એહમદ અને હસીના ખુદા એ બનાવેલી એક સુંદર જોડી હતી . કહેવાતી ગરીબી માં પણ ખૂબ આનંદ થી રહેતા હતા, એહમદ આઠમા ધોરણ માં ભણતો હતો ત્યારે જ એના ફોઈ જુબેદા એ એના શૌહર સલીમ ને કહી દીધું હતું કે હસીના કા નિકાહ મેં અપને ભાઈ ઇમરાન કે બેટે એહમદ સે હી કરવાઉગી. ત્યારે તો સલીમ કઈ નૉહતો બોલ્યો પણ સલીમ ની ઈચ્છા એવી હતી કે એના ભાઈ ઉસ્માન ના મોટા છોકરા એઝાઝ સાથે હસીના નું થાય. બસ ત્યારથી હસીના માટે નિકાહ ની વાત ના બીજ નું વાવેતર થઈ ચૂક્યું હતું. સલીમ અને ઝુબેદા ને સંતાન માં
Full Novel
એક હસીના થી... - ભાગ 1
એહમદ અને હસીના ખુદા એ બનાવેલી એક સુંદર જોડી હતી . કહેવાતી ગરીબી માં પણ ખૂબ આનંદ થી હતા, એહમદ આઠમા ધોરણ માં ભણતો હતો ત્યારે જ એના ફોઈ જુબેદા એ એના શૌહર સલીમ ને કહી દીધું હતું કે હસીના કા નિકાહ મેં અપને ભાઈ ઇમરાન કે બેટે એહમદ સે હી કરવાઉગી. ત્યારે તો સલીમ કઈ નૉહતો બોલ્યો પણ સલીમ ની ઈચ્છા એવી હતી કે એના ભાઈ ઉસ્માન ના મોટા છોકરા એઝાઝ સાથે હસીના નું થાય. બસ ત્યારથી હસીના માટે નિકાહ ની વાત ના બીજ નું વાવેતર થઈ ચૂક્યું હતું. સલીમ અને ઝુબેદા ને સંતાન માં ...Read More
એક હસીના થી... ભાગ 2
ઉસ્માને નક્કી કર્યું હતું કે હસીનાની શાદી કોઈપણ સંજોગો માં એહમદ સાથે નહીં થવા દે. મૌલવી નો હુકમ હતો ની તૈયારી કરવી પણ તે એક અલગ ઈરાદો ધરાવતો હતો. ઉસ્માને એઝાઝ ને સાથે રાખી ને એહમદ નું કાસળ કાઢી નાખવાનું કાવતરું કર્યું. એમણે નક્કી કર્યું કે ઉર્સ પર એહમદ ને બોલાવવો અને પછી રાત્રે એને પૂરો કરી નાખવો. આમ જો એહમદ નું ખુન થાય તો હસીના ને એઝાઝ ની થતા કોઈ રોકી શકે એમ ન હતું. ઉસ્માને બીજા જ દિવસે ઝુબેદા ને બોલાવી શાદી ની તૈયારીઓ કરવા માટે જણાવ્યું. અને કહ્યું મને માફ કર ઝુબેદા ખુદા તાલા ...Read More