એક વાત કહું દોસ્તી ની......

(287)
  • 66.8k
  • 38
  • 25.2k

વાત એક એવા શહેર ની... જેને સૌ વિધા ના ધામ થી ઓળખે છે,વિધાનગર.. ઢગલાબંધ સ્કૂલો, કૉલેજો અને યુનિવર્સિટીઓ, અરે ખાલી ભણવાંનુ જ નય ☺️ એક થી એક ચઢિયાતા રેસ્ટોરન્ટ, કેફે , અને ગાર્ડન.મનોરંજન માટે પણ એટલુ જ પ્રખ્યાત છે વિદ્યાનગર. લગભગ અહીયા જીંદગી મુંબઈ જેવી જ છે પણ ફેર એટલો જ કે અહિયા ગુજરાતીઓ જીવે છે!!!!! જલસા કરવા ને કરાવવા ખુન મા જ હોય છે.બધા વચ્ચે અલગ પડે ગુજરાતી.... બસ આજ શહેર ની એક સાંજ હતી, આસમાન પણ લાલ લાલી ને વાદળી છાંટ થી ભરાય ગયેલુ , આતરે આતરે આવતો પવન ને, વાહનોના અવાજ.... બધુંજ રમણીય હતુ પણ cafe' coffee

Full Novel

1

એક વાત કહું દોસ્તી ની - 1

વાત એક એવા શહેર ની... જેને સૌ વિધા ના ધામ થી ઓળખે છે,વિધાનગર.. ઢગલાબંધ સ્કૂલો, કૉલેજો અને યુનિવર્સિટીઓ, અરે ભણવાંનુ જ નય ☺️ એક થી એક ચઢિયાતા રેસ્ટોરન્ટ, કેફે , અને ગાર્ડન.મનોરંજન માટે પણ એટલુ જ પ્રખ્યાત છે વિદ્યાનગર. લગભગ અહીયા જીંદગી મુંબઈ જેવી જ છે પણ ફેર એટલો જ કે અહિયા ગુજરાતીઓ જીવે છે!!!!! જલસા કરવા ને કરાવવા ખુન મા જ હોય છે.બધા વચ્ચે અલગ પડે ગુજરાતી.... બસ આજ શહેર ની એક સાંજ હતી, આસમાન પણ લાલ લાલી ને વાદળી છાંટ થી ભરાય ગયેલુ , આતરે આતરે આવતો પવન ને, વાહનોના અવાજ.... બધુંજ રમણીય હતુ પણ cafe' coffee ...Read More

2

એક વાત કહું દોસ્તી ની - 2

અરે...અરે.... દીવાની..... આ શું ??? તે તો 5 વ્યક્તિઓ ની અધુરી સ્ટોરી કહી....યાર.. મને તો કંઈ ખબર ન પડી.....? એ... કોન??? ..... ને પેલા 2 છોકરા અને આગળ બેઠેલા છોકરા એ કોને જોય??? એ girl હતી કે boy ??.....recharge વાડી cutie pie????.... suicide વાડો છોકરો??......? અને આ 5 વચ્ચે શું સંબંધ છે??? શું આ 5 દોસ્ત હતા?? અરે યાર બધુ ગોળ ગોળ ફરે છે.....? મરક મરક હસતા દિવાની બોલી, " દિવ્યા તે તો હજી આ કહાની ની નું...કહેવાય ને કે.... teaser જોયું છે!!!! trailer ને movie તો બાકી જ છે ............. " ઓય દિવાની આમ પહેલી ના બનાય.....ક્ય સમજાતું ...Read More

