એક શરત

(731)
  • 50.9k
  • 79
  • 19.1k

એક શરત કેવી રીતે બે માણસો ની જિંદગી બદલી નાખે છે.. બે પુરા વિરુદ્ધ સ્વભાવ વાળા વ્યક્તિઓ એક શરત માં બંધાય છે પછી એમના જીવન માં રોમાંચક વળાંક આવે છે એ બધું આ બુક મા છે તો એક વાર આ બુક ને વાંચી દેખો

Full Novel

1

એક શરત

એક શરત કેવી રીતે બે માણસો ની જિંદગી બદલી નાખે છે.. બે પુરા વિરુદ્ધ સ્વભાવ વાળા વ્યક્તિઓ એક શરત બંધાય છે પછી એમના જીવન માં રોમાંચક વળાંક આવે છે એ બધું આ બુક મા છે તો એક વાર આ બુક ને વાંચી દેખો ...Read More

2

એક શરત part 2

એક શરત સ્ટોરી નો આ બીજો ભાગ છે... ધીરે ધીરે આરવ અને તાની ની જિંદગી માં કેટલા વળાંક આવે તે માટે વાંચતા રહો... અને કોઈ પણ પ્રશ્ન હોય તો વિના સંકોચે મને મેસેજ કરવો હું તમારા દરેક પ્રશ્નો ના જવાબ આપીશ.... તેમજ હું દરેક ના મેસેજ વાંચું છું.. આ મારી પ્રથમ સ્ટોરી છે તો આશા રાખીશ કે બધા ને ગમે... હું મારા પુરા પ્રયત્નો કરીશ... ધન્યવાદ... thank you all for your vote and comment ...Read More

3

એક શરત - ભાગ-3

એક શરત સ્ટોરી નો આ ત્રીજો ભાગ. વાંચતા રહો અને સપોર્ટ કરતા રહો... જેને જેને મને વોટ કર્યા છે દરેક ને ધન્યવાદ... thank you all ...Read More

4

એક શરત ભાગ 4(one bet 4)

એક શરત સ્ટોરી નો આ ચોથો ભાગ છે જેને જેને મને વોટ કર્યા છે તે દરેક ને ધન્યવાદ... thank all ...Read More

5

એક શરત 5(one bet)

તાની અને આરવ ના જીવન ના નવા વળાંક આ ભાગ માં છે.આ ભાગ માં રહસ્ય ખુલશે કે ૪ વર્ષ શું થયું હતું. so please vote and comment. give one chance to this story.thank you. ...Read More

6

એક શરત ભાગ 6

આગળ ના ભાગ માં તમે વાંચ્યું કે કેવી રીતે તાની માત્ર બદલો લેવા પાછી આવી છે અને અંશ ને પડે છે કે તાની અને આરવ વચ્ચે મોટી ગેરસમજ થઇ છે. પણ તાની ગુસ્સા માં હોય છે અને આરવ વિશે કોઈ વાત કરવા માંગતી નથી હવે આગળ ની સ્ટોરી વાંચો. Thank you all ...Read More

7

એક શરત (one bet) 7

હમણાં જ મેં મારી વાર્તા એક શરત પુરી કરી ને પ્રકાશિત કરી છે.... i hope કે બધા ને ગમે... હજી અધૂરું લાગે છે... જાણે કે આટલી જલ્દી બધું પૂરું થઈ ગયું પણ ધન્યવાદ બધા નો... જેને મને સાથ આપ્યો... અત્યારે મારે શબ્દો ખૂટી પડ્યા છે કઈ પણ કેહવા માટે.... તો ફરી મળીએ એક નવી કથા સાથે અને એક નવા સફર સાથે... ...Read More