વેમ્પાયર

(700)
  • 58k
  • 58
  • 23.4k

રાત્રી નો સમય હતો. કેટલાક વ્યક્તિઓ એક વૃક્ષ પર થી બીજા વૃક્ષ પર કુદમ કુદ કરી રહ્યા હતા. દેખાવે ધોળા , બે દાંત બહાર , લાલ રંગ ની તેમની આંખો આ લોકો બીજા કોઈ નહીં પીસાચો એટલે કે , વેમ્પાયર હતા. ******* નયન વહેલી સવારે ઓફીશ જવા માટે નીકળે છે. ઓફીશે પહોંચતા તે તેના કાર્ય માં લાગી જાય છે. બપોર ના એક વાગ્યે લંચ બ્રેક પડે છે. નયન તેના ગ્રુપ સાથે બેસી ને ભોજન કરી રહ્યો હતો. તેના મિત્રો રવિ, માનસી અને રાજ આ ચારેય હંમેશા એક સાથે જ હોય. તેમના ગ્રુપ ની મેમ્બર માનસી વેમ્પાયર અંગે

Full Novel

1

વેમ્પાયર - 1

રાત્રી નો સમય હતો. કેટલાક વ્યક્તિઓ એક વૃક્ષ પર થી બીજા વૃક્ષ પર કુદમ કુદ કરી રહ્યા હતા. દેખાવે ધોળા , બે દાંત બહાર , લાલ રંગ ની તેમની આંખો આ લોકો બીજા કોઈ નહીં પીસાચો એટલે કે , વેમ્પાયર હતા. ******* નયન વહેલી સવારે ઓફીશ જવા માટે નીકળે છે. ઓફીશે પહોંચતા તે તેના કાર્ય માં લાગી જાય છે. બપોર ના એક વાગ્યે લંચ બ્રેક પડે છે. નયન તેના ગ્રુપ સાથે બેસી ને ભોજન કરી રહ્યો હતો. તેના મિત્રો રવિ, માનસી અને રાજ આ ચારેય હંમેશા એક સાથે જ હોય. તેમના ગ્રુપ ની મેમ્બર માનસી વેમ્પાયર અંગે ...Read More

2

વેમ્પાયર - 2

ઓફીશ ના બીજા દિવસે લંચ બ્રેક માં પણ માનસી એ તેની વાત ને આગળ વધારી. " મેં વાંચ્યું એ પીસાચ ને કોઈ મનુષ્ય જોઈ લે તો , તેની નઉ મહિના બાદ મૃત્યુ થઈ જાય છે. અલગ અલગ સમાજ ના લોકો આ વિશે અલગ - અલગ ધારણાઓ ધરાવતા હોય છે. કેટલાક દેશો ના લોકો આ પ્રકાર ના જીવો ને જીવીત માને છે. આ પીસાચો તેમના આસપાસ રહેતા લોકો માટે કાળ સ્વરૂપ હોય છે. તેમના નજદીક આવનાર મનુષ્ય ને તેઓ તેમનું ભોજન બનાવી લે છે. પીસાચો છે એવી માન્યતા સૌ થી વધારે યુરોપિયન દેશો માં ...Read More

3

વેમ્પાયર - 3

નયન, રવિ , રાજ અને માનસી પેલા વૃદ્ધ વ્યક્તિ જેમનું નામ ખીમજી હતું તેમની સાથે પીસાચો ના ગામ તરફ હતા. સવાર ના નવ વાગ્યા ના સમયે તેઓ તેમની પર્સનલ કારમાં વેતાલપુર જવા માટે નીકળી પડ્યા. લોકો અહીં જવાનું ટાળતા. માટે ત્યાં ન કોઈ બસ કે ન કોઈ અન્ય સાધન જવા માટે તૈયાર થતું. ના પેટ્રોલપંપ, ના હોટેલ ના ટેલિફોન ટાવર! આમ, ત્યાં જવામાં ખતરો જ હતો. માટે , સંપૂર્ણ તૈયારી સાથે તેઓ વેતાલપુર જવા નીકળ્યા. "અંકલ! આ પીસાચો એ ગામમાં આવ્યા કઈ રીતે? અને આ ગામનું નામ પીસાચના નામ પર થી શા માટે રાખવામાં આવ્યું છે?" ...Read More

