કેદી નં ૪૨૦

(2.2k)
  • 141.9k
  • 150
  • 56.7k

આ દેશ માં ઘણા લોકો એવા છેકે જે કોઈ ને કોઇ ધર્મગુરુ ના ભક્ત હોય છે. અેવા ધર્મ ગુરુ મા ઘણા સાચા હોય છે તો ઘણા પાખંડિી હોય છે.આવી જ એક મહિલા ધર્મ ગુરુ કે જે પોતાને દેવી નોઅવતાર ગણાવે છે પણ અસલ માં ઢોંગી હોય છે.આવી જ એક મહિલા નિી અનોખી અને કાલ્પનિક વાર્તા

Full Novel

1

કેદી નં ૪૨૦ - 1

આ દેશ માં ઘણા લોકો એવા છેકે જે કોઈ ને કોઇ ધર્મગુરુ ના ભક્ત હોય છે. ધર્મ ગુરુ મા ઘણા સાચા હોય છે તો ઘણા પાખંડિી હોય છે.આવી જ એક મહિલા ધર્મ ગુરુ કે જે પોતાને દેવી નોઅવતાર ગણાવે છે પણ અસલ માં ઢોંગી હોય છે.આવી જ એક મહિલા નિી અનોખી અને કાલ્પનિક વાર્તા ...Read More

2

કેદી નં ૪૨૦ - 2

કલ્પના ની મમ્મી કલ્પના ને ધર્મગુરુ અને મહિલા કેદી મ્રૃણાલમા નો ઇન્ટરવ્યુ લેવા જવા ની પાડે છે એ પછી કલ્પના અને અમોલભાઇ કેવી રીતે ગીતા બહેન ને મનાવે છે.તેમજ કલ્પનાની મ્રૃણાલમા સાથે પહેલી મુલાકાત કેવી રહેશે જાણવા માટે વાંચો ધર્મ ગુુરુઅને મહિલા કેદી એવી મ્રૃણાલમા ની અનોખીઅને કાલ્પનિક વાર્તા કેદી નં ૪૨૦ ...Read More

3

કેદી નં ૪૨૦ - 3

કલ્પના મ્રૃણાલમા ના ઈન્ટરવ્યુ માટે જઇ શકશે કે નહિ કલ્પના ને એની મ મ્મી ની રજા મળશે ભગવાન નો નિર્ણય કલ્પના તરફી હશે કે ગીતા બે ન તરફી તે જોવા માટે વાંચતા ર હો કેદી નં ૪૨૦ ...Read More

4

કેદી નં ૪૨૦ - 4

મ્રૃણાલમા કલ્પના ની નજીક જઇ બોલે છે, ઠગી એ લોકો ને શકાય જેમના માં થોડી ઘણી બુદ્ધિ હોય પાસે જે લોકો આવતા તે બધા તો પહેલે થિ જ ધાર્મિક રીતે મુરખ જ છે. તો એવા મુરખા ઓ ને મુરખ બનાવવામાં કોઇ જ મોટી વાત નથી . કલ્પના અને મ્રુણાલમા ની પહેલી મુલાકાત કેવી રહિ એ જાણવુ હોય તો વાંચો મહિલા ધર્મગુરુ અને કેદી એવી મ્રૃણાલમા ની રસપ્રદ કથા . ...Read More

5

કેદી નં ૪૨૦ - 5

કલ્પના એના માતાપિતા ના સમજાવવા થી ઇન્ટરવ્યુ ના લેવા નો નિર્ણય બદલે છે.અને બીજા દિવસે એને છે એક સાથી આદિત્ય .અને શરુ થાય છે મ્રૃણાલ મા ની રસપ્રદ જીવન કથા. આદિત્ય અને કલ્પના ની પહેલી મુલાકાત તેમજ મ્રૃણાલમા ના જિવન ની શરૂઆત જાણવા માટે અવશ્ય વાંચો કેદી નં ૪૨૦ ભાગ ૫ ...Read More

6

કેદી નં ૪૨૦ - 6

એક સીધી સાદી છોકરી ની કંચન થી મ્રુણાલમા બનવા સુધી ની સફર.તેમજ આદિત્ય અને કલ્પના જિવન આગળ કેવા વળાંકો લે છે જાણવુ હોય તો વાંચો એક કેદી તેમજ મહિલા સંત ની અનોખી અને રસપ્રદ કથા ...Read More

7

કેદી નં ૪૨૦ - 7

આદિત્ય અને કલ્પના ની સ્ટોરી કઇ રીતે આગળ વધે છે તેમજ કંચન ઉર્ફ મ્રુણાલમા કંચન માં થી મ્રુણાલમા સુધી ની સફર .તેમજ એ દરમ્યાન એમણે કેવા કેવા ષડયંત્ર કર્યાં .જાણવું હોય તો વાંચતા રહો એક મહિલા સંત ની વાર્તા કે જેમાં પોતે એક ખલનાયિકા છે. ...Read More

