બેકફૂટ પંચ

(1k)
  • 65.9k
  • 85
  • 33.6k

એક ભારત નો સફળત્તમ ક્રિકેટર ની જિંદગી માં સફળતા ના સર્વોચ્ય શિખર સર કર્યા બાદ થતી ઉથલ પાથલ ની કહાની એટલે બેકફૂટ પંચ.રહસ્ય રોમાંચ ની એક ગેરંટેડ જોય રાઈડ કરાવતી આ નવલકથા આપ સર્વ ને પસંદ આવશે એવી આશા.આગળ નો ભાગ ટૂંક સમય માં.

Full Novel

1

બેકફૂટ પંચ-૧

એક ભારત નો સફળત્તમ ક્રિકેટર ની જિંદગી માં સફળતા ના સર્વોચ્ય શિખર સર કર્યા બાદ થતી ઉથલ પાથલ ની એટલે બેકફૂટ પંચ.રહસ્ય રોમાંચ ની એક ગેરંટેડ જોય રાઈડ કરાવતી આ નવલકથા આપ સર્વ ને પસંદ આવશે એવી આશા.આગળ નો ભાગ ટૂંક સમય માં. ...Read More

2

બેકફૂટ પંચ-૨

એક ભારત નો સફળત્તમ ક્રિકેટર ની જિંદગી માં સફળતા ના સર્વોચ્ય શિખર સર કર્યા બાદ થતી ઉથલ પાથલ ની એટલે બેકફૂટ પંચ.રહસ્ય રોમાંચ ની એક ગેરંટેડ જોય રાઈડ કરાવતી આ નવલકથા આપ સર્વ ને પસંદ આવશે એવી આશા.આગળ નો ભાગ ટૂંક સમય માં. ...Read More

3

બેકફૂટ પંચ

આ નવલકથા નો આ ત્રીજો ભાગ છે.એક સફળ ક્રિકેટર ની જિંદગી માં કેવા કેવા વળાંકો અને ઘટના આકાર લેતી નવલકથા તમારો રોમાંચ વધારશે.એવી આશા રાખું છું કે આ ભાગ પણ આપને પસંદ આવશે. ...Read More

4

બેકફૂટ પંચ

એક સફળ ક્રિકેટર ની જિંદગી માં આવતા બનાવો ના ઘટનાક્રમ ને રજુ કરતી આ નવલકથા રોમાંચ થી ભરપૂર છે.આદિત્ય જિંદગી ની સફર થી રૂબરૂ કરાવતી આ નોવેલ આપ સૌને જરૂર પસંદ આવશે.આપ સૌનો પ્રેમ આ રીતે જ મળતો રહે એવી આશા..નવો ભાગ ટૂંક સમય માં. ...Read More

5

બેકફૂટ પંચ-૫

એક ક્રિકેટર ની જિંદગી ની દાસ્તાન ને રજુ કરતી આ નોવેલ જેમ જેમ આગળ વધશે તેમ તેમ તમારી બેતાબી ઇંતેજારી વધી જશે..આ ભાગ માં વાંચો પોતાની માં ને મળી ને નીકળેલો આદિત્ય હવે આગળ શું વિચારે છે... ...Read More

6

બેકફૂટ પંચ-૬

આદિત્ય ની ક્રિકેટ માં ઝળહળતી સફળતા પ્રાપ્ત કર્યા પછી પણ પોતાની મા ની માનસિક સ્થિતિ માટે ની ચિંતા એને કરી મૂકે છે.આ બધા થી શાંતિ પ્રાપ્ત કરવા આદિત્ય લંડન જાય છે ત્યારે આતંક-એ-ઇન્ડિયા ના આતંકવાદી એનો પીછો લંડન સુધી કરતા પહોંચી જાય છે..હવે આગળ ...Read More

