્યું હતું. એની આંખોમાંથી અશ્રુધારા વહેતી હતી. અમીચંદ, મહેશ અને રાકેશની આંખોમાં પણ આંસુ ચમકતાં હતાં પરંતુ એ નકલી હતા. ...Read More

11

બાજી - 11

અમીચંદ અને સારિકા વ્યાકુળ હાલતમાં પલંગ પાસે ઊબા હતા. તેમની આંખોમાં ચિંતાના હાવભાવ છવાયેલા હતા. પલંગ પર સૂતેલા સૂરજનું શરીર ભઠ્ઠીની તપતું હતું. અમીચંદનો ફેમીલી ડોક્ટર દિનાનાથ તેની સારવાર કરતો હતો. પરંતુ સૂરજની પ્રત્યેક પળે બગડતી જતી હતી. સારિકા ધ્રુંસકા ભરવા લાગી. ‘ અરે...આ શું સારિકા... ’ અમીચંદે તેને આશ્વાસન આપતાં બોલ્યો, ‘ તું રડે છે... તારી જાતને સંભાળ સારિકા...ભગવાન પર ભરોસો રાખ...! સૂરજની તબીયત સારી થઈ જશે...’ ...Read More

12

બાજી - 12

સારિકાના ખૂન પછી આઈ. જી. સાહેબના આગ્રહથી કેસની તપાસ નાગપાલે પોતાના હાથમાં લીધી હતી. એણે પોતાની તપાસનાં ચક્રો ગતિમાન કરી હતા. પરંતુ હજુ સુધી તે કેસમાં એક ડગલુંય આગળ નહોતો વધી શક્યો. અખબારોમાં પણ કેસની તપાસ નાગપાલને સોંપાઈ છે, એવા સમાચાર સાથે ટૂંક સમયમાં જ ગુનેગારોના પકડાઈ જવાની આશા વ્યક્ત કરવામાં આવી હતી. અત્યારે પણ નાગપાલ આઈ.જી.સાહેબ પાસે બેઠો હતો. ...Read More

13

બાજી - 13

સુપ્રિમ હોટલના ત્રીજા માળ પર આવેલા આઠ નંબરના રૂમમાં મહેશ, રાજેશ, વિલીયમ અને જોસેફ બેઠા હતા. તેમના એક હાથમાં શરાબનો અને બીજા હાથમાં સિગારેટ સળગતી હતી. વાતાવરણમાં ચુપકીદી છવાયેલી હતી. છેવટે રાજેશે ચુપકીદીનો ભંગ કર્યો. ‘ મહેશ...!’ એણે મહેશ સામે જોતાં કહ્યું, ‘ પાંચ લાખ રૂપિયાની વ્યવસ્થા થઈ ગઈ ’ ‘ હા, રાજેશ...પણ...’ ‘ પણ, શું... ’ ...Read More