8

કેદી નં ૪૨૦ - 8

આપણે જોયું કે કંચન રાતે કોઇ યોજના પંકજ માટે બનાવે છે જે પંકજ માટે બહુ જ ખતરનાક હોય અને જે પંકજ નું જીવન બરબાદ કરી દે છે.જુઓ એ કેવી યોજના હતી કે જે પંકજ ના જીવન બરબાદ કરવા ની સાથે કંચન ને મ્રુણાલ બનવા તરફ ધકેલે છે.એક સીધી સાદી કંચન ની મ્રુણાલમા બનવા સુધીની સફર તેમજ આદિત્ય અને કલ્પના ની પ્રેમકથા માણવા માટે વાંચતા રહો કેદી નં ૪૨૦ ...Read More

9

કેદી નં ૪૨૦ - 9

આદિત્ય અને કલ્પના બંન્ને ગોડાઉન માં સિક્રેટ ઓપરેશન કરવા જતા બંન્ને એક મુસિબત માં ફસાય જાય છે અને એમાં મરતા બચે છે.એ કેવી રીતે થાય છે.જાણવા માટે વાંચો કેદી નં ૪૨૦ ભાગ ૯ ...Read More

10

કેદી નં ૪૨૦ - 10

હજુ તો કલ્પનાને આદિત્ય ને મળ્યે વધારે સમય ય નથી થયો ત્યાં તો કલ્પના ધીમેધીમે આદિત્ય ના માં પડતી જાય છે પણ આદિત્ય ને તો એનો અણસાર ય નથી . શું થશે કલ્પના ના એકતરફી પ્રેમ નું. જાણવા માટે વાંચો કેદી નં ૪૨૦ ...Read More

11

કેદી નં ૪૨૦ - 11

કલ્પના આદિત્ય ના પ્રેમ માં પડવા લાગી છે એ વાત નીઆદિત્ય ને જાણ ય નથી પરંતુ કલ્પના પોતે પોતા ની લાગણીઓ ને સ્પષ્ટ રીતે સ્વીકારતી નથી .એ દરમિયાન બંન્ને સ્વસ્થ થઈ ને ફરી થીઇન્ટરવ્યુ લેવા જાય છે જેમાં મ્રૃણાલ મા પોતા ની જીવનકથા આગળ વધારે છે અને સ્વીકારે છે કે એ કોઈ ક ની હત્યા પણ કરી ચુક્યા છે. ...Read More

12

કેદી નં ૪૨૦ - 12

કોણ છે એ કમલેશ કે જેની કંચન ઉર્ફ માલતી ઉર્ફ મ્રૃણાલ મા એ કાસળ કાઢી નાખ્યું .પોતાના પુત્ર ને ખોઇ દીધા પછી કંચન સા થે શું થયું .અને કલ્પના અને આદિત્ય નિ પ્રેમ કહાની આગળ વ ધશે કે કલ્પના એકતરફી પ્રેમ સમજીને ભુલી જશે. જાણવા માટે વાંચતા રહો કેદી નં ૪૨૦. ...Read More

13

કેદી નં ૪૨૦ - 13

આદિત્ય અને કલ્પના મ્રૃણાલમા નો ઇનટરવ્યુ લે છે જેમાં મ્રૃણાલમા જણાવે છે કે ભુતકાળમાં કમલેશ અશોક સાથે માલતી પ્રેમ કરતા જોઇ લે છે અને પછી માલતી કમલેશની હત્યા કરવા નું વિચારે છે પરંતુ એ પહેલા અશોક માલતી સામે એક યોજના સંભળાવે છે જેના થી બંન્ને કેવી રીતે કરોડો નું ધન ભેગુ કરી શકે છે .કેવી હોય છે એ યોજના એ જાણવા વાંચતા રહો કેદી નં ૪૨૦ ...Read More

14

કેદી નં ૪૨૦ - 14

કલ્પના નક્કી કરે છે કે ગમે તે રીતે આદિત્ય ને પોતાના મન ની વાત જણાવીને જ રહેશે મજાકરુપે કહી શકશે કે આદિત્ય ને પ્રેમ કરે છે અને માલતી કમલેશ પાસેથી વિદ્યા શીખી કેવી રીતે એનો ઉપયોગ કરશે જાણવા વાંચતા રહો કેદી નં ૪૨૦ . ...Read More