7

બેકફૂટ પંચ -૭

બેકફૂટ પંચ એક એવી નોવેલ છે જે પેહલા વાંચકો ને ઓછી પસંદ આવી પણ ધીરે ધીરે નવલકથા ના પાત્રો સ્લોટ સાથે બધા જોડાતા ગયા..એક થ્રિલર,સસ્પેન્સ,દેશદાઝ,નફરત,પ્રેમ,દગો બધા મસાલા સાથે રજુ કરેલ આ નોવેલ સફળતા ના શિખરો સર કરશે એવી આશા...આદિત્ય પોતાની જિંદગી માં આવેલી મુશ્કેલીઓ અને આતંકવાદી ઓ ના નાપાક ઈરાદા ને માત આપી શકશે કે નહીં એ જાણવા જોડાઈ રહો મારી નોવેલ સાથે..જેમ જેમ આગળ વધિશું એમ એમ નોવેલ માં વધુ મજા આવશે... ...Read More

8

બેકફૂટ પંચ-૮

આદિત્ય પોતાના મન ની શાંતિ માટે લંડન જાય છે..પણ ત્યાં એક ઘટના ના લીધે એને જેલ માં જવું પડે અને એનું પાકીટ પણ ગુમ થઈ જાય છે..ત્યારબાદ એની જિંદગી માં શું બનશે,એ જે શાંતિ ની તલાશ માં આવ્યો એ કયા સ્વારૂપે એને મળશે એ જાણવા વાંચો આ ભાગ... ...Read More

9

બેકફૂટ પંચ-પ્રકરણ ૯

અત્યાર સુધી તમે વાંચ્યું કે હતાશ થયેલો આદિત્ય લંડન માં પોતાની જિંદગી ની સૌથી મોટી ખુશી એવી લિસા ને છે..આ પ્રકરણ માં આપ વાંચશો કે બંને વચ્ચે નો પ્રેમ કઇ રીતે આગળ વધે છે અને આગળ જતાં આદિત્ય ને બીજી કોઈ નવી મુશ્કેલી નો સામનો કરવો પડે છે કે નહીં ...Read More

10

બેકફૂટ પંચ-૧૦

ભારત માં મશહૂર થયા બાદ પોતાની માની માનસિક સ્થિતિ ના લીધે કંટાળેલો આદિત્ય ના લંડન ગયા પછી એ લિસા એક સુંદર છોકરી માં પ્રેમ માં પડે છે..લિસા સાથે ધીરે ધીરે મુલાકાતો અગાઢ પ્રેમ માં પરિણમે છે..ત્યાં આતંકવાદી ઓ દ્વારા લિસા નું અપહરણ થાય છે. ...Read More

11

બેકફૂટ પંચ-11

લિસા નું અપહરણ અજાણ્યા શખ્સો દ્વારા થયા બાદ આદિત્ય હવે શું કરશે અને આતંકવાદી ઓ ઈરાદો શું હતો રહસ્ય,રોમાંચ અને પ્રેમ ની પરિભાષા સમાન અદભુત નોવેલ બેકફૂટ પંચ નો નવીન ભાગ આપ સમક્ષ મુકતા આનંદ ની લાગણી થઈ રહી છે.. ...Read More

12

બેકફૂટ પંચ-ep.૧૨

ધીરે ધીરે અંત તરફ આગળ વધી રહેલી શાનદાર નોવેલ ના આ ભાગ માં વાંચો આદિત્ય અને લિસા ની લવસ્ટોરી રસ્તે ચાલશે કે એમાં કોઈ નવા વળાંક પણ આવશે ...Read More

13

બેકફૂટ પંચ-ep.૧૩

આ ભાગ માં વાંચો કિડનેપ થયેલી લિસા ને બચાવવા શું આદિત્ય આતંકવાદી ની વાત માની જશે કે નહીં.ATF દ્વારા ની મદદ કરવા શું પગલાં ભરાશે.ખૂબ રોમાંચક મોડ પર આવીને ઉભેલી જોરદાર નોવેલ નો છેલ્લે થી બીજો ભાગ વાંચો. ...Read More

14

બેકફૂટ પંચ ૧૪

બેકફૂટ પંચ ના આ છેલ્લા પ્રકરણ માં તમે વાંચશો કે ATF દ્વારા કઈ રીતે આતંકવાદી ઓ નો ખાત્મો બોલવાય અને આદિત્ય નું એના પરિવાર સાથે મિલન થાય છે કે નહીં .. ...Read More