સુંદરતા માટે સરળ ટિપ્સ

(248)
  • 56.4k
  • 23
  • 23.7k

સુંદરતા વધારવાની ટિપ્સ - મિતલ ઠક્કર * મહેંદી લગાવાની હોય એ પહેલાં હાથને સાબુ વડે બરાબર સાફ કરી લો અને સાફ કર્યા બાદ હાથ પર કોઈ જ પ્રકારની મોઈશ્ચરાઈઝિંગ ક્રીમ લગાવવી નહીં. હાથ સુકાય ગયા બાદ મહેંદી મૂકવી. મહેંદી મૂક્યા બાદ તે સુકાય પછી તેની પર લીંબુ અને ખાંડનું મિશ્રણ મિક્સ કરી લગાવો. જેથી મહેંદી ઉખડશો નહીં અને કલર આવશે. બીજું તમે સરસિયાના તેલનો પણ ઉપયોગ કરી શકો છો. સરસિયાનું તેલ બંને હાથ પર લગાવી એક કોરા કપડાં વડે તેને સાફ કર્યાના અડધા કલાક પછી મહેંદી લગાવી. જેનાથી કલર ડાર્ક થશે. * માથામાં ખોડો

New Episodes : : Every Wednesday

1

સુંદરતા માટે સરળ ટિપ્સ - ૧

સુંદરતા વધારવાની ટિપ્સ - મિતલ ઠક્કર * મહેંદી લગાવાની હોય એ પહેલાં હાથને સાબુ વડે બરાબર સાફ કરી લો સાફ કર્યા બાદ હાથ પર કોઈ જ પ્રકારની મોઈશ્ચરાઈઝિંગ ક્રીમ લગાવવી નહીં. હાથ સુકાય ગયા બાદ મહેંદી મૂકવી. મહેંદી મૂક્યા બાદ તે સુકાય પછી તેની પર લીંબુ અને ખાંડનું મિશ્રણ મિક્સ કરી લગાવો. જેથી મહેંદી ઉખડશો નહીં અને કલર આવશે. બીજું તમે સરસિયાના તેલનો પણ ઉપયોગ કરી શકો છો. સરસિયાનું તેલ બંને હાથ પર લગાવી એક કોરા કપડાં વડે તેને સાફ કર્યાના અડધા કલાક પછી મહેંદી લગાવી. જેનાથી કલર ડાર્ક થશે. * માથામાં ખોડો ...Read More

2

સુંદરતા વધારવાની ટિપ્સ - ૨

સુંદરતા વધારવાની ટિપ્સ ભાગ-૨ સં- મિતલ ઠક્કર સામાન્ય રીતે સનસ્ક્રીન લૉશનની આવરદા એક વરસ સુધીની છે. તેમાં અને મોઈશ્ચર હોય છે. પરંતુ શીશી વારંવાર ખુલવાથી અને વારંવારના ઉપયોગથી તેમાંનું પાણી ઉડી જાય છે. આવું સનસ્ક્રીન વાપરવાનો મતલબ ત્વચાને હાનિ પહોંચાડવાનો છે. સનસ્ક્રીનને તડકાના સંપર્કમાં ન આવવા દેવું તેમજ ઠંડા સ્થાનમાં રાખવું જોઈએ. વિનેગરમાં પુષ્કળ માત્રામાં એસિડિક એસિડ મોજૂદ હોય છે. જે જૂને દૂર કરવામાં અસરકારક હોય છે. સમાન માત્રામાં વિનેગર અને પાણી મિક્સ કરીને મિશ્રણ તૈયાર કરો. પહેલાં વાળને શેમ્પુથી યોગ્ય રીતે ધોઇ લો. ત્યારબાદ વિનેગરના આ મિશ્રણથી તમારા વાળને યોગ્ય રીતે ધૂઓ અને ૧૦ મિનિટ સુધી એમ ...Read More

