આફત (પ્રકરણ-૧: ખૂનની યોજના) હિરાલાલ...! કમલા...! સુનિતા...! રાજેશ...! જમનાદાસ...! આ હતા કથાનાં મુખ્ય પાત્રો. વાંચો, સનસનીખેજ નવલકથા કનું ભગદેવની કલમે...

Full Novel

1

આફત - 1

આફત (પ્રકરણ-૧: ખૂનની યોજના) હિરાલાલ...! કમલા...! સુનિતા...! રાજેશ...! જમનાદાસ...! આ હતા કથાનાં મુખ્ય પાત્રો. વાંચો, સનસનીખેજ નવલકથા કનું ભગદેવની કલમે... ...Read More

2

આફત - 2

આફત - 2 (રહસ્યમય લંગડો) અચાનક અમર બાથરૂમ જવા માટે ઊભો થઈને બહાર નીકળ્યો. એ જ વખતે તે એકદમ ચમકી એની નજર સામે દેખાતા કંપાઉન્ડમાં સ્થિર થઈ ગઈ. ત્યાં એક આકૃતિ ઝડપભેર કંપાઉન્ડ વોલ તરફ દોડતી હતી. દોડતી વખતે આકૃતિનો એક પગ લંગડાતો હતો. અમર તેની પાછળ જવાને બદલે સીધો જ રૂમમાં પાછો ફર્યો. એના ચ્હેરાનો રંગ ઊડી ગયો હતો. વાંચો, આગળની રોમાંચક સસ્પેન્સ થ્રિલર, કનુ ભગદેવની કલમે. ...Read More

3

આફત - 3

આફત - 3 (ભયંકર સપનું) પલંગ પર બેઠેલી, ભૂતકાળને વાગોળતી સુનિતાના આંસુ પણ હવે સુકાઈ ગયા હતા. તે વર્તમાનમાં પાછી હતી. એ ખૂબ જ થાકી ગઈ હતી. નિરાશ થઈ ગઈ હતી. પછી પલંગ પરથી ઉતરીને તે પોતાના બાથરૂમમાં આમથી તેમ આંટા મારવા લાગી. રહી રહીને ઘાયલ હૃદયમાંથી પીડા ભર્યો એક જ અવાજ આવતો હતો. હે ભગવાન! મારો શું વાંક છે મેં શું ગુનો કર્યો છે. મને પતિના પ્રેમને બદલે તિરસ્કાર અને સાસુ-સરરાના આશીર્વાદને બદલે અપમાન જ મળે છે તું મને મારા કયા જન્મનાં પાપની સજા આપી રહ્યો છે શું મારો માત્ર એટલો જ ગુનો છે કે હું ઓછું કરિયાવર લાવીશું વાંચો, કનુ ભગદેવની કલમે... આફત. ...Read More

4

આફત - 4

આફત - 4 (કમનસીબ સુનિતા ) ચાની ટ્રે ઊંચકીને સુનિતા સૌથી પહેલાં પોતાના બેડરૂમમાં ગઈ. અમર હજી પણ ગાઢ ઊંઘમાં સૂતો થોડી પળો માટે પલંગ પાસે કિંકર્તવ્ય વિમૂઢની જેમ ઊભી રહી ગઈ. ગાઢ ઊંઘમાં, સૂતેલા અમરને ઉઠાડવો કે નહીં એનો તે વિચાર કરતી હતી. પછી એણે દીવાલ પર લટકતી ઘડિયાળ સામે જોયું. સાડા સાત વાગી ગયા હતા. છેવટે મનોમન કંઈક નક્કી કરી, ટ્રેને સ્ટુલ પર મૂકી, એણે અમરના ખભા પકડીને તેને ઢંઢોળ્યો. અમરે આંખો ચોળતાં ચોળતાં પડખું ફેરવ્યું. ‘ઊઠો... હું તમારે માટે ચા લાવી છું.’ એણે લાગણીભર્યા અવાજે કહ્યુ. ...Read More