4

વેમ્પાયર - 4

"તોહ, અંકલ એ પીસાચો ને હરાવવું કોઈ સામાન્ય મનુષ્ય માટે શક્ય છે?" રાજ એ પ્રશ્ન કર્યો. "ના! અને હા કદાચ આ પ્રશ્ન નો ઉત્તર મારી પાસે પણ નથી. કારણ કે, કોઈ સામાન્ય વ્યક્તિ ખરેખર સામાન્ય હોતો નથી. તે કુદરત ની અનોખી રચના છે. કદાચ તેની પાસે કોઈ અધભૂત શક્તિઓ પણ હોઈ શકે છે! આમ, મારી મતે એક સામન્ય વ્યક્તિ પાસે પણ અસાધારણ શક્તિઓ હોઈ શકે!" ખીમજીલાલ એ ઉત્તર આપતા કહ્યું. "પરંતુ, અંકલ! એ ગામમાં થી કાઢી મુકેલ વ્યક્તિ એ આ પીસાચો ને બોલાવ્યા કઈ રીતે હશે? કારણ કે, પીસાચો કંઈ ઐરીગૈરી શક્તિ તો નથી ને? અને આ તેનો ઉઠાવેલો ...Read More

5

વેમ્પાયર - 5

નયન એ કાર સાઈડમાં રોકી. પીસાચોએ તેમને સાઈડમાં એક ઝૂંપડીની અંદર આવવા માટે નો આમંત્રણ આપ્યો. "પીસાચો! અને એ મનુષ્ય ની સામે! કઈ રીતે શક્ય હોય?" નયન એ કહ્યું. "શક્ય બનાવવું પડે! અહીં પાતાળમાં અમારા વરચે મોટી લડાઈ થવાની છે. એનું કારણ એ છે કે, આ પીસાચો મનુષ્યો ને મારી નાખી સમગ્ર જીવ સૃષ્ટિ ને તબાહ કરવા માંગે છે. આ દુનિયાનો અંત તેઓ કરવા માંગે છે. તેઓ મનુષ્યો થી બુદ્ધિશાળી, તાકતવર અને સંપ ધરાવનાર જીવો છે. અમે , જીવવા માટે મનુષ્ય ના રક્ત પર આધારિત નથી. અને કેટલાક વર્ષ અમે અહીં માનવ જેવા બની અને માનવ વસ્તી વરચે વસ્યા ...Read More

6

વેમ્પાયર - 6

સવાર પડી. બધાય તૈયાર થઈ અને બહાર આવ્યા. સવારનો નાસ્તો ટેબલ પર મુક્યો હતો. બધાય એ ચા-નાસ્તો પતાવ્યો. ત્યારે ખબર પડી કે, પીસાચો અહીં છે જ નહીં! તેઓ, આશ્ચર્યમાં પડી ગયા. "આ પીસાચો ગયા કયાં?" નયન એ પ્રશ્ન કર્યો. "અરે, મૂર્ખાઓ! એ પીસાચો છે. અને અત્યારે ધુપ છે. આ ધુપમાં તેઓ, બહાર થોડી નીકળે!" માનસી એ કહ્યું. "તોહ, હવે શું કરશું? મતલબ વેતાલપુર જવું છે કે, નહીં?" રાજ એ પ્રશ્ન કર્યો. "હવે, તેમના આવવાની રાહ તોહ ન જોઈ શકીએ ને? આપણને અત્યારે જ નીકળી જવું જોઈએ." નયન એ કહ્યું. આમ, તેઓ ત્યાં થી વેતાલપુર જવા માટે નીકળી રહ્યા ...Read More