3

સુંદરતા માટે સરળ ટિપ્સ - 3

સુંદરતા માટે સરળ ટિપ્સ ભાગ-૩ સં- મિતલ ઠક્કર * ઉનાળામાં દાઝી ગયેલી આ ત્વચાને સામાન્ય બનાવવામાં કાચું દૂધ ઔષધિનું કરે છે. તેથી સ્નાન કરવાથી ૧૦ મિનિટ પહેલા દાઝી ગયેલી ત્વચા પર કાચું દૂધ લગાવો. તેને કારણે ચામડી સામાન્ય બનવામાં મદદ મળે છે. આ સિવાય વર્જિન કોકોનટ ઓઇલ, પાકેલું પપૈયું લગાવવાથી પણ દાઝી ગયેલી ત્વચા પર રાહત મળે છે. * પર્ફેક્ટ ફાઉન્ડેશન શોધવું એ મેકઅપનો સૌથી મુશ્કેલ કાર્ય છે. એક તરફ ચોક્કસ રીતે મેચિંગ ફાઉન્ડેશન તમારા લુકને વધુ સુંદર બનાવી શકે છે તો બીજી બાજુ ફાઉન્ડેશનનો અયોગ્ય વિકલ્પ તમારા લુકને સાવ બગાડી શકે છે. એવામાં સલાહ એ આપવામાં આવે છે ...Read More

4

સુંદરતા માટે સરળ ટિપ્સ - ૪

સુંદરતા માટે સરળ ટિપ્સ ભાગ-૪ સં- મિતલ ઠક્કર * બટાકો અંડર આર્મ્સના પરસેવાને ઓછું કરવાનું કામ કરે છે. એક લઇ તેની પાતળી સ્લાઈઝ કરી તેને સીધા જ અંડર આર્મ્સ પર ઘસો. દસ મિનિટ ઘસ્યા બાદ સ્વચ્છ પાણીથી સાફ કરી લો, ત્યાર બાદ ડિઓનો ઉપયોગ કરો. આ પ્રકારે તમે દિવસમાં ૧-૨ વાર કરી શકો છો. જે તમારી પરસેવાની દુર્ગંધને દૂર કરવાનું કામ કરશે. બટાકા સિવાય તમે લીંબુનો પણ આ જ રીતે ઉપયોગ કરી ઔશકો છો. * મહેંદી મૂકાવતાં પહેલાં તમારે હાથ સારી રીતે ધોવા જોઈએ. મહેંદી એક જ બેઠકે મુકાવો. વારંવાર ઊભું થવું નહીં. જેથી આગળની મહેંદી સુકાય અને પછી ...Read More

5

સુંદરતા માટે સરળ ટિપ્સ - ૫

સુંદરતા માટે સરળ ટિપ્સ ભાગ-૫ સંકલન- મિતલ ઠક્કર * જો તમારી નેલ પોલીશ સુકાઈ ગઈ હોય તો તેને દેવાની જરૃર નથી. તેમાં થોડા ટીપાં એસીટોન નાખીને સારી રીતે હલાવી દો. ત્યારબાદ થોડો સમય રહેવા દઈને તેને ફરીથી હલાવો. હવે આ નેલ પેઈન્ટથી આસાનીથી નખ રંગી શકાશે. * આંખની નીચે થયેલા કાળા કુંડાળા દૂર કરવા માંગતા હોય તો નાળિયેર તેલમાં લીંબુનો રસ મિક્સ કરીને સતત પંદર દિવસ સુધી આંખની નીચે લગાવો. આનાથી પંદર જ દિવસમાં ફેર પડી જશે. તે સિવાય લીંબુના રસમાં બદામનું તેલ મિક્સ કરીને હળવે હાથે આંખ બંધ કરી આંખ ઉપર તેમજ આંખની નીચે લગાવશો તો ક્યારેય આંખની ...Read More

