ધોધમાર વરસાદ પડી રહ્યો હતો. આ વરસાદમાં પુરપાટ જતી કાર અચાનક ઉભી રહી. વરસાદ નો પ્રવાહ વધારે હતો. આ પ્રવાહ સીધો કારના કાંચ પર પડતો હતો. વળી કારના વાઈપર્સ કાચ સાફ કરવામાં નિષ્ફળ સાબિત થઈ રહ્યા હતા. યુવાન એ કોઈ સુરક્ષિત સ્થાને આશય લેવાનો નિર્ણય કર્યો. આમ, તે કોઈ સુરક્ષિત સ્થળ ની શોધમાં આગળ વધવા લાગ્યો. પાસે જ એક શોર્ટકટ હતું. એ શોર્ટકટ તરફ તેણે કાર વાળી. આગળ થોડે દુર પ્રકાશ પડી રહ્યો હતો. આમ, યુવાન એ પ્રકાશ તરફ આગળ વધ્યો. એ પ્રકાશ એક ટી હાઉસ નો હતો. એક વૃદ્ધ વ્યક્તિ એ ટી હાઉસમાં ચાં બનાવી રહ્યો હતો. યુવાન આશ્ચર્યમાં
Full Novel
ધી ટી હાઉસ - 1
ધોધમાર વરસાદ પડી રહ્યો હતો. આ વરસાદમાં પુરપાટ જતી કાર અચાનક ઉભી રહી. વરસાદ નો પ્રવાહ વધારે હતો. આ સીધો કારના કાંચ પર પડતો હતો. વળી કારના વાઈપર્સ કાચ સાફ કરવામાં નિષ્ફળ સાબિત થઈ રહ્યા હતા. યુવાન એ કોઈ સુરક્ષિત સ્થાને આશય લેવાનો નિર્ણય કર્યો. આમ, તે કોઈ સુરક્ષિત સ્થળ ની શોધમાં આગળ વધવા લાગ્યો. પાસે જ એક શોર્ટકટ હતું. એ શોર્ટકટ તરફ તેણે કાર વાળી. આગળ થોડે દુર પ્રકાશ પડી રહ્યો હતો. આમ, યુવાન એ પ્રકાશ તરફ આગળ વધ્યો. એ પ્રકાશ એક ટી હાઉસ નો હતો. એક વૃદ્ધ વ્યક્તિ એ ટી હાઉસમાં ચાં બનાવી રહ્યો હતો. યુવાન આશ્ચર્યમાં ...Read More
ધી ટી હાઉસ - 2
થોડા દિવસો બાદ, મેપા ભગત બહાર ગામ થી પરત ફર્યા. સંજય ના મૃત્યુ ની વાત તેમના કાને ચઢી. તેમને દુઃખ થયું. તેઓ અહીં હોત તોહ, કંઈક કરી શક્યા હોત. કારણ કે, ચાર ઘટનાઓ બાદ આ પાંચમી ઘટના ઘટી હતી. હવે, તેનાથી બચવા માટે રસ્તો તોહ, નહીં! પરંતુ, ટૂંકો ઈલાજ મળી ગયો હતો. પરંતુ, જે થઈ ગયું! એ થઈ ગયું! મેપા ભગત સંજય ના ઘેર તરફ વળ્યા. ત્યાં જોયું તોહ, શોક સભા ચાલી રહી હતી. આસપાસ ના ગામડાઓ ની પબ્લિક પણ આવી પહોંચી હતી. ગામમાં આ ઘટના વિશે ઘેર-ઘેર વાત થઈ રહી હતી. શોક સભા બાદ, મેપા ભગત સંજય ની ...Read More
ધી ટી હાઉસ - 3
"બીજી ઘટના આજેય પણ યાદ છે. ગામ વાસીઓ આ ઘટનાઓ ના લીધે પરેશાન હતા. તેમને ડર પણ લાગી રહ્યો હવે કોનો વારો હતો? એ કોઈ પણ નહોતું જાણતું. એ દિવસે જીગર બાઈક લઈ અને ગામ તરફ આવી રહ્યો હતો. કોઈ વાદળી રંગ ની સાડી પહેરેલી યુવાન સ્ત્રી ત્યાં ઉભી હતી. કદાચ, એ કોઈ ની રાહ જોઈ રહી હતી. તેણે જીગર પાસે લિફ્ટ માંગી. જીગર જુવાન ખૂન હતો. માત્ર ત્રેવીસ નો જ હતો. માટે, તેણે આ તક છોડી નહીં. તેણે એ સ્ત્રી ને લિફ્ટ આપી. બંને ગામ સુંધી અંદર આવી ગયા હતા. ગામના પાદરે ચર્ચાઓ થઈ રહી હતી. સરપંચ એ ...Read More
