નેકલેશ

(1.8k)
  • 95.9k
  • 135
  • 34.1k

પ્રેમ એક એવી વસ્તુ છે જ્યારે તમે ભટકેલા હોવ ત્યારે રસ્તો બતાવતી હોય છે, ઇન્ટરસ્ટેલરના એક ડાયલોગ પ્રમાણે ‘Love is the one thing we are capable of perceiving that transcends dimensions of time and space.’ આ સ્ટોરી એ જ વસ્તુના આધારે રચાયેલી છે, પ્રેમ. તો પ્રસ્તુત છે સત્યઘટનાઓ પર આધારીત એક લવ સ્ટોરી – ‘નેકલેસ - પ્રકરણ ૧’

Full Novel

1

Necklace - Chapter 1

પ્રેમ એક એવી વસ્તુ છે જ્યારે તમે ભટકેલા હોવ ત્યારે રસ્તો બતાવતી હોય છે, ઇન્ટરસ્ટેલરના એક ડાયલોગ પ્રમાણે ‘Love the one thing we are capable of perceiving that transcends dimensions of time and space.’ આ સ્ટોરી એ જ વસ્તુના આધારે રચાયેલી છે, પ્રેમ. તો પ્રસ્તુત છે સત્યઘટનાઓ પર આધારીત એક લવ સ્ટોરી – ‘નેકલેસ - પ્રકરણ ૧’ ...Read More

2

Necklace - Chapter 2

કોણ હતી આ વિશાલ નામની વ્યક્તિ કેમ મીરા એની પાછળ પાગલ હતી કેવો હતો મીરા અને મીત ફ્રેન્ડશીપ પ્રેમ શું મીત મીરાને મેળવી શકશે તો પ્રસ્તુત છે સત્યઘટનાઓ પર આધારીત એક લવ સ્ટોરી – ‘નેકલેસ - પ્રકરણ ૨’ ...Read More

3

Necklace - Chapter 3

આટલા પ્રેમ છતા મીત અને મીરા શામાટે અલગ પડ્યા મીરા મીતને પ્રેમ કરતી હતી કે નહિ કે ખબર જ નહોતી કે એ મીતને પ્રેમ કરે છે કોણ હતુ જેણે મીતને એની મીરાથી દૂર કર્યો હતો તો પ્રસ્તુત છે સત્યઘટનાઓ પર આધારીત એક લવ સ્ટોરી – ‘નેકલેસ - પ્રકરણ ૨’ ...Read More

4

Necklace - Chapter 4

શું મીરા વિશાલને પોતાના તરફ અટ્રેક્ટ કરી શકશે શું થશે મીતનું શું વિશાલ મીરાના પ્રેમમાં પડશે કે પોતાની ફીઝીકલ નીડ્સ માટે જ એનો યુઝ કરશે તો પ્રસ્તુત છે સત્યઘટનાઓ પર આધારીત એક લવ સ્ટોરી – ‘નેકલેસ - પ્રકરણ ૪’ ...Read More

5

Necklace - Chapter 5

શું મીરા ફ્રેન્ડશીપથી આગળ વધશે શું થશે જ્યારે મીત, મીરા અને વિશાલ ત્રણેય એકસાથે ભેગા થશે શું એના પ્રેમને કોઇ સંબંધનું નામ આપશે તો પ્રસ્તુત છે સત્યઘટનાઓ પર આધારીત એક લવ સ્ટોરી – ‘નેકલેસ - પ્રકરણ ૫’ ...Read More

6

Necklace - Chapter 6

મીરા અને મીત બન્નેની અતુટ ફ્રેન્ડશીપમાં વિશાલના લીધે તીરાડ પડે છે. મીરા કારમાં કોઇ જગ્યાએ જતા જતા એના ભૂતકાળને કરે છે. એને યાદ આવે છે કે કઇ રીતે મીતે એને નળસરોવર લઇ જઇને સરપ્રાઇઝ આપી હતી. એને પોળોની ટ્રીપ યાદ આવે છે. પરંતુ હવે બન્ને વચ્ચેની ફ્રેન્ડશીપમાં તીરાડ પડી છે. મીરાની લાઇફમાં કોઇ આવ્યુ છે. વિશાલ આખા દિવસના કામ પછી મીરાને મળવા જાય છે. મીરા એના બેડ પર માથુ જુકાવીને ઉદાસ થઇને બેઠેલી હોય છે હવે આગળ. ...Read More

7

Necklace - Chapter 7

મીરા અને વિશાલ એકબીજાની નજીક આવે છે. એ લોકો કેટલીક સારી અને યાદગાર પળો શેર કરે છે. પરંતુ વિશાલની મીરાને નથી ફાવતી. પરંતુ મીરા વિશાલ વિના રહી પણ નથી શકતી. વિશાલની પઝેસીવના લીધે જ મીરા મીત સાથેની ફ્રેન્ડશીપ તોડી નાખે છે. પરંતુ વિશાલ અને મીરાની ફાઇટ થતી રહે છે. આઠ મહિનામાં બન્ને વચ્ચે ઘણુ બદલાઇ જાય છે. આખરે વિશાલ નક્કિ કરે છે કે એ મીરાની લાઇફથી ઘણો દૂર ચાલ્યો જશે. એ મીરાને એક નેકલેસ સરપ્રાઇઝ ગીફ્ટ આપે છે અને નીકળી જાય છે. હવે આગળ. ...Read More

8

Necklace - Chapter 8

મીરાની લાઇફ પૂરેપૂરી બદલાઇ ચુકી છે. એ અમદાવાદની સૌથી પોપ્યુલર આર.જે બની ચુકી છે. એક કોન્સર્ટને હોસ્ટ કરતી વખતે અચાનક ત્યાં મીત વિશ કરવા પહોંચી જાય છે. વર્ષો પછી મીત આજે મીરાને મળ્યો છે. બટ મીરા મીતને નર્વસનેસમાં અજાણ્યો બનાવી દે છે. ત્યાંજ મીરાની વિશાલ જે એક ફિલ્મ સ્ટાર બની ચુક્યો છે એની સાથે થાય છે. વિશાલ મીરાને કટાક્ષવાળા શબ્દો કહે છે. મીરા સળગી ઉઠે છે હવે આગળ. ...Read More

9

Necklace - Chapter : 9

ત્રણ વ્યક્તિના વિચારો દ્વારા રચાયેલી લવ સ્ટોરી એટલે નેકલેસ જેમાં કોઇ વ્યક્તિ ખરાબ નથી. બધાને પોતપોતાની નીજતા છે. નેકલેસનું પ્રકરણ. તો કરીલો મૌજ. મીરા અને મીત કેવો છે બન્નેનો પ્રેમ બનવુ છે સાક્ષી તો વાંચો અને કરો મૌજ. આ છે નેકલેસ પ્રકરણ ૯. રેટ અને રીવ્યુ ભૂલતા નહિં. ...Read More