3

એક વાત કહું દોસ્તી ની - 3

દોસ્ત ને એની દોસ્તી ....☺️ friend ને એની friendship .....? યારર ને એની યારી .... એક એવો નિર્દોષ સંબંધ જે કોઈ પણ વયે બંધાય.....? કેટલાક એકદમ પાક્કા બની જાય......❤ જિંદગી ની અણમોલ પળો!!!? એવી જ........ કેટલાક ની અનોખી યાદો........ ________#####_____________#####________ " tere jesa yarr kaha...... kaha aisa yaarana........" આ સોન્ગ વાગતું હતું 14836 ફિટ એ.......? ભારત નું સ્વર્ગ....અને આ જગ્યા હતી એ સ્વર્ગ ની ઝલક .... એનો અંશ......? રમણીય " ત્સ્મોરિરી " સરોવર છે જ એટલું સુંદર....જમ્મુ અને કાશ્મીર માં આવેલ અનેક સરોવર માથી એક...... એને " પહાડી સરોવર " માઉન્ટાઇન લેક " પણ કેહવાતુ હતુ.અહિનો કેમ્પ સૌથી ...Read More

4

એક વાત કહું દોસ્તી ની - 4

શું ખુશી શું ગમ ?? ભુલી જવાય જયારે સમજજો દોસ્તી નો દમ !! સાચો દોસ્ત મલ્યો ત્યારે ચાલ ને અનોખી બનાવિયે!!......... ________#####___________#####__________ VVN ની ચહલપહલ વાડી રાત શરૂ થઈ ગઈ.... અહિયા પણ રાત ના 12 વાગે દિવસ ઉગતો હોય છે.ફૂડ કોર્નર તો જાણે વિધાનગર ના રાત ની મેહ્ફીલ ની રોનક છે. શાસ્ત્રીમેદાન તો vvn ની શાન કહેવાય...? બસ્સ ત્યા નો જ એક માહોલ છે. જે બધા નુ ધ્યાન ખેંચે છે. ગ્રીક ગૉડ લાગતાં છોકરા ને એક સાઉથ ફિલ્મ ના હીરો એ પકડ્યો હતો..... અબે ઓય સફેદ લંગુર !! આજ પાછી કોઇ છોકરી ને હેરાન કરી ને તો જોવા ...Read More

5

એક વાત કહું દોસ્તી ની - 5

વાર્તા અહી સુધી...... ccd મા બેઠેલી છોકરી : મનુષ્કા backland મા બેઠેલી છોકરી: પિહુ જે બંને બેસ્ટ ફ્રેન્ડ છે. : મનુષ્કા ને પિહુ ને મળેલી તસ્મોરિરિ કેમ્પ ની ફ્રેન્ડ. એનિ બહેન: જે રોતી હતી.... આ ભાગ મા .... દિવાનિ:આગળ ..... દિવ્યા:આગળ..... વેનિશા: આગળ ... ______________________________ વિરાટ : મનુષ્કા નો મોટોભાઈ મંતવ્ય , રીશી , યશ , આદિત્ય ફ્રેન્ડ હતા એમની કહાની આ ભાગ મા.... તસ્મોરિરિ કેમ્પ મા સનમ એમનો ફ્રેન્ડ બન્યો. સંકેત: આગળ ..... સમ્રાટ : આગળ કોનો એક્સીડન્ટ થયો હતો?? એ બે છોકરા કોણ હતા?? ______________________આગળ________ પહેલા ની વાતો.. -તમે સૌ એ મનુષ્કા ને ...Read More

6

એક વાત કહું દોસ્તી ની - 6

મે મારી આ કહાનીમા આ બધા પાત્રો દોસ્ત બને તે પહેલાની અને ત્યાર પછીની કહાની જોડે લખેલ જેથી એક રહસ્ય જળવાય.... આ ભાગથી ક્રમ અનુસાર કહાની હસે. તસ્મોરિરિ camp મા બધા ફાઈનલી ફ્રેન્ડ બની જાય છે. હવે આગળ તસ્મોરિરિ camp મા બધા બવ જ મસ્તી ને આનંદ માણે છે. દોસ્ત બન્યા પછી એ લોકો એ ખુબ મઝા માણી.હવે થોડા દિવસ બાકી રહ્યા છે તો બધા એ પર્વત પર ચડીને ટ્રેકિંગ કરવાનો પ્લાન બનયો. "ઓ !! ઉંઘણસી!! ઉઠ ને ટ્રેકિંગ કરવા આવવુ છે કે નય?"પિહુ એ મનુસ્કા ને કહ્યું.ને ધીમેથી કાન મા કોઇનું નામ બોલી ને ત્યાં જ રૂહાની ...Read More