15

કેદી નં ૪૨૦ - 15

માલતી કમલેશ સાથે પ્રેમનું નાટક કરી ને ત્રાસી ગઇ હતી અને હવે એને કમલેશ ની જરુર પણ એટલે મનોમન કમલેશ ની હત્યા કરવાનું નક્કી તો કર્યું હતુ પણ એ માટે કોઇ સારી યોજના નહોતી મળતી .પણ કમલેશ ના બદનસીબે એ એવી રીતે મારે છે કે લેશમાત્ર ય લોકો ને એના પર શંકા જત જતી નથી . એ કેવી યોજના હતી અને કમલેશ ને માલતી કેવી રીતે મારે છે એ જાણવું હોય તો વાંચો મહિલા ધર્મગુરુની કથા જેમાં એ સામાન્ય છોકરી માંથી ભયંકર ષડયંત્ર કર્તા બને છે અને અંતે એનું હ્રદય પરિ વર્તન થાય છે .એ સાથે જ ચાલતી આદિત્ય અને કલ્પના ની પ્રેમસભર વાર્તા . ...Read More

16

કેદી નં ૪૨૦ - 16

માલતી પોતાના જાદુગર પતિની હત્યા કરવાનું ષડયંત્ર વિચારતી હોય છે પરંતુ એને તક નથી મળી રહી હોતી.પણ એક દિવસ તક પણ મળી જાય છે એ કમલેશ ના જાદુ ના શો દરમ્યાન ચાવી બદલી નાખે છે જેને લીધે કમલેશ પેટીમાંથી બહાર નીકળી શકતો નથી અને ઓક્સિજન ના મળતા પેટી માં જ એ મરી જાય છે અને એનું મ્રૃત્યુ અકસ્માત માં ગણાઇ જાય છે એ પછી માલતી અને અશોક છટકીને નાસી જવાનું આયોજન કરે છે અને લોકો ની નજર માં માલતીને મરેલી બતાવીને નાસી જાય છે એ પછી એક મહત્વપુર્ણ કામ કરવાનું હોય છે લોકો ની નજરમાં પોતાને દેેૈવીય શક્તિ છે એમ સાબિત કરવાનું .અને માલતી માંથી એ મ્રૃણાલમા કેવી બને છે એ જાણવા વાંચતા રહો કેદી નં ૪૨૦ ...Read More

17

કેદી નં ૪૨૦ - 17

કમલેશ ની શીખવેલી વિદ્યા અને ચાલાકી ઓ વાપરીને માલતી લોકો ની નજરમાં દેવી મ્રૃણાલમા બની જાય છે.પરંતુ અખિલેશ્વર ઉર્ફ પોતાની બુરાઇ ની બધીજ હદો તોડીને આશ્રમ માં ખરાબ ધંધા ડ્ગ્સ નો વેપાર બધું ચાલુ કરી દે છે.અને પછી એની એક ભુલ ના લીધે અખિલેશ્વર અને મ્રૃણાલમા બંન્ને પર એક ખુન કેસ ની તપાસ ચાલુ થાય છે એમના પરઆફતો નો મારો શરુ થાય છે. એ દરમ્યાન મ્રૃણાલ મા ને પોતા નો પુત્ર ની જાણકારી મળે છે જે મ્રૃણાલમા નું હ્રદય પરિવર્તન કરી નાખે છે આ બધું કેવી રીતે બને છે જાણવા વાંચતા રહો કેદી નં ૪૨૦ ...Read More

18

કેદી નં ૪૨૦ - 18

આગળના પ્રકરણમાં આપણે જોયું કે ઇન્ટરવ્યુ પુરો થયા પછી કલ્પના ઘરે જાય છે ત્યાં એના અમોલભાઇ ના મિત્ર અને એમની પત્ની વિશાખા બહેન આવેલા હોય છે. એમનો પુત્ર સ્વયં કે જે કલ્પના નો બચપણ નો મિત્ર હોય છે એ બીજા દિવસે અાવવા નો હોય છે. કલ્પના સ્વયં ને એરપોર્ટ પર રિસિવ કરવા જાય છે જ્યાં કલ્પના સ્વયં ને ઘરે લઇને અાવે છે .ઓફિસમાં સાનિયા કલ્પના અને અાદિત્યને સાથે જોઇને મનમાં પ્લાન બનાવે છે અને એ પછી કલ્પના સામે એવું જતાવવા માં સફળ થાય છે કે અાદિત્ય એને પ્રેમ ...Read More

19

કેદી નં ૪૨૦-19

આગળના પ્રકરણમાં જોયુ કે કલ્પના અને અાદિત્ય ઇન્સપેક્ટર અભિજિત ના ઘરે જઇને એમને સમજાવે છે મ્રૃણાલમા કે જે એમની મા છે એમનું હ્રદય હવે પસ્તાવા ની અાગમાં તપી ને શુદ્ધ થઇ ગયું છે.એ હવે બદલાઇ ચુક્યા છે .હવે એમના હ્રદય માં તમને એકવાર મળવાની ઇચ્છા સિવાય બીજી કોઇ ઇચ્છા નથી .એ પછી કલ્પના એ એમને ઇન્ટરવ્યુ નો વિડિયો બતાવ્યો એટલે એ જોઇને એમને વિશ્વાસ અાવી ગયો ને જેલમાં જઇને મ્રૃણાલમા ને મળવા તૈયાર થઈ ગયા. ઇન્સપેક્ટર અભિજિતે ઇન્સપેક્ટર કામત ને વાત કરી એટલે એમણે મ્રૃણાલમા ને મળવાની પરમિશન અાપી ...Read More