7

વેમ્પાયર - 7

રાત્રી ના સમયે પ્લાન અંગે થોડી ચર્ચા થઈ. આ પ્લાન થોડો રિસ્કી હતો. આ પ્લાન માં કોઈ નો જીવ જઈ શકતો હતો. જિમી એ આ પ્લાન પર કામ કર્યું હતું. પરંતુ, લોકો આ પ્લાન વિશે વધુ જાણવા માંગતા હતા. જિમી ના કહેવા મુજબ આપણે એ બધાય ને, એક એવા પિંજરામાં પુરવાનું છે જેમાં થી તેઓ, ક્યારે બહાર જ ન નીકળી શકે. અને અમે, આ બધાય પિંજરાનો ઉપયોગ તેમને પકડવા માટે કરતા હતા. પરંતુ, તેઓ અમારી ચાલ સમજી ગયા હતા. હવે, અમારા પાસે તમારી મદદ લેવા સિવાય કોઈ જ રસ્તો નહોતો. કારણ કે, અમે જો આ બધું કરત તોહ, એ ...Read More

8

વેમ્પાયર - 8

પ્લાન મુજબ તેઓ, સાંજના સમયે સુરજ ડુબતાની સાથે નીકળી ગયા. ત્યાં, જંગલમાં અંદર પ્રવેશ કરતા જ તેમણે મનુષ્યોની ગંધ જતી. પરંતુ, અહીં સાથે કેટલાક વેમ્પાયર પણ હતા. અને તેમની પાસે કોઈ એવી ચીજ હતી જે થી તેઓને, માનવી કે, વેમ્પાયર ની ગંધ ન આવી શકે.આમ, તેઓ શાંતિપૂર્વક આગળ વધી રહ્યા હતા. જંગલ આવ્યું. પ્લાન મુજબ બધાય ગોઠવાઈ ગયા. પોઝીશન લઈ લીધી હતી. કન્ફર્મેશન આવી ગઈ હતી. હવે, એ ચીજ જે શરીર પર લગાવી હતી. તેનો અસર રહ્યો નહોતો. આમ, પિસાચો ને તેમની ગંધ આવી ગઈ હતી. અને અહીં આવવા માટે તેઓ, નીકળી ગયા હતા. તેઓ, એક વૃક્ષ થી બીજા ...Read More

9

વેમ્પાયર - 9

"અરે, આપણે ત્યાં મળ્યા હતા. તમે, ગલત લોકોના જાળમાં ફસાઈ ગયા હતા. અમે, એ યોજના વિશે વિચારી રહ્યા હતા. થયું કે, પ્લાન કારગત નીવળે એવું હોવું જોઈએ. અને માટે જ, અમે દૂર પહાડો તરફ ચાલ્યા ગયા હતા. અને જે, લોકોના જાળમાં તમેં ફસાયા હતા. એ લોકો બીજા કોઈ નહીં, એ ગામમાં ખોફ ફેલાવનાર પીસાચો હતા. માનવ શરીરની તલબ લાગી ગઈ છે. અને રક્ત વગર રહી શકતા નથી. માટે જ, તમને ફસાવવા માટે આ યોજના રચી હતી. અને તમે, એ જાળમાં ફસાઈ પણ ગયા. અને હા પીસાચો રૂપ પણ બદલી શકે છે. કોઈ પણ વ્યક્તિ ના ચેહરા ને, દિમાગમાં ઈમેજીન ...Read More

10

વેમ્પાયર - 10

"તોહ, તમને અમારી મદદની જરૂરત શા માટે પડી? વિશ્વમાં માત્ર અમે, જ નથી ને? અમે તોહ, સામાન્ય માનવી છીએ. કેટલાક એવા લોકો પણ છે. જેમની પાસે અધભૂત શક્તિઓ છે. જે, વિચિત્ર પણ છે. અને, એમની પાસે પીસાચો સાથે લડી શકાય, એવી માનસિકતા પણ છે. તોહ, અમે જ કેમ?" નયન એ પ્રશ્ન કર્યો. "અમે, તમારી વાતો ને સાંભળી. તમે, ઓફિસમાં પીસાચો અંગે ચર્ચાઓ કરતાં. અને એમને જોવા માટે તમે, અહીં સુધી પણ આવ્યા. તમારા માં કંઈક કરી લેવાનું સાહસ છે. તમારામાં કંઈક કરી લેવાનું દૃઢનિશ્ચય છે. તમારામાં એ કંઈક કરી લેવાની શક્તિ છે. માટે જ, અમે તમને પસંદ કર્યા. કારણ ...Read More