7

એક વાત કહું દોસ્તી ની - 7

આગળ ના ભાગ મા જોયું કે બધા ટ્રેકિંગ માટે જાય છે અને મંતવ્ય અને મનુષ્કા નીચે જ રહે છે.હવે પહાડો પર ટ્રુથ એન્ડ ડેર ની રમત શરૂ થાય છે. બધા ને ખુબ મઝા આવે છે. વિચિત્ર સવાલો ના જવાબ સાંભળવાની મઝા અલગ જ છે. આ તરફ મનુષ્કા ને મંતવ્ય પણ તકરારો પછી શાંત થઈ જાય છે. દોસ્તી તો થય ગય હતી પણ બીજા અનેક સંબંધ બંધાય ગયા હતા. વિચાર મા ને વિચાર મા મંતવ્ય ને કંઈક યાદ આવ્યું જે એનિ વિરાટ સાથે ની દોસ્તી પણ નિભાવી શકશે અને મનુષ્કા ને બચાવી પણ. ખતરનાક પ્લાન એના મન મા ઘડાય ગયો ...Read More

8

એક વાત કહું દોસ્તીની - 8

સૌથી પહેલાં તો આપ સૌની માફી માગું છું.સમય એવો હતો કે હુ મારી નવલકથા આગળ લખી જ ના શકી. કરજો.??? આગળ આપણે જોયું કે બધા જમ્મુ અને કાશ્મીર ના કેમ્પ માથી પાછા આવી જાય છે અને ફરી વિધાનગર મા ભેગા થાય છે. હવે બધા વચ્ચે ખુુબ સારી દોસ્તી થઈ ગઈ હોય છે. મંતવ્ય ને વિરાટએ સંકેત ને મારવાની સોપારી આપી હતી તોહ બિજી તરફ સંકેત એ મનુષ્કા ને મારવાની. આ મુંઝવણ માથી બહાર નીકળવાનો રસ્તો મંતવ્ય એ શોધી લીધો હતો પણ હજું કોઇ ને કિધો નોહ્તો. મંતવ્ય અને મનુષ્કા સિવાય બધા ની જોડી બની જાય છે.પિહુ અને આદિત્ય, રુશી ...Read More

9

એક વાત કહું દોસ્તીની - 9

ફાઈનલી ત્સોમોરિરિ કેમ્પ પછી બધા એ ફરી મળવા નો પ્લાન બનાવ્યો હોય છે. એ પ્રમાણે પહેલા બધા મૂવી જોવા છે . આમ તો વિધાનગર મા ઘણાં બધા થીયેટર છે . પણ મલ્ટી કોમ્પ્લેક્સ હોય ત્યાં શોપિંગ , કાફે , ગાર્ડન બધું જ હોય એટલે બહુ ફરવુ ના પડે.એટલ ગર્લ્સ એ PVR કોમ્પ્લેક્સ ચૂઝ કર્યુ હતુ. આણંદ સોજિત્રા હાઇવે પર આવેલુ આ કોમ્પ્લેક્સ ખુબ જ મોટું અને પોપ્યુલર છે. ત્રણ માળ નુ, શોપિંગ મોલ, હોટેલ , કાફે , થીયેટર બધુ જ કોમ્પ્લેક્સ નિ શોભા વધારવા કાફી હતુ. મનુષ્કા એ કાર પાર્ક કરી. જાણે સ્વર્ગ માથી અપ્સરાઓ ઉતારતી હોય ને.... ...Read More