5

આફત - 5

આફત કનુ ભગદેવ 5: કમલાનું નાટક...? અને કમલાની યોજના પ્રણાણે જ બધું થતું ગયું. સખત કામ કરી કરીને સુનિતા જ બિમાર પડી ગઈ. અત્યારે હિરાલાલના રૂમમાં ફરીથી તેમની મીટિંગ ભરાઈ હતી. બધાં આતુરતાથી તેના બોલવાની રાહ જોતા હતા. ‘હવે આપણે ડૉક્ટર આનંદને બોલાવીને આપણી યોજનાનો અમલ શરૂ કરી દેવો જોઈએ.’ એ ગંભીર અવાજે બોલ્યો, ‘શુભ કામમાં ઢીલ ન કરવી જોઈએ એવું આપણું વડવાઓ કહી ગયા છે!’ ‘હું પણ તમારી વાત સાથે સહમત છું. પિતાજી!’ અમરે કહ્યુ. ‘તમે સાચું કહો છો.’ રાજેશ ભાવહીન અવાજે બોલ્યો, ડૉક્ટર આનંદને બોલાવીને હવે આપણે સુનિતા ભાભીની સારવાર શરૂ કરાવી દેવી જોઈએ એમ હું માનું ...Read More

6

આફત - 6

આફત કનુ ભગદેવ 6: સાવિત્રીની કરૂણતા! સુનિતાના મોંમાંથી વેદનાના ચિત્કારો નીકળતા હતા. એ બેભાન ન થઈ ગઈ ત્યાં સુધી કમલા, હિરાલાલ વિગેરેએ તેને મારકુટ કરી હતી. એ હમણા જ ભાનમાં આવી હતી. એણે પોતાની જાતને રૂમની જમીન પર પડેલી જોઈ. સખત ઠંડી પડતી હતી. અને આમે ય સુનિતાને ટાઈફોઈડ થઈ ગયો હતો. જમીનની ઠંડકને કારણે તેના હાડકાંઓ થીજી ગયાં હતાં. એ ટાઢથી ધ્રુજતી હતી. જમીન પરથી ઊભા થતાં તેને ઘણી વાર લાગી ગઈ. એના શરીરમાં ઊભા થવાની તાકાત નહોતી રહી. શરીરની સાથે સાથે એનું મન પણ ભાગી ગયું હતું. ત્યારબાદ એની નજર પલંગ પર પડી. ત્યાં અમર ગાઢ ઊંઘમાં ...Read More

7

આફત - 7

આફત કનુ ભગદેવ 7: યોજનાનો અમલ......! પોતાના બેડરૂમની બહાર કોઈકના પગલાંઓનો અવાજ સાંભળીને સુનિતાના ધબકારા એકદમ વધી ગયા. ડૂબતા સાથે સાથે એનું હૃદય પણ ડૂબવા લાગ્યું. આવનાર એક કરતાં વધારે હતાં એ તેમનાં પગલાંના અવાજ પરથી સ્પષ્ટ થતું હતું. આજે જરૂર કંઈક નવા –જૂની થશે. એના અંતરમનમાંથી અવાજ નીકળ્યો. એ બીજુ કશું યે વિચારે પહેલાં જ હિરાલાલ, અમર અને રાજેશ સાથે એક ત્રીસેક વર્ષનો આકર્ષક વ્યક્તિત્વ ધરાવતો માણસ અંદર આવ્યો. સુનિતા તરત જ તેને ઓળખી ગઈ. એ તેનો ભૂતકાળનો પ્રેમી આનંદ જ હતો. આજે ઘણા સમય પછી ફરીથી તેને પોતાની સામે જોઈને જાણે હમણાં પોતાનું કલેજું મોંમાથી બહાર નીકળી ...Read More

8

આફત - 8

આફત કનુ ભગદેવ 8: લાશ ગુમ.....! બરાબર અઢી વાગ્યા હિરાલાલની કાર ભૂપગઢ ખાતે પોતાની વાડીનાં ફાટક પાસે પહોંચીને ઊભી ગઈ. વાડીના અંદરના ભાગમાં એણે ખાસ રજા ગાળવા માટે જ પાકું મકાન બનાવડાવ્યું હતું. ફાટકની બાજુમાં જ ચોકીદારની કેબિન હતી. કારના એન્જિનનો અવાજ સાંભળીને એ પોતાની કેબિનમાંથી બહાર નીકળ્યો. હિરાલાલની મોટરને ઓળખીને એણે તરત જ ફાટક ઉઘાડ્યું. કાર રાજેશ ચલાવતો હતો. એણે તરત કારને અંદર લઈ જઈને પાકાં મકાન પાસે ઊભી રાખી દીધી. સુનિતાના દેહને તેમણે સીટની નીચે રાખી દીધી હતો એટલે ચોકીદાર તેને જોઈ શકે તેમ નહોતો. ‘સાહેબ...’ ચોકીદાર નજીક આવીને બંને હાથ જોડતો આદર ભર્યા અવાજે બોલ્યો, ‘આપ ...Read More