11

વેમ્પાયર - 11

" એનો અર્થ એ છે કે, એ હથિયાર એ પીસાચો પાસે છે?" નયન એ પ્રશ્ન કર્યો. "ના અને હા કારણ કે, એ હથિયાર એમના ઈલાકામાં તોહ, છે. પરંતુ, એ હથિયાર મેળવવા એમણે પણ આજ પ્રક્રિયા કરવી પડશે. જોકે, એવું શક્ય જ નથી. માટે એમની પાસે હથિયાર આવતા જ રહ્યું." પીસાચ એ જવાબ આપતા કહ્યું. "તોહ, હવે પાતાળમાં કઈ રીતે પહોંચી શકાય?" ખીમજીલાલ એ પ્રશ્ન કર્યો. "એના માટે એક મંત્ર છે. એ મંત્ર નું વારંવાર ઉરચારણ કરવાથી તમે પાતાળમાં પહોંચી શકો. પરંતુ, આ મંત્ર નો એક જ વાર ઉપયોગ કરી શકાય છે. અર્થાત પ્રથમ પ્રયાસ નિષ્ફળ ન જવું જોઈએ." "પાતાળમાં ...Read More

12

વેમ્પાયર - 12

"તોહ, પ્લાન એ છે કે, તમારે અમારા ગ્રહ પર જવાનું છે. અને ત્યાં જઈ અને તમારો જે મંત્ર જેના દ્વારા તમે અદ્રશ્ય થઈ શકો છો. એ મંત્ર નો ઉપયોગ કરવાનો છે. પરંતુ, એની પહેલા તમને ત્યાં જવા માટે આ મંત્ર બોલવાનું છે. આ કાગળમાં એ મંત્ર લખેલું છે. જે, તમને એકીવારમાં બોલી જવાનું છે. અને જો એવું ના થયું તોહ, તમે કોઈ અન્ય દુનિયામાં પણ પહોંચી શકો છો. અને હા ત્યાં થી પાછા પણ નહીં ફરી શકો. કારણ કે, ત્યાં થી પાછા આવવાનું પણ એક અલગ મંત્ર હોય છે. અને ત્યાં કોઈની નજરે ચડી ગયા તોહ, મોત જ નસીબ ...Read More

13

વેમ્પાયર - 13 - અંત

ખીમજીલાલ એ વિશાળ મહેલ તરફ આગળ વધી રહ્યા હતા. એ આલીશાન મહેલ! પરંતુ, દીવાલો નો રંગ કાળો! એ કાળી ને કારણે, મહેલ ભયાનક લાગી રહ્યો હતો. ચારેય તરફ પીસાચો નો પહેરો હતો. મહેલ ની અંદર જવા માટે એક વિશાળ , દરવાજા માંથી પસાર થવાનું હતું. ખીમજીલાલ એ દરવાજા તરફ આગળ વધ્યા. ચુપચાપ તેઓ મહેલ ની અંદર પ્રવેશ્યા. મહેલ ની પહોળાઈ અને ઊંચાઈ જોઈ તેઓ ચોંકી ગયા. લઘભગ પાંચ એક કિમિ લાંબો એ મહેલ હતો. ત્યાં રાજા ના મુખ્ય કમરા સુંધી પહોંચવા માટે, પણ અલગ પ્રકારની સિસ્ટમ હતી. ઉડતા પ્રાણીઓ! જે, દેખાવે વિશાળ હતા. તેમની સવારી કરી અને, રાજા ના ...Read More