10

એક વાત કહું દોસ્તીની - 10

બધા મૂવી જોઇ ને લંચ માટે કોફી કલ્ચર મા જાય છે. જ્યાં સનમેં બનાવેલ વ્લોગ અને મનુષ્કા એ પર લખેલા કેપ્શન ની વાતો થાય છે જોડે જોડે લંચ લેવાય રહ્યુ હોય છે. ------ લંચ દરમિયાન ફરી મનુષ્કા ને પેલો સંકેત યાદ આવે છે અને એનુ મન વિહવળ બની જાય છે. એને ખુબ ગુસ્સો આવે છે. પિહુ અને મંતવ્યનું એની તરફ ધ્યાન જાય છે. મંતવ્ય ને લાગે છે કે એણે મનુષ્કાની સંભાળવાની જરુર છે. એટલે એ પિહુ ને આંખોથી ભરોસો અપાવે છે હુ સંભાળી લઈશ.પિહુ ઈશારા મા જ એને થેંક્સ કહે છે. મંતવ્ય એની જગ્યાએ થી ઉભો થઈને સામે પિહુ ...Read More

11

એક વાત કહું દોસ્તીની - 11

મૂવી, લંચ અને પૂલ પાર્ટી ના એ એક દિવસ અને અઢળક યાદો હદયમા સંગ્રહ કરે બધાને ચાર દિવસ થય હતા.મંતવ્ય અને મનુષ્કા કે ખાલી એમની જ ચેટિંગ નોહ્તી થતી એ પણ હવે ચેટીંગ કરવા લાગ્યા હતા. "વિરાટ ભૈયા , મંતવ્ય કેવો છે ?! " " ઓહ... તુફાન તને એમા ઈન્ટરેસ્ટ પડયો કે શુ હે?" મનુષ્કા અને વિરાટ વચ્ચે 3 વર્ષનો ફેર હતો પણ બેવ એકબીજા સાથે બધી જ વાતો દિલ ખોલીને કહેતા. " ભાઈ, તમારેય કોઇ સાળો તો જોઇશે ને?!" મનુષ્કા ખડખડાટ હસતા બોલી. " હા, એ વાત સાચી પણ એ પેહલા મને તો કોઇ ભાભી શોધી લેવા દે... ...Read More

12

એક વાત કહું દોસ્તીની - 12

મનુષ્કા અને આદિત્યનો પ્લાન પિહુને સરપ્રાઈઝ પાર્ટી આપવાનો હતો.આદિત્યએ એને અનોખી રીતે પ્રપોઝ કર્યુ. અને સરુ થઈ એક વિલનની એન્ટ્રી.... સમ્રાટ....દિવાની એ સમ્રાટની કહાની દિવ્યાને કહેવાની સરુ કરી . દરેક વ્યક્તિના જીવનમાં કોઈનેકોઈ ઘટના કારણભૂત હોય જે એના ભવિષ્યના સિધ્ધાંતો નક્કી કર્તા હોય છે. કે કોઈ સાથે કેમ વર્તવું , કેવી રીતે વાત કરવી , કોઈ પર વિશ્વાસ કરવો કે ના કરવો . એ અમુક સંજોગો એના માટે ટ્રસ્ટ, લવ , લસ્ટ, રિલેશન્સ, ડ્રીમ અને ઘણું બધુ બદલાય જતું હોય છે .સમ્રાટના જીવનમા પણ એવી એક ઘટના થઇ હતી . એ 12 માં ધોરણમાં ભણતો હતો . એને એની સાથે ...Read More

13

એક વાત કહું દોસ્તીની - 13

રીશી રૂહાનિને પ્રપોઝ કરે છે અને યશ દિવાનિને, મંતવ્ય અને મનુષ્કાનુ બોન્ડ સ્ટ્રોંગ થઈ ગયુ હોય છે. મંતવ્ય સંકેતના જઈને સંકેતને જ ધમકાવીને આવે છે. સંકેત ને વેનિશા મળે છે. વેનિશાએ કોઇ પ્લાન બનાવ્યો હોય છે હવે આગળ.... સવાર તો મનુષ્કાએ ભાગ્યે જ જોઇ હસે. એ સવારે વહેલી ઊઠે તો પિહુ બવ જ ખુશ થઈ જાય પણ એ સુખ હજી પિહુને સાંપડયું જ નોહ્તુ. પિહુ મનુષ્કાના ઘરે આવી હોય છે. મનુષ્કા સુતી હોવાથી એ ફોનમા ટાઈમપાસ કરતી હોય છે. ત્યાં અચાનક એને યાદ આવે છે કે કેટલાય દિવસથી મનુષ્કાના ફોનમા મનુષ્કાએ એના વોઇસમા રેકોર્ડ કરેલા એના રોજના અનુભવો સાંભળ્યા ...Read More