ધી ટી હાઉસ - 4
સાંજ નો સમય હતો. સુનિલ મેપા ભગત ના ઘેર જઈ ત્યાં, બહાર પડેલા ખાટલા પર બેઠો. મેપા ભગત બહાર સુનિલ ને જોઈ તેઓ તેની પાસે બેઠા. "આવી ગયો?" મેપા ભગત એ કહ્યું. "હા, ભગત કાકા. હવે, વાત તો કહો!" સુનિલ એ કહ્યું. "હા, દીકરા! એટલે જ તો બોલાવેલો તને. તોહ, ભીમજી ખેતરે થી પાછો વળી રહ્યો હતો. હવે, એ કાચા રસ્તા પર થી મેન રસ્તે ચઢ્યો. મેન રસ્તો જંગલમાં થી પસાર થાય છે. ભીમજી ગામ તરફ આવી રહ્યો હતો. તેણે લખા ના ટી હાઉસ તરફ જોયું. ટી હાઉસ ખુલી હતી. ત્યાં કોઈ વ્યક્તિ ચા બનાવી રહી હતી. ભીમજી ને ...Read More
ધી ટી હાઉસ - 5
મેપા ભગત એ થોડું, પાણી પીધું અને વાત આગળ વધારી."ચોથી ઘટના. આ ઘટના આપણા ગામના બસ, કંડકટર જીવણ સાથે હતી. એ રાત્રે તેની ડ્યૂટી પર થી આવી રહ્યો હતો. આ બધી ઘટનાઓ ના લીધે તેની પત્ની એ, તેને રાત્રે આવવાની ના પાડી હતી. પરંતુ, હું કોઈ ના બાપ થી નથી ડરતો! એવું કહી ને તે, એજ રસ્તે રાત્રે બાર વાગ્યે અહીં આવવા માટે નીકળ્યો. એક વ્યક્તિ રસ્તામાં મળ્યો. કઈ રહ્યો હતો કે, માશૂમ બાળકો ના ભલા માટે , ડોનેશન જોઈએ છીએ. હવે, જીવણ પીધેલો હતો. એના હોશમાં નહોતો. પરંતુ, આ હાલતમાં પણ એ બધું યાદ રાખી શકતો. રોજ ની ...Read More
ધી ટી હાઉસ - 6
"મેપા કાકા! ફરીવાર તેની આત્માને કેદ કરી શકાય? એક વખત ફરી પ્રયાસ કરી અને, જોઈ લેવામાં શું ખોટું છે?" એ કહ્યું. "દીકરા! હવે કદાચ, એ પણ શક્ય નથી. એક વખત આ પ્રયાસ કરી જોયો. એ પ્રયાસ માં અમે સફળ પણ થયા. અને તેની આત્મા ફરી મુક્ત થઈ ગઈ. પરંતુ, બીજી વખત? ના આ વખત તેની આત્મા ચેતી ગઈ હશે. તેની શક્તિઓમાં પણ વધારો થઈ ગયો હશે. પરંતુ, પ્રયાસ કરી જોવામાય શું ખોટું? આજે રાત્રે જ પ્રયાસ કરી જોઈએ. કદાચ, સફળતા મળે. પરંતુ, નિષ્ફળતા મળે તેવા આસાર વધારે છે." મેપા ભગત એ કહ્યું. આમ, આ ચર્ચા બાદ સુનિલ તેના ઘેર ...Read More
ધી ટી હાઉસ - 7