20

કેદી નં ૪૨૦ - 20

અાગળ આપણે જોયું કે કલ્પના ના સમજાવવાથી ઇન્સપેક્ટર અભિજિત મ્રૃણાલમા ની મમતા ને સમજે છે અને મ્રૃણાલમા ને મળવા થઈ જાય છે.મ્રૃણાલમા અને ઇન્સપેક્ટર અભિજિત નું ભાવભર્યું મિલન થાય છે.ત્યાંથી પાછા વળતી વખતે અાદિત્ય અને કલ્પના પર ગુંડાઓ હમલો કરે છે .અને એ લડાઇ દરમિયાન એક જણ અાદિત્ય પર નિશાન તાકી ગોળી છોડે છે. રિવોલ્વર ચલાવવા નો અવાજ અાવતા જ બધાનું ધ્યાન ખેંચાયુ.ગોળી ચલાવનાર ને એમ કે ગોળી એને વાગશે જેને નિશાન બનાવ્યો છે પણ એવું ના થયું .ગોળી એને ના ...Read More

21

કેદી નં ૪૨૦ - 21

આગળના પ્રકરણમાં જોયુ કે કલ્પના અને અાદિત્ય પર હમલો થાય છે અને એમાં અાદિત્ય ને બચાવવા માટે એના પર ગોળીને એ પોતાના પર લે છે.આદિત્ય કલ્પના ને હોસ્પિટલમાં લઇ જઇ બચાવી લે છે .સ્વયં જીદ કરીને હોસ્પિટલમાં જ સગાઇ ગોઠવે છે.સ્વયં ની ગેરહાજરીમાં આદિત્ય કલ્પના ને પુછે છેકે એનો જીવ બચાવવા કલ્પના એ પોતાનો જીવ દાવ પર શા માટે લગાવ્યો.સાનિયા એ બંન્ને ની વાતચીત સાંભળી ને દરવાજે થી જ પાછી જતી રહે છે.કલ્પના અાદિત્ય ના પ્રશ્ન નો જવાબ આપે એ પહેલા સ્વયં અાવી જાય છે ને કલ્પના પર પોતાનો ...Read More

22

કેદી નં ૪૨૦-22

આગળ આપણે જોયુ કે મ્રૃણાલમા ના ઇન્ટરવ્યુ ના ટેલિકાસ્ટ થી અાજકાલ ચેનલ નંબર ૧ચેનલ બની જાય છે.મ્રૃણાલમા ને જેલ માંથી બીજી જેલ માં શિફ્ટ કરતી વખતે એમનો જ એક ભક્ત એમને ગોળી મારી દે છે જેથી એમનું રસ્તામાં જ મ્રૃત્યુ થઈ જાય છે.અાદિત્ય રાજીનામુ અાપીને અમદાવાદ છોડીને મુંબઇ જાય છે એવા ખબર અજયસર અાપે છે .સાનિયા અાદિત્ય ના ઘરે જઇ ને એને બધું સત્ય જણાવે છે સાથે અાદિત્ય ને એ વાત નો અહેસાસ કરાવે છે કે અાદિત્ય પણ કલ્પના ને ચાહે છે .એની વાત સાંભળીને અાદિત્ય કલ્પના ને પ્રપોઝ કરવા એના ઘરે જવા ...Read More

23

કેદી નં. ૪૨૦ - અંતિમ ભાગ

આગળ આપણે જોયું કે અાદિત્ય કલ્પના ના ઘરે જઇને કલ્પના ને પ્રપોઝ કરે છે પણ કલ્પના એ વાત નો કરે છે કે એ અાદિત્ય ને પ્રેમ કરે છે અને એ સાથે જ અાદિત્યને મેરેજમાં અાવવાની ના પાડે છે .અાદિત્ય સ્વયંને મળીને લગ્ન ના કરવા માટે સમજાવે છે ત્યારે સ્વયં અાદિત્ય ની સામે શરત રાખે છે લગ્ન ના થોડા સમય પહેલા પણ જો કલ્પના બધાની સામે કબુલ કરશે કે એ અાદિત્ય ને પ્રેમ કરે છે તો જ એ કલ્પના સાથે લગ્ન નહિ કરે. નહિ તો લગન ને કોઇ નહિ અટકાવી શકે.સાનિયા ઓફિસ સ્ટાફમાં બધાને અાખી વાત ...Read More