14

એક વાત કહું દોસ્તીની - 14

પિહુનો ભાઈ મંતવ્ય હોય છે એનો ખુલાસો થય જાય છે. મિશા કોણ હોય છે એ પણ ખબર પડે છે મંતવ્યનો પાસ્ટ ખબર પડે છે. સમ્રાટના પિહુના ફોનમા ફ્લર્ટ કરતા મેસેજો આવ્યા હોય છે પણ પિહુ રિપ્લાય આપતી નથી અને ઇગ્નોર કરે છે. હવે આગળ.... સવારનો સમય હતો. સુરજની આછી લાલી અને પ્રકાશના કિરણો પિહુના રૂમની ગેલેરી માથી અંદર આવીને સીધા જ નાહીને નિકળેલી પિહુની ઝીરો ફિગર જે અત્યારે ટોવેલમા વિંટળાયેલી હ્તી તેના પર પડતા હતા. ભીના લાંબા વાળ, સ્વચ્છ બ્રાઉન આંખો, એ ખુબ સુંદર લાગી રહી હતી. એના લીસા પગ પર ક્રીમ લગાવતી હ્તી ત્યારેજ કોઇ અવાજ સંભળાયો એને. ...Read More

15

એક વાત કહું દોસ્તીની - 15

સમ્રાટ પિહુને મેળવવા માટે , પોતાની હવસ સંતોષવા માટે પિહુ ના ઘરે આવે છે પણ સમયસર મનુષ્કા આવીને એને લે છે. મનુષ્કા બધાને ભેગા કરીને આ ઘટના કહેવાની હોય છે પણ એ મોમ્સ કાફે પહોચતી જ નથી. બધા બસ એની જ ચિંતા કરતા હતા.... હવે આગળ...... યશ ," જો કોઇએ એને કિડનેપ કરી હસે તો એનો ફોન સ્વીચ ઓફ આવે પણ રિંગ તો જાય જ છે. " મંતવ્ય એકદમ બોલી ઉઠ્યો," ઓહ ..નો.... એનો ઍકસિડેન્ટ તો નહી થયો હોયને ... " સુહાની એ કીધું," પોસ્સીબલ છે..... હોકે..." આદિત્ય પિહુને સંભળાતા એક તરફ હતો એણે રામને કોલ કરી દિધો હતો. ...Read More

16

એક વાત કહું દોસ્તી ની - 16 ( અંતિમ ભાગ )

બધા ને મનુષ્કા અને સંકેત ની લાશ મળે છે. મંતવ્ય વિશ્વાસ નથી કરી શકતો કે એ મનુષ્કા ની છે. જ મનુષ્કા ની લખેલી ચિઠ્ઠી મળે છે. મંતવ્ય પોતાની ફોઇ પ્રિત ને ઇન્ડિયા બોલાવે છે. મંતવ્ય ને શક હોય છે કે એ લાશ મનુષ્કા ની નથી... હવે આગળ...... પ્રિત એક વકીલ હોય છે જેથી તેની પાસે ફોરેન્સિક ટીમ ના કોન્ટેકટ હોય છે. પ્રિત એમને કોલ કરી તપાસ કરવા બોલાવે છે. ફોરેન્સિક ટીમ એ એક અઠવાડિયા નો સમય માંગ્યો. મંતવ્યને આ સમય ઘણાં બધાં વર્ષો જેટલો લાગ્યો. પોતાને રૂમ માં બંધ કરી સિગાર સળગાવી , ગેલેરીમાં બેસી ને મનુષ્કા ની યાદો ...Read More