6

સુંદરતા માટે સરળ ટિપ્સ - ૬

સુંદરતા માટે સરળ ટિપ્સ ભાગ-૬ સંકલન- મિતલ ઠક્કર સવારે તૈલીય ચહેરા પર હૂંફાળા પાણીના છાંટા મારો, એનાથી પરનું વધારાનું તેલ નીકળી જશે. ચહેરો ખીલ અને બ્લેકહેડ્સથી બચેલો રહેશે. જો ત્વચા સૂકી હોય તો હૂંફાળા પાણીનો ઉપયોગ ન કરો, એનાથી ત્વચા વધુ સુકી થશે અને તેનું લચીલાપણું પણ ઘટી જશે. તડકાથી દાઝેલી ચહેરાની ત્વચા પર સૂરજમુખીનું તેલ લગાવવાથી ફાયદો થાય છે. ગરમીમાં એડીમાં ચીરા અનેક લોકોને પડતા હોય છે. આમ, જો તમારા પગમાં પણ ચીરા પડતા હોય તો રોજ રાત્રે ચીરા પર હુંફાળુ દિવેલ લગાવો અને પછી મોજા પહેરીને સૂઇ જાઓ. જો આ પ્રોસેસ તમે દરરોજ કરશો ...Read More

7

સુંદરતા માટે સરળ ટિપ્સ - ૭

સુંદરતા માટે સરળ ટિપ્સભાગ-૭સંકલન- મિતલ ઠક્કરસુંદરતા માટે કેટલીક નાની અને સરળ વાતો સૌંદર્ય જાળવવામાં ઉપયોગી સાબિત થાય છે. જેમ શિયાળાની ઋતુમાં તમે અનુભવ્યું હશે કે જ્યારે વાળમાં કાંસકો ફેરવીએ ત્યારે તેમાં ઇલેક્ટ્રિસિટી આવી જતી હોય એવું લાગે છે. વાળ કાંસકામાં ચોંટી જતા હોય છે. આમ ના થાય એ માટે કાંસકો હંમેશાં એક જ ડિરેક્શનમાં ફેરવો. ધીમે ધીમે વાળ ઉપરથી નીચે તરફ ઓળવા જોઈએ. અને તૈલી વાળમાં વારંવાર કાંસકો કે બ્રશ ફેરવવું ન જોઈએ, કારણ કે કાંસકો ફેરવવાથી તૈલીગ્રંથિ વધુ સક્રિય થઈ જાય છે અને વાળ વધુ ઓઈલી થઈ જશે. આ પ્રકારના વાળ સપ્તાહમાં ૨ થી ૩ વાર ધોઇ લેવા જોઈએ. કન્ડિશનરનો ...Read More

8

સુંદરતા માટે સરળ ટિપ્સ - ૮

સુંદરતા માટે સરળ ટિપ્સભાગ-૮સંકલન- મિતલ ઠક્કર સુંદરતા માટે કેટલીક નાની અને સરળ વાતો જાળવવામાં ઉપયોગી સાબિત થાય છે. જેમકે, વાળને ખરતા અટકાવવા ડુંગળીનું તેલ અથવા ડુંગળીનો રસ વાળમાં નાખી શકાય છે. ડુંગળી વાળના વધારા અને વાળને ખરતાં અટકાવવા માટે શ્રેષ્ઠ ઉપાય છે. કેટલાંક લોકો શેમ્પૂની પસંદગી ફીણના આધાર કરે છે, પરંતુ આ રીત ખોટી છે. હંમેશાં ધ્યાનમાં રાખો કે શેમ્પૂમાં થતા ફીણના આધારે શેમ્પૂની ગુણવત્તા નક્કી નથી થતી. ખરેખર તો ઓછું ફીણવાળું શેમ્પૂ સારું હોય છે, કારણ તેમના નાના કણ વધુ તેલ અને મેલને કાઢે છે. શિયાળામાં હોઠને સુંદર રાખવા માટે દિવસ દરમિયાન દેશી ઘી લગાવી શકો છો. રાત્રે સૂતી વખતે ગ્લિસરીન, મધ અને ઘરે ...Read More