સુનિલ નું શરીર બેકાબુ થઈ ગયું હતું. સુનિલ ગામ તરફ વધી રહ્યો હતો. મેંપા ભગત રહ્યા નહોતા. તાંત્રિકો ભાગી હતાં. લખા ની આત્મા હવે, શક્તિશાળી બની ચુકી હતી. આ વાત થી અજાણ ગામ વાસીઓ મેળામાં ફરી રહ્યા હતા. સુનિલ ની અંદર રહેલી આત્માએ ત્યાં, બેઠેલા એક વૃદ્ધને ગળે થી પકડ્યો. ત્યારબાદ, એ વૃદ્ધ ને ચાકુ વળે ત્યાં જ ચીરી નાખ્યો. એક યુવાન વરચે આવ્યો. એ યુવાન ને અણીદાર લોખંડ ના પતરા વડે ચીરી નાખ્યું. ત્યારબાદ, સુનિલ ચગડોળમાં ચઢ્યો. અને ત્યાં બેઠેલા બે યુવાનોને ઉપર થી નીચે ફેંક્યા. બંને નું સંપર્ક ચગડોળ સાથે થયું. બંને ના માથા ફાટી નીકળ્યા. આસપાસ ...Read More
ધી ટી હાઉસ - 8
"મેપા ભગત રહ્યા નથી. તેમની હત્યા કરી નાખવામાં આવી છે. અને એ હત્યા કદાચ, સુનિલ એ જ કરી છે. ભગત નું શવ ત્યાં, જંગલમાં પડ્યું હતું. તેમના હૃદયમાં અણીદાર લાકડા વડે, વાર કરવામાં આવ્યું હતું." મનીષ એ કહ્યું. આ સાંભળી ગામ વાસીઓ ચોંકી ગયા. ત્યાં એક મોટા ઓરડામાં બસો થી ચાર સો લોકો, ઉપસ્થિત હતા. તેમના ચહેરા પર ડર સાફ સાફ જોઈ શકાતું હતું. "મેપા ભગત રહ્યા નથી? તોહ, આ આત્માને શાંત કોણ કરશે? આ આત્મા બેકાબુ થઈ ચુકી છે. સુનિલ! મારો દીકરો! એનું શું થશે? હું જઉં છું. મારા પુત્રને હું જ બચાવીશ." જીવી બહેન (સુનિલની માતા) ...Read More
ધી ટી હાઉસ - 9
"હાય! આઈ એમ હેરી, એન્ડ ધીસ ઈઝ માય વાઈફ! અમાયરા. હમ! યહાં આપકી, હેલ્પ કરને આય હૈ." "વેલકમ સર! મેમ! આપકા સ્વાગત હૈ." મનીષ એ કહ્યું. "સો! કહાની શુરું કરો. ક્યાં હુઆ થા? એન્ડ કૈસે હુઆ થા? ઓલ ધેટ." હેરી એ કહ્યું. "સર! હુઆ યુ થા કી, સબ સે પહેલે હમારે ગાંવ કે, એક આદમી કી હત્યા કરી દી ગઈ! ઉસકી બોડી કે, કઈ સારે ટુકળે કર કે, ઉસકો એક કુંવે કે અંદર ફેંક દિયા ગયા. ઉસકા સીર બાલ્ટી મેં પડા મિલા. ઉસકે બાદ, કઈ હત્યાએં હુઈ! કિસી કી લાશ લોહે કે, સલીએ મેં ઘુસી મિલી! તોહ, કિસી કી ...Read More
ધી ટી હાઉસ - 10
"અમે, તમારી મદદ કરવા માટે તૈયાર છીએ. માત્ર એટલા માટે જ કારણ કે, આ નિર્દોષ વ્યક્તિઓના જીવ ને ખતરો રહે. કોઈ, નિર્દોષ વ્યક્તિ ને જીવ ગુમાવવો પડે! એ મને, થોડું હર્ટ કરી જાય. માટે જ, હું તમારી હેલ્પ કરવા તૈયાર થયો છું." હેરી એ કહ્યું. "આભાર સર! આભાર! તમે, અમારી તકલીફ સમજી! એ બદલ, આભાર. તમારો આ અહેસાન અમે, ક્યારેય નહીં ભુલીએ." મનીષ એ કહ્યું. "મિસ્ટર મનીષ! મેં તમને હમણાં જ કહ્યું કે, આ બધું હું તમારી માટે નથી કરી રહ્યો. હું આ બધું માત્ર અને માત્ર! એ નિર્દોષ લોકો માટે કરી રહ્યો છું. સો પ્લીઝ! આ ટોપીક પર ...Read More
