તને જ્યારે પહેલી વાર જોઈ

(16)
  • 2.8k
  • 0
  • 677

આજે અચાનક જ ઘરની દિવાળી કાઢતા એક જુના ખોખામાં ડાયરી મળી, હા, ફ્રન્ટ પેજ પર થોડી ધૂળ જામેલી હતી ; એક્ચ્યુલી, થોડી નહિ, ઘણી જ..! માત્ર "2008" નું સાલ લખેલું જ દેખાતું હતું..! "આ ડાયરી તારી છે ?"અરર હા રે..! લાવ , બતાવ તો..!"આમ કહીને મેં ડાયરી ભાવિશાના હાથમાંથી લઈ લીધી.ડાયરી જોઈને અમુક યાદો તાજી કરવાનું મન થયું..! ઉપરથી 2008નું સાલ પણ મારા માટે કશું "ખાસ" હતું..! ધૂળ ખંખેરીને ડાયરીના પન્ના એક એક કરીને ફેરવવાના શરૂ કર્યા..! દરેક પન્ના એક અલગ જ યાદ અને વાર્તા બયાન કરતા હતા..!આમ જ પન્ના ફેરવતા ફેરવતા અચાનક જ તેનું નામ દેખાયું અને તે પન્ના પર હું

New Episodes : : Every Monday

1

તને જ્યારે પહેલી વાર જોઈ - 1

આજે અચાનક જ ઘરની દિવાળી કાઢતા એક જુના ખોખામાં ડાયરી મળી, હા, ફ્રન્ટ પેજ પર થોડી ધૂળ જામેલી હતી એક્ચ્યુલી, થોડી નહિ, ઘણી જ..! માત્ર "2008" નું સાલ લખેલું જ દેખાતું હતું..! "આ ડાયરી તારી છે ?""અરર હા રે..! લાવ , બતાવ તો..!"આમ કહીને મેં ડાયરી ભાવિશાના હાથમાંથી લઈ લીધી.ડાયરી જોઈને અમુક યાદો તાજી કરવાનું મન થયું..! ઉપરથી 2008નું સાલ પણ મારા માટે કશું "ખાસ" હતું..! ધૂળ ખંખેરીને ડાયરીના પન્ના એક એક કરીને ફેરવવાના શરૂ કર્યા..! દરેક પન્ના એક અલગ જ યાદ અને વાર્તા બયાન કરતા હતા..!આમ જ પન્ના ફેરવતા ફેરવતા અચાનક જ તેનું નામ દેખાયું અને તે પન્ના પર હું ...Read More