9

સુંદરતા માટે સરળ ટિપ્સ - ૯

સુંદરતા માટે સરળ ટિપ્સભાગ-૯સંકલન- મિતલ ઠક્કર સુંદરતા માટે ચહેરાની દેખભાળ ઘણી જરૂરી ચહેરાને ચમકતો રાખવા ફેસવોશ મહત્વની ભૂમિકા ભજવે છે. ચહેરા પર વાતાવરણના પ્રદૂષણને કારણે ધૂળ લાગી જાય છે. નરી આંખે એ દેખાતી નથી. પણ એના કારણે ચામડી પર ખીલ થાય છે અને ડાઘા પડે છે. આ સમસ્યાથી બચવા માટે ફેસવોશનો ઉપયોગ કરવો જોઇએ. કેમકે ફેસવોશ ચહેરા પરની ગંદકીને અંદરથી સાફ કરે છે. આમ તો બજારમાં ઘણી જાતના ફેસવોશ મળે છે. પણ તમારે તમારી ત્વચાના પ્રકાર મુજબ ફેસવોશનો ઉપયોગ કરવો જોઇએ. એવું ફેસવોશ પસંદ કરવું જોઇએ જે તમારા ચહેરાને પોષણ પૂરું પાડવા સાથે નમીને જાળવવામાં પણ મદદરૂપ થાય. ફેસવોશનો ...Read More

10

સુંદરતા માટે સરળ ટિપ્સ - ૧૦

સુંદરતા માટે સરળ ટિપ્સભાગ-૧૦સંકલન- મિતલ ઠક્કર સુંદરતા માટે ઘરમાં જ એટલા બધા મળી રહેશે કે બહારના મોંઘા સૌંદર્ય પ્રસાધનો ખરીદવાની જરૂર રહેશે નહીં. ઘરમાં સરળતાથી મળતા બરફથી મેકઅપમાં મદદ મેળવી શકો છો. બરફમાં ચામડીને પકડી રાખવાનો ગુણ હોવાથી તેનો નિયમિત ઉપયોગ કરવાથી ત્વચા ટાઇટ થાય છે. જો મેકઅપ કરતાં પહેલાં ત્વચા પર આઇસ ક્યુબ લગાવવામાં આવે તો એ મેકઅપ લાંબા સમય સુધી રહી શકે છે. બહારથી આવીને ચહેરાની થાકેલી ત્વચા પર બરફનો ક્યુબ પાંચેક મિનિટ ઘસીને થોડીવાર રહેવા દીધા પછી સામાન્ય પાણીથી ધોવામાં આવે તો સારું લાગે છે. ખીલ થતા હોય એવી છોકરીઓ બરફના ક્યુબ હળવેથી ઘસે તો બળતરા થતી ...Read More

11

સુંદરતા માટે સરળ ટિપ્સ - ૧૧

સુંદરતા માટે સરળ ટિપ્સભાગ-૧૧સંકલન- મિતલ ઠક્કર ઉનાળામાં સુંદરતા માટે ચંદન સૌથી ઉપયોગી થાય છે. તેને શ્રેષ્ઠ સનસ્ક્રીન ગણવામાં આવે છે. નેચરોપેથીના પ્રયોગ મુજબ ચંદન અને બદામનું તેલ ભેગું કરવાથી સનસ્ક્રીન તૈયાર થાય છે. આપણે જાણીએ જ છીએ કે તેના ગુણોને કારણે ચંદનનો ઉપયોગ સાબુ, પાઉડર, તેલ, ક્રીમ વગેરે અનેક વસ્તુઓમાં કરવામાં આવે છે. ખીલ અને તેના ડાઘ પર ચંદનનો લેપ લગાવવાથી તે ધીમે ધીમે દૂર થવા લાગે છે. ચહેરાની કાળાશ પણ દૂર કરે છે. એ માટે ચંદન અને બદામને કાચા દૂધમાં ઘસીને લગાવવાનું રહે છે. સપ્તાહમાં એક દિવસ વીસ મિનિટ માટે ચંદન ચહેરા પર લગાવવાથી વધતી ઉંમર સાથે પડતી કરચલીઓ ...Read More