એબોર્શન

(486)
  • 44.6k
  • 13
  • 19.1k

એબોર્શન - કહાની ના ટાઇટલ પરથીજ આપ વિચારતા હશો કે કહાની કઈ દિશામાં આગળ જવાની છે તેમછતાં અંત સુધી દરેક ભાગ વાંચતો તો તમે વિચારો છો એનાથી પણ આગળ એક અદભુત , હૃદયદ્રાવક વાસ્તવિકતા સાથે કહાની ની પરાકાષ્ઠા જાણવા મળશે. ભાગ-૧ વિશે :- કથા નાયક વરુણ અને પાયલ નું લગ્ન બંધન...

Full Novel

1

એબોર્શન ભાગ-૧

એબોર્શન - કહાની ના ટાઇટલ પરથીજ આપ વિચારતા હશો કે કહાની કઈ દિશામાં આગળ જવાની છે તેમછતાં અંત સુધી ભાગ વાંચતો તો તમે વિચારો છો એનાથી પણ આગળ એક અદભુત , હૃદયદ્રાવક વાસ્તવિકતા સાથે કહાની ની પરાકાષ્ઠા જાણવા મળશે. ભાગ-૧ વિશે :- કથા નાયક વરુણ અને પાયલ નું લગ્ન બંધન... ...Read More

2

એબોર્શન ભાગ-૨

બુક નું ટાઇટલ વાંચતા તમારા મનમાં જે વિચાર આવ્યો એની કરતા પણ આગળ એક અદભુત કહાની અંત સુધીમાં વાસ્તવિકતા પરાકાષ્ઠા સુધી લઈ જાય છે... ભાગ-૨ :- કથા નાયક વરુણ અને પાયલ ને ત્યાં પહેલા સંતાન માં છોકરી આવે છે તથા બીજા સંતાન માં છોકરાની સૌની આશા હોય છે ત્યાં જ વચ્ચે નર્સ આવે છે અને જણાવે છે..... ...Read More

3

એબોર્શન ભાગ-૩

બુકનું ટાઇટલ વાંચતા જ તમને મનમાં જે વિચાર આવે તેના કરતાં પણ એક સ્ટેપ આગળ એક અદભુત કહાની અંત વાસ્તવિકતા અને પરાકાષ્ઠા સુધી લઈ જાય છે. ભાગ-૩ :- બબ્બે દીકરીનો પિતા વરુણ ને હજુ પણ એક છોકરાની અભિલાષા હોય છે એટલે ત્રીજી વખત ફેમિલી પ્લાનિંગ કરે છે. છોકરો છે કે છોકરી તે અગાઉથી જ જાણવા ગર્ભપરિક્ષણ કરાવવામાં આવે છે. ડોકટર શુ જણાવે છે તે જાણવા વાંચો સંપૂર્ણ વાર્તા. ...Read More

4

એબોર્શન ભાગ-૪

બુકનું ટાઇટલ વાંચતા જ તમને મનમાં જે વિચાર આવે તેના કરતાં પણ એક સ્ટેપ આગળ એક અદભુત કહાની અંત વાસ્તવિકતા અને પરાકાષ્ઠા સુધી લઈ જાય છે. ભાગ-૪ :- છોકરો જ જોઈએ એવી જીદ લઈને બેઠેલો વરુણ ગર્ભપરિક્ષણ માં છોકરી છે એમ જાણતા જ એબોર્શન કરાવી નાખે છે. પાયલ ખૂબ મનાવે છે તેમ છતાં છોકરો મેળવવાની જીદે ચડેલો વરુણ ચોથી વખત ફેમિલી પ્લાનિંગ કરે છે. ગર્ભ પરીક્ષણ માં ડૉક્ટર આ વખતે શુ કહે છે એ જાણવા વાંચો સંપૂર્ણ વાર્તા...... ...Read More

5

એબોર્શન ભાગ-૫

બે બે દિકરીયું ને જન્મલે એ પેલા જ જાને ખાટકી બની ગયો હોય તેમ વરુણ પેટમાં જ મરાવી છે. આમ છતાં હજુ વરુણ ને સંતાન માં દીકરો મેળવવા ની ભૂખ સંતોષાતી નથી.દીકરો મેળવવા કેવા કેવા ઉપાયો કરે છે તથા પાંચમી વખત ફેમિલી પ્લાનિંગ કરે છે અને ગર્ભ પરીક્ષણ કરાવવામાં આવે છે ત્યારે ડૉક્ટર શુ કેશે એ જાણવા વાંચો સંપુર્ણ વાર્તા... ...Read More

6

એબોર્શન ભાગ-૬

બે બે વખત દીકરીને ગર્ભ માં જ મરાવી નાખનાર વરુણ છોકરો મેળવવા માટે વધારે રઘવાયો બને છે તથા હજુ વખત ફેમિલી પ્લાનિંગ કરે છે. આ વખતે ડૉક્ટર પાસે ગર્ભ પરીક્ષણ કરવા જાય છે ત્યારે શુ વરુણ ની મનોકામના પુરી થશે..... જાણવા માટે વાંચો સંપૂર્ણ વાર્તા...... ...Read More

7

એબોર્શન ભાગ-૭

ત્રણ ત્રણ વખત એબોર્શન કરાવવા છતાં વરુણ ની છોકરો મેળવવાની જીદ જતી નથી. છઠ્ઠી વખતની પ્રેગનેન્સી માં પણ પાયલ છોકરી છે તે જાણી તથા ડૉક્ટર પર ડાઉટ લાગતા આ વખતે વસનબેન ના કહેવાથી વરુણ એબોર્શન કરાવતા પહેલા શહેરના બીજા સિનિયર ડૉક્ટર પાસે જાય છે.સિનિયર ડૉક્ટર ગર્ભ પરીક્ષણ કરવાની ચોખ્ખી ના પાડી દે છે પછી વસનબેન ડૉક્ટર ને બધી હકીકત જણાવે છે એટલે ડૉક્ટર ગર્ભ પરીક્ષણ કરવા તૈયાર થાય છે. ગર્ભ પરીક્ષણ કરી ડૉક્ટર શુ કહે છે એ જાણવા વાંચો સંપૂર્ણ વાર્તા..... ...Read More

8

એબોર્શન ભાગ-૮

બધાની ઉત્સુકતા વચ્ચે નર્સ OT રૂમ માંથી બહાર આવે છે સાથે એને પાયલ એ હમણાંજ જન્મ આપેલા નવજાત બાળકને હોય છે અને જણાવે છે છોકરો છે.છોકરો સાંભળતાજ બધાંની ખુશીનો પાર રહેતો નથી. વરુણ તો એટલો ખુશ થાય છે કે એના છોકરાને જોતા જ ખુશીમાં કાઈ બોલી શકતો નથી માત્ર એની આંખમાંથી આસુની ધાર થાય છે. આજે લગ્નના આટલા વર્ષો પછી , કેટલીય એબોરશન કરાવ્યા પછી પાયલે છોકરાને જન્મ આપ્યો હતો એટલે વરુણનું પૂરું ફેમિલી બોવ જ ખુશ હોય છે. પાયલ ના મમ્મી પાપા પણ ખુશ થાય છે. એટલી વારમાં વોર્ડ બોય પાયલ ને સ્ટ્રેચરમાં ત્યાં લઇ ને આવે છે ...Read More