ધી ટી હાઉસ - 11
"સાહેબ! એ બાળક સુનિલ! એને બચાવી લો. એનું શું વાંક છે? એ તોહ,બાળબુદ્ધિ કહેવાય. તમે, એનું કંઈક કરો. કોઈ રીતે એને બચાવી લો." આણદા એ કહ્યું. "જુઓ, એને હું બચાવી લઈશ. એ ગામમાં જ હશે. એ ક્યાં જવાનો છે? અને એક આત્માને જ્યારે, શરીર મળી જાય. ત્યારે, એ આત્મા એટલી સરળતાથી એ વ્યક્તિનો પીછો નથી છોડતી. તોહ, તમે ચિંતા ન કરો. સુનિલ ને કંઈ નહીં થાય." "સાહેબ! પરંતુ, તમને ખાતરી જ છે કે, સુનિલ ને કંઈ જ નથી થવાનું? કારણ કે, જો એ આત્મા ગામના બધાય વ્યક્તિઓની હત્યા કરી રહી છે. તોહ, સુનિલ શું ચીજ છે? એની હત્યા પણ ...Read More
ધી ટી હાઉસ - 12
લખાની આત્મા ફરી જંગલ તરફ પાછી ફરી હતી. આ તરફ હેરી આ કેશની મુખ્ય કડી શોધી રહ્યા હતા. લખા કઈ રીતે રોકી શકાય? લખા ની આત્માને કાબુમાં કઈ રીતે કરવી? ખરેખર તોહ, હવે લખાની આત્મા હેરી થી દુર-દુર ભાગી રહી હતી. "આ આત્માને કઈ રીતે રોકવી? એને રોકવાનો કોઈ તોહ, રસ્તો હશે ને?" અમાયરા એ કહ્યું. "ખરેખર કહું તોહ, એ અંગે મારે પણ વિચારવાની જરૂરત છે. એક બેકાબુ આત્માને કઈ રીતે રોકવી? એ આત્માને કાબુમાં કઈ રીતે લાવવી? આ બધું જ વિચારવાની જરૂરત છે. એ આત્મા શાંત રહેવાની નથી. લોકો ને મારી નાખવામાં એને શુકુન મળી રહ્યો છે. આપણે ...Read More
ધી ટી હાઉસ - 13 - અંત
ચારેય તરફ અંધકાર હતો. હેરી હાથમાં ટોર્ચ લઈ અને જંગલ તરફ, આગળ વધી રહ્યા હતા. દૂર દૂર સુંધી કંઈજ નહોતું ચઢી રહ્યું. ટોર્ચ નો પ્રકાશ છેક, પાંચસો મીટર દૂર એક ઝૂંપડા પર પડતું હતું. હેરી જેમ-જેમ આગળ વધી રહ્યા હતા, તેમ-તેમ જંગલી જાનવરો ના આવજો વધી રહ્યા હતા. હેરી એ ટી હાઉસ તરફ વધી રહ્યા હતા. અચાનક પાછળ થી કોઈએ, પકડી લીધું હોય! તેવું હેરી ને લાગ્યું. અને તેમનું આવું વિચારવું યોગ્ય હતું. કારણ કે, લખા ની આત્માએ તેમને જકડી નાખ્યો હતો. પરંતુ, આ હેરી ની એક ચાલ હતી. એ દોરડો! જે, તેમનું રક્ષા કવચ હતું. એ તેમણે જાણી ...Read More