સોફ્ટવેર એન્જિનિઅર ની સફર

(190)
  • 33.5k
  • 16
  • 11.3k

Linkedin જેવા પ્રોફેશનલ નેટવર્ક થી સોની અને શાહિદ ની મૈત્રી ની શરૂઆત ની સાથે સાથે શાહિદ ના સોફ્ટવેર એન્જિનિઅર બન્યા પછી ની સફર ની અહીં વર્ણવી છે. શાહિદ કેવી રીતે સોની ની દિવસે દિવસે નજીક આવશે એ જાણવા દરેક એપિસોડ વાંચતા રહો.

Full Novel

1

સોફ્ટવેર એન્જિનિઅર ની સફર - 1

Linkedin જેવા પ્રોફેશનલ નેટવર્ક થી સોની અને શાહિદ ની મૈત્રી ની શરૂઆત ની સાથે સાથે શાહિદ ના સોફ્ટવેર એન્જિનિઅર પછી ની સફર ની અહીં વર્ણવી છે. શાહિદ કેવી રીતે સોની ની દિવસે દિવસે નજીક આવશે એ જાણવા દરેક એપિસોડ વાંચતા રહો. ...Read More

2

સોફ્ટવેર એન્જિનિઅર ની સફર - 2

શાહિદ અને સોની ની પેહલી મુલાકાત જેમાં શાહિદ એ સોની ને પહેલીવાર નરી આંખે જોઈ અને એનું નવી કંપની આગમન. સોની અને શાહિદ ની લવ સ્ટોરી નું નવું પાનું જાણવા વાંચતા રહો.. ...Read More

3

સોફ્ટવેર એન્જિનિઅર ની સફર - 3

શાહિદ સાયબેઝ માં આપેલા ઇન્ટેરિયું પછી પોતાની ચાલુ કંપની માં રિઝાઇન આપવાથી સર્જાયેલાં વાતાવરણ ને આ ભાગમાં આવરી લેવામાં છે. શાહિદ અને સોની માટે નજીક આવવાનું એક વધુ પળાવ કેવી રીતે પાર થયો એ જાણવા વાંચતા રહો... ...Read More

4

સોફ્ટવેર એન્જિનિઅર ની સફર - 4

શાહિદ અને સોની વચ્ચે ની એકલા માં પહેલી મુલાકાત, સાથે સાથે ઓફિસ ની એન્યુઅલ પાર્ટી. શાહિદ અને સોની વચ્ચે દરમિયાન થયેલા ગાઢ સંબંધ ની સરૂઆત અને સોની ને અચાનક જ કોઈ કારણ થી શાહિદ ને વાત નહિ કરવા કરેલા કારણ ને જાણવા વાંચતા રહો.. ...Read More

5

સોફ્ટવેર એન્જિનિઅર ની સફર - 5

સોની પાર્ટી છોડી ને શાહિદ ને કહ્યા વગર જ આવી ગયી હતી. એનું ખરું કારણ શું હશે એ જાણી પાગલ થઇ રહ્યો હતો. આ અંક માં એ ખરા કારણ ને વર્ણવ્યું છે. કેવી રીતે સોની એ શાહિદ ને આખી વાત વર્ણવી અને એ વાત વર્ણવવા કેટલી તકલીફ અનુભવી એ આખી પરિસ્થિતિ ની લેખા ઝોખી અહીં દર્શાવેલ છે. ...Read More

6

સોફ્ટવેર એન્જિનિઅર ની સફર - 6

છેલ્લા અંક માં શાહિદ ને સોની એ કારણ વર્ણવ્યું કે શું કામ એ શાહિદ સાથે એન્યુઅલ પાર્ટી માંથી રીટર્ન આવી અને શાહિદ સામે અશ્રુધારા સાથે પોતાના ભૂતકાળ કહ્યું. આ અંક માં શાહિદ અને સોની વચ્ચે ફરીવાર વાર મૈત્રી થઇ કે નહિ એ જાણવા વાંચતા રહો... ...Read More

7

સોફ્ટવેર એન્જિનિઅર ની સફર - 7

શાહિદ અને સોની ના જીવન અનમોલ પળો ને એક થી છ ભાગ માં વર્ણવ્યા. એમની એકબીજા ની લાગણી, પ્રેમ સમજ ને વર્ણવી. આ સ્ટોરી નો છેલ્લો ભાગ છે. એક સુંદર શરૂઆત નો અંત શું થયો એ જાણવા વાંચતા રહો ...Read More