પ્રેમ એટલે શું ໃ કોઈક ને પામવું કે ખુદને ગુમાવવું ໃ એક બંધન કે પછી મુક્તિ ໃ અમૃત કે પછી ઝેર ໃ પ્રેમમાં વિશ્વાસઘાત મળે તો શું હારીને મોતને શરણે થવું ໃ કે પછી પેલા “ફિનિક્સ” પક્ષીની જેમ રાખમાંથી પુન:જીવિત થઈ ફરી ઉભુ થવું ໃ “સેન્ટીમેન્ટલ વર્સીસ પ્રેક્ટિલ” એક એવા યુવાનની કથા છે જેના માટે પ્રેમ સર્વસ્વ હતો પરંતુ એ જ પ્રેમમાં તેને દગો મળ્યો, આ યુવાનનો એક રહસ્યમય વ્યક્તિ સાથે અચાનક ભેટો થયો જેણે જીવનના કેટલા ગૂઢ રહસ્યો તેને સમજાવ્યાં, આખરે એ રહસ્યમય વ્યક્તિ કોણ હતો ໃ શું પૃથ્વી પરનો કોઈ માનવ ໃ કોઈ દેવદૂત ໃ કે પછી પરગ્રહમાંથી આવેલો કોઈ એલિયન ໃ
Sentimental Vs Practical
પ્રેમ એટલે શું ໃ કોઈક ને પામવું કે ખુદને ગુમાવવું ໃ એક બંધન કે પછી મુક્તિ અમૃત કે પછી ઝેર ໃ પ્રેમમાં વિશ્વાસઘાત મળે તો શું હારીને મોતને શરણે થવું ໃ કે પછી પેલા “ફિનિક્સ” પક્ષીની જેમ રાખમાંથી પુન:જીવિત થઈ ફરી ઉભુ થવું ໃ “સેન્ટીમેન્ટલ વર્સીસ પ્રેક્ટિલ” એક એવા યુવાનની કથા છે જેના માટે પ્રેમ સર્વસ્વ હતો પરંતુ એ જ પ્રેમમાં તેને દગો મળ્યો, આ યુવાનનો એક રહસ્યમય વ્યક્તિ સાથે અચાનક ભેટો થયો જેણે જીવનના કેટલા ગૂઢ રહસ્યો તેને સમજાવ્યાં, આખરે એ રહસ્યમય વ્યક્તિ કોણ હતો ໃ શું પૃથ્વી પરનો કોઈ માનવ ໃ કોઈ દેવદૂત ໃ કે પછી પરગ્રહમાંથી આવેલો કોઈ એલિયન ໃ ...Read More
Sentimental vs Prectical
આસમાનમાંથી સતત અને અવિરત વરસતા વરસાદે હવે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યુ હતું. વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી હતી પરંતુ મારુ તો ભડભડ બળતી આગ પર ચડેલી હાંડીની જેમ સુપ્રિયાના વિરહમાં ઉકળી રહ્યું હતું. ઈન્દોરના એ ભાડૂતી મકાનની નાનકડી રૂમના પલગ પર હૂં સૂતો હતો. એ જ રૂમ અને એ પથારી જેના પર સુપ્રિયા મારી સાથે કેટલીયેવાર બેઠી હતી.મારી જોડે પ્રેમમાં મગ્ન બની હતી.... ...Read More
Sentimental Vs Practical -3
હિમ્મત કરી ને મેં જોરથી રાડ નાખી, ‘કોણ’ સામેથી કોઈ અવાજ ન આવ્યો, બસ પેલું વિચિત્ર હાસ્ય મારા કાન સાથે અથડાયું. ‘કોણ કોણ છે અહીયાં ’ હિમ્મત હોઈ તો સામે આવ મને ડરાવવાથી કંઈ નહીં મળે, મને મોતનો ડર નથી કારણ કે... ...Read More
Sentimental Vs Practical - 4
‘કેવો પ્રેમ એકના વિરહમાં બીજી વ્યક્તિ પોતાનું અસ્તિત્વ જ ભૂલાવી દે, સાચે આવો પ્રેમ તો નસીબદારને જ પેલી સુપ્રિયા તેને તો પ્રેમ શું છે વિરહ શું છે એ પણ ખબર નથી’ મનોમન મારી પ્રિયતમા પ્રત્યે નારાજગી વ્યકત કરતા હું મારી જાતને ન રોકી શક્યો... ...Read More