9

આફત - 9

આફત કનુ ભગદેવ 9. કરિયાવરની લાલચ સુનિતાના મૃતદેહને ગુમ થઈ ગયેલો જોઈને બધાના હોંશ ઊડી ગયા હતા. હિરાલાલ ભયનાં બે ભાન થઈ ગયો હતો. જાણે કોઈક અર્દશ્ય શક્તિએ જકડી રાખ્યા હોય તેમ એમના પગ ધરતી સાથે જડાઈ ગયા હતા. તેઓ બધાં જડવત બનીને પથ્થરની મૂર્તિની જેમ ઊભા હતા. માત્ર તેમની આંખો જ ચકળ-વકળ થતી હતી. પછી સૌથી પહેલાં અમર ભાનમાં આવ્યો. એ હિરાલાલના બેભાન દેહને ઊંચકવા માટે નીચો નમ્યો કે સહસા તેની નજર વાડીની દીવાલ તરફ લંગડાતી ચાલે દોડતી એક આકૃતિ પર પડી. એ આકૃતિએ પોતાનાં ખભા પર કંઈક ઉંચકી રાખ્યું હતું. ‘ત્યાં જુઓ...’ એ ચીસ જેવાં અવાજે બોલ્યો, ...Read More

10

આફત - 10

અમરના પગ તેની નજીક પહોંચીને આગળ વધતા અટકી ગયા. ‘ત...ત...તું ’ જાણે સંમોહન તૂટ્યું હોય એમ એના ગળામાંથી ભય અને ભર્યો ધ્રુજતો અવાજ નીકળ્યો. ખોફ અને દહેશતથી એની આંખો ફાડી પડી હતી. સુનિતાને જીવતી-જાગતી પોતાની સામે ઊભેલી જોઈને તેના મોતિયા મરી ગયા હતા. ...Read More

11

આફત - 11

આફત કનુ ભગદેવ 11: નાગપાલનું આગમન...! બીજી તરફ-કિરણ ફોન કરવા માટે અંદર ગઈ કે તરત જ હિરાલાલ ધ્રુજતાં અવાજે ‘કિરણને ફોન કરતા અટકાવ રાજેશ...! જો પોલીસ અહીં આવે તો...તો...’ ‘હું તો કહું છું કે આવવા દો પોલીસને...!’ કમલાએ તેની વાતને વચ્ચેથી જ કાપી નાંખતા કહ્યું, ‘પોલીસનાં આગમનથી આપણાં દિકરાનું ખૂન કોણે કર્યું છે એની આપણને ખબર પડી જશે.’ ‘તારી બોબડી બંધ રાખ નાલાયક...!’ હિરાલાલ કમલા પર વીફરી પડતાં બોલ્યો, ‘પોલીસ અહીં આવશે તો આપણો ભાંડો ફૂડી જશે. અને જો એવું થશે તો પછી કિરણ આ ઘરમાં એખ મિનિટ પણ નહીં રોકાય. એ જો ચાલી જશે તો આ કરિયાવરનો સામાન ...Read More

12

આફત - 12

હિરાલાલના રૂમમાં અત્યારે હિરાલાલ તથા કમલા હાજર હતા. રાજેશ તથા મધુ પોત-પોતાના રૂમમાં હતા. ‘મને લાગે છે કે...’ કમલા અવાજે બોલી, ‘સુનિતા મરી ગઈ છે કે નહીં એ વિશે પોલીસને શંકા છે!’ એનો સંકેત નાગપાલ તરફ હતો. નાગપાલને તે પોલીસનો જ માણસ સમજતી હતી. અને આમેય એક યા બીજી રીતે પોલીસ ડીપાર્ટમેન્ટ સાથે સંકળાયેલો જ હતો. ...Read More

13

આફત - 13

રાત્રિનો સમય હતો. સાંજે અમર અને રાજેશના મૃતદેહો પોસ્ટમોર્ટમ પછી પોલીસે હિરાલાલને સોંપી દીધા હતા. કમલા ભાનમાં આવી ગઈ હતી પોતાના બબ્બે દિકરાની સ્મશાન યાત્રામાં જવા જેવી તેની હાલત નહોતી રહી. ભાનમાં આવ્યા પછી તે સાવ ગુમસુમ બની ગઈ હતી. પરિણામે હિરાલાલને જ પોતાના બંને દિકરાના અંતિમ સંસ્કાર જઈ શકી નહોતી. ઘેર તેની મા એકલી જ હતી. ઉપરાંત પોતાના બબ્બે જુવાન ભાઈઓની ચિત્તા સળગતી જોવાની તેનામાં હિંમત નહોતી રહી. ...Read More