LOVE ની ભવાઈ

(445)
  • 50.9k
  • 30
  • 14.8k

LOVE ની ભવાઈ - સાચા પ્રેમનો અહેસાસ કરાવતી એક વાર્તા.જે તમને લઇ જશે પ્રેમની રોમાંચક સફર પર.લવ સ્ટોરી હોય અને એમાં ઉત્તર-ચઢાવ ન હોય એવું બને જ કંઈ રીતે તો થઇ જાવ તૈયાર લવ-પ્યાર-ઇશ્ક-મહોબ્બતના મેલોડ્રામાને માણવા માટે.

Full Novel

1

LOVE ની ભવાઈ

LOVE ની ભવાઈ - સાચા પ્રેમનો અહેસાસ કરાવતી એક વાર્તા.જે તમને લઇ જશે પ્રેમની રોમાંચક સફર પર.લવ સ્ટોરી હોય એમાં ઉત્તર-ચઢાવ ન હોય એવું બને જ કંઈ રીતે તો થઇ જાવ તૈયાર લવ-પ્યાર-ઇશ્ક-મહોબ્બતના મેલોડ્રામાને માણવા માટે. ...Read More

2

LOVE ની ભવાઈ

ચાલો..LOVE ની ભવાઈના આ પાર્ટમાં ડોકિયું કરીએ અભિનવ આચાર્યના ભૂતકાળમાં. વાંચો અભિનવની અવંતિકા સાથેની પ્રથમ મુલાકાત. લવની રોમાંચક સફર માણવા માટે વાંચતા રહો LOVE ની ભવાઈ. ...Read More

3

LOVE ની ભવાઈ

LOVE ની ભવાઈના આ ત્રીજા પાર્ટમાં વાંચો એરપોર્ટ પર થતી ઘટનાઓનું વર્ણન.આગળ જોયું કે અવંતિકા અને અભિનવ એક જ મુંબઈ જાય છે અને અવંતિકાને જોઈને અભિનવ ને પોતાનો ભૂતકાળ યાદ આવે છે અને વર્ષોથી દિલમાં ધારોંબાયેલી પ્રેમની લાગણી ફરીથી બહાર આવે છે.તો LOVE ના મેલોડ્રામાને માણવા માટે વાંચતા રહો એક અનોખી લવ સ્ટોરી- LOVE ની ભવાઈ. ...Read More

4

LOVE ની ભવાઈ-4

એરપોર્ટ પર અભિનવ અને અવંતિકાની બેગ બદલાઈ જાય છે. બેગમાંથી અભિનવ ની ડાયરી મળે છે. અભિનવ અને અવંતિકા વચ્ચે અદલાબદલી માટે મળવાનું નક્કી થાય છે. અવંતિકાની રૂમમેટ રાજશ્રી ડાયરી વાંચવાનું ચાલુ કરે છે.લવની તો હજી શરૂઆત થઇ છે. કેવો હશે LOVE નો અંત ...Read More

5

LOVE ની ભવાઈ-5

ધીમે ધીમે વાતો વધતી ગઈ. બંને એકબીજા સાથે ભળતા ગયા.ક્યારેક રાજશ્રી કોલેજમાં કોઈની સાથે કરેલી મસ્તી ની વાત કરે ક્યારેક અભિનવ તેની ઓફિસમાં બોસે કોને ધમકાવ્યા તેની વાતો કરે.શરૂઆતમાં ફેસબુક અને પછી વોટ્સેપ પર શરૂ થયેલી વાતો ક્યારે ફોન સુધી આવી ગઈ એની બંનેને ખબર જ ન રહી.જ્યારે પણ રાજશ્રી અભિનવને લવ વીશે પૂછતી ત્યારે ..... ...Read More

6

LOVE ની ભવાઈ-6

હા એક છે જેને હું આજ દિવસ સુધી ક્યારેય મળી નથી એટલે સુધી કે એનો ફોટો પણ મેં નથી પણ એની વાતો, એની શાયરીઓ, ગઝલો, એના પ્રેમ પરના વિચારો, સામેવાળી વ્યક્તિને પોતાની વાત સાથે સહમત કરવાની રીત, કોઈ રીસાઈ જાય તો એને મનાવવાની આવડત.. આ બધું જ મને ગમે છે ...Read More

7

LOVE ની ભવાઈ - 7

LOVE ની ભવાઈપાર્ટ-7 LOVE ની ભવાઈ માં અત્યાર સુધી…….. વાર્તાનો નાયક એટલે કે અભિનવ આચાર્ય મુંબઈ જવા માટે નીકળે છે. અમદાવાદ ઍરપોર્ટ પર તે અવંતિકા અત્તરવાલાને જુએ છે. એ જ અવંતિકા કે જેના માટે સ્કૂલમાં અભિનવ ને કદાચ પ્રેમ હતો. મુંબઇ એરપોર્ટ પરથી ઉતરીને બન્ને પોતપોતાના ઘરે પહોંચે છે. પોતપોતાના ઘરે પહોંચ્યા પછી બંનેને ખ્યાલ આવે છે કે બંનેના બેગ બદલાઈ ગયા છે. અભિનવની બેગમાંથી અવંતિકા ને અભિનવની એક ડાયરી મળે છે. અભિનવ અને અવંતિકા બેગ ની અદલા બદલી કરવા માટે કોફી હાઉસમાં મળે છે, પરંતુ અભિનવ ની ડાયરી અવંતિકાની રૂમમેટ રાજશ્રી ...Read More