Sentimental Vs Practical - 5
પેલો ઠાઠડી છોડનારો વ્યક્તિ સમજી ચૂક્યો હતો કે, એ મૃતદેહના ભાગ્યમાં ચંદન કે, સાગનું લાકડુ ન હતું, બે કલાક એ મૃતદેહ ત્યાં રેઢો પડયો હતો. મેં જોયુ કે, પેલા લોકોની રકઝંક હજુ પણ ચાલુ હતી. શું એ શબને અગ્નિદાહ આપી શકાયો ...Read More
Sentimental Vs Practical- 6
‘મૃત્યુ કોઈ આશ્ચર્ય નથી, કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પામશે કે, નહીં તેના માટે તેને બુધ્ધિ કસવાની કે કોઈ નવી કરવાની જરૂર રહેતી નથી, કારણ કે, જેનો જન્મ છે તેનું મૃત્યુ પણ નિશ્ચિત છે. મૃત્યુ સ્વાભાવિક છે તો પછી તેનો શોક કેવી રીતે હોઈ શકે ...Read More
Sentimental Vs Practical- 7
શું તુ જાણે છે કે, સિંહને જો સિહાસન પરથી ઉતારી મૂકવામાં આવે તો એ ચૂપચાપ જંગલમાં ચાલ્યો જાય છે મટી ગયા પછી જંગલના બીજા પ્રાણીઓ પર હવે રૂઆબ કેવી રીતે છાંટી શકીશ એના આઘાતમાં તે આપઘાત નથી કરતો અને તું..’ ...Read More
Sentimental Vs Practical- 8
‘માં મે સુપ્રિયાને પ્રેમ કર્યો છે અને મારો પ્રેમ સાચો છે. તુ જાણે છે ને દરેક લવસ્ટોરી બ્યુટીફૂલ હોય અને તારા દિકરાની તો મોસ્ટ બ્યુટીફૂલ છે.’ વરસાદ પછીના બળબળતા તડકાએ જાણે બધો ભેજ ચૂસી ના લીધો હોય તેમ મારી માંની આંખો હવે કોરીધાકોર હતી. આસુંઓ સૂકાઈ ગયાં હતાં. એક તરફ પ્રેમમાં અંધ પૂત્ર ક્યાંક કોઈ ખોટુ પગલુ ભરી ન લે તેનો ડર હતો ને બીજીતરફ............ ...Read More
Sentimental Vs Practical -9
સરકારી શાળાના એ ખખડધજ ઓરડામાં આ બન્ને દિવ્ય આત્માઓનું મિલન થયું, તેઓના પ્રણયને ખુદ ચંદ્ર અને તારાઓએ નિહાળ્યે, મધરાતે વિહરતા વાદળાઓ પણ આ મધુરજનીના સાક્ષી બન્યાં, કારણ કે.............. ...Read More
Sentimental vs Practical-10
‘જે દિ’થી આ ઘોડા સૂટા ફરે હે તે દિ’થી પેલી નવજોગણી માતાજીનો કોપ ઉઈતરો સે..કોઈને કોઈ ગામમાં મરી રીયુ દિવસે ચોરીછૂપીથી તબેલા પાછળ ઉભા રહી એ બન્નેની વાતો સાંભળીને હું એટલુ તો જાણી ગયો કે, પેલા ઘોડાઓ સાથે કોઈ વસ્તુ સંકળાયેલી હતી જે બન્ને છૂપાવી રહ્યાં હતાં.... ...Read More
Sentimental vs Practical
એ ભયાનક રાતને હું કેવી રીતે ભૂલી શકું મને યાદ છે, અડધી રાત પ્રસાર થઈ ચૂકી હતી. પણ કોઈ ચોરની માફક એક વૃક્ષની આડશમાં ડોકીયુ કાઢી રહ્યો હતો. હુ મારી મા સાથે અંદરના ઓરડામાં ગાઢ ઉંઘમાં મગ્ન હતો અને અચાનક જ... ...Read More