મુક્તિ

(388)
  • 25k
  • 27
  • 11.6k

મિત્રો આ મારી પહેલી હોરર સ્ટોરી લખવાનો પ્રયાસ છે તો આપને સ્ટોરી કેવી લાગી તે આપ મને કમેંટ બોક્સ માં અથવા મેસેજ બોક્સ માં આપનો અમૂલ્ય પ્રતિભાવ આપી શકો છો. ધરમપુર કરીને 25000 જેટલી વસ્તી ધરાવતું એક નાનું એવું શહેર. આ નાના એવા શહેર માં રોનક, અભિષેક, દીપ, સોહમ અને ધ્રુવ કરીને પાંચ ખાસ મિત્રો .આ પાંચેય મિત્રો ધરમપુર શહેર માં આવેલી સ્વસ્તિક સ્કૂલ માં 12 માં ધોરણ માં અભ્યાસ કરે. બધા ની ઉંમર લગભગ 16-17 ની આસપાસ હશે. પાંચેય મિત્રો ભણવામાં ખૂબ હોંશિયાર. રોનક, અભિષેક, દીપ

Full Novel

1

મુક્તિ - 1

મિત્રો આ મારી પહેલી હોરર સ્ટોરી લખવાનો પ્રયાસ છે તો આપને સ્ટોરી કેવી લાગી તે આપ મને કમેંટ બોક્સ અથવા મેસેજ બોક્સ માં આપનો અમૂલ્ય પ્રતિભાવ આપી શકો છો. ધરમપુર કરીને 25000 જેટલી વસ્તી ધરાવતું એક નાનું એવું શહેર. આ નાના એવા શહેર માં રોનક, અભિષેક, દીપ, સોહમ અને ધ્રુવ કરીને પાંચ ખાસ મિત્રો .આ પાંચેય મિત્રો ધરમપુર શહેર માં આવેલી સ્વસ્તિક સ્કૂલ માં 12 માં ધોરણ માં અભ્યાસ કરે. બધા ની ઉંમર લગભગ 16-17 ની આસપાસ હશે. પાંચેય મિત્રો ભણવામાં ખૂબ હોંશિયાર. રોનક, અભિષેક, દીપ ...Read More

2

મુક્તિ - 2

મિત્રો આ મારી પહેલી હોરર સ્ટોરી લખવાનો પ્રયાસ છે તો આપને સ્ટોરી કેવી લાગી તે આપ મને કમેંટ બોક્સ અથવા મેસેજ બોક્સ માં આપનો અમૂલ્ય પ્રતિભાવ આપી શકો છો. તો મિત્રો આપણે આગળ ના ભાગમાં જોયું કે ધ્રુવ ને કોઈ અદ્રશ્ય શક્તિ ઝાડી ઝાંખરાઓ વચ્ચે ખેંચીને લઈ જાય છે અને ત્યાં ધ્રુવ ની શી હાલત થાય છે તે આપણે આ ભાગ માં જોઈશું. આ બાજુ રાત ના 1 વાગવા છતાં પણ ધ્રુવ ઘરે ના આવતા તેના મમ્મી સરલા બેન ટેન્શન માં આવી જાય ...Read More

3

મુક્તિ - 3

મિત્રો આ મારી પહેલી હોરર સ્ટોરી લખવાનો પ્રયાસ છે તો આપને સ્ટોરી કેવી લાગી તે આપ મને કમેંટ બોક્સ અથવા મેસેજ બોક્સ માં આપનો અમૂલ્ય પ્રતિભાવ આપી શકો છો. પાછલા ભાગ માં આપણે જોયું કે ધ્રુવ ને કોઈ અદ્રશ્ય શક્તિ આવીને જાળીઓ માં ખેંચી ને લઈ જાય છે અને આ દ્રશ્ય જોઈને ધ્રુવ ના બધા મિત્રો તેને મૂકીને ત્યાંથી ભાગી જાય છે અને ધ્રુવ ગમે તે રીતે બહાર નીકળીને હાઇવે ઉપર પોહચી ને બેભાન થાય છે અને ત્યાંથી પસાર થતા એક સજ્જન તેને પોતાની ગાડી માં સિટી હોસ્પિટલ માં લઈ જાય છે ...Read More

4

મુક્તિ - 4

પાછલા ભાગમાં આપણે જોયું કે હોસ્પિટલ ની સ્ટાફ નર્સ ધ્રુવ ને ચેક કરવા અંદર જાય છે અને તેની હાલત બૂમાબૂમ કરી મૂકે છે. હવે આગળ નર્સ ની બૂમાબૂમ સાંભળીને હોસ્પિટલ સ્ટાફ સમેત ડૉક્ટર આવી પોહચે છે અને નર્સ ની પુછતાછ કરે છે અને જવાબ માં નર્સ ડોક્ટર ને ધ્રુવ ની હાલત બતાવે છે અને ધ્રુવ ને જોતા જ ડોક્ટર ના મોતિયા મરી જાય છે કારણ કે તેમની તેમની આખી લાઈફ માં એમણે આવો કેસ જોયો નહોતો. એમાં થયું એવું હતું કે ધ્રુવ નું શરીર જાણે કોઈએ એનામાંથી પૂરેપૂરુ લોહી ચૂસાઈ ગયું હોય એમ સાવ શરીર ...Read More

5

મુક્તિ - 5

સહુ પ્રથમ તો વાચક મિત્રો ને ઘણા લાંબા સમય પછી મુક્તિ નો આગળ નો ભાગ મૂકવા માટે માફી ચાહું કારણકે વચ્ચે હું પ્રોફેશનલ વર્ક માટે વિદેશ હતો એટલે આટલા લાંબા સમય પછી મુક્તિ નો આગલો પાર્ટ આપ સહુ સમક્ષ મુકી રહ્યો છું. પાછલા ભાગ માં આપણે જોયુ કે ધ્રુવ ની અંદર રહેલી શેતાની શક્તિ કઈ રીતે તેનો પરચો હોસ્પિટલ માં બતાવે છે અને હવે ઘરે આવ્યા પછી તે શેતાની આત્મા તેની વિતક કથા કહેવાનુ ચાલુ કરે છે..... હવે આગળ ધ્રુવ ની અંદર રહેલી એ શેતાની આત્મા બોલવાનુ ચાલુ કરે છે. મારું નામ સુહાની છે અને હું ...Read More

6

મુક્તિ - અંતિમ ભાગ

સુહાની ની આત્મા તેની વિતકકથા આગળ જણાવે છે. એ દિવસ એ મને સવારથી બેચેની લાગી રહી હતી. એ એ ટ્યુશન માંથી નીકળતા શિયાળા નો ટાઈમ હોવાથી અંધારું થવા આવેલુ. મે વધારે અંધારું થાય એ પહેલા ઝડપથી નીકળી જવાનું વિચાર્યું અને એકટીવા લઈને નીકળી ગઈ. આખરે એ સૂમસામ રસ્તો આવી ગયો અને જે ડર હતો એજ થયું અને આટલું કહેતા સુહાની ની આત્મા રડી પડે છે અને ત્યાં હાજર બધા ની આંખો ભીની થઈ ગઈ હોય છે. હું એ રસ્તે થઈને નીકળી કે એમના માણસ એ આવીને મારી એકટીવા નો રસ્તો રોકી ...Read More