સ્વરાની રોજનીશી - 1 સ્વરાને મમ્મીની યાદ આવવી - સૂરજે સ્વરાને ઓફિસ જતી વખતે ગુસ્સો કર્યો - ચકુ તેનો દિકરો હતો - સંસારિક જીવનની નિષ્ફળતાઓનો સામનો કરી રહેલ એક યુગલની કહાની.
Full Novel
ડાાયરી - 5
સ્વરાની રોજનીશી - ૫ સ્વરાના પિતા અને પતિ વચ્ચે સંબંધ સરળ થઈ રહ્યો છે - સ્વરા ઙિપ્રેશનની સારવાર હેઠળ - એવું શું થયું કે હસતી રમતી દીકરી ડિપ્રેશનમાં સરી પડી - સંબંધોમાં અટવાતા બધા જ લોકો ક્યાંક ને ક્યાંક નિષ્ફળ જાય છે. વાંચો, આગળની વાર્તા. ...Read More
ડાયરી
સ્વરાની રોજનીશી - 1 સ્વરાને મમ્મીની યાદ આવવી - સૂરજે સ્વરાને ઓફિસ જતી વખતે ગુસ્સો કર્યો - ચકુ તેનો હતો - સંસારિક જીવનની નિષ્ફળતાઓનો સામનો કરી રહેલ એક યુગલની કહાની. ...Read More
ડાયરી - 2
સ્વરાની રોજનીશી - ૨ મમ્મીના અવસાન બાદ સંજોગો સામે ઝઝૂમતી અને એક આગવી ઓળખ ઉભી કરવા પોતાની દુનિયામાં ડગ સ્વરા ની વાત વાંચો, આગળની રોજનીશી. ...Read More
ડાયરી - 3
સ્વરાની રોજનીશી - ૩ સ્વરાની માતાના અવસાન પછી એકલતામાં સરી પડેલા પણ જીદ્દી પિતાને ટેકો આપવામાં સ્વરા સફળ થશે કેમ તે જાણવા વાંચો આગળની વાર્તા. ...Read More
ડાયરી - 4
સ્વરાની રોજનીશી - ૪ સ્વરાના ઘરે રહેવા આવેલા પપ્પાને થયેલો પસ્તાવો - પિતા અને પતિ વચ્ચે સંતુલન જાળવવા મથતી સંસારિક જીવનની વાર્તા. ...Read More
ડાયરી - 6
સ્વરાની રોજનીશી - ૬ શારીરિક તકલીફો વેઠતો બાપ - દીકરીના લાગણીભર્યા શબ્દો અને જીદ્દી બાપનું સિગારેટોથી ભરાઈ જતું ઘર મેડિસીનના હાઈ ડોઝ વાંચો, આગળની વાર્તા. ...Read More
ડાયરી - 7
સ્વરાની રોજનીશી - 7 સૂરજ, પોતે અને પોતાનું સંતાન ચકુની દુનિયા - સૂરજનું એક્સિડન્ટ થયું અને ઓપરેશન કરવાની વાત થઇ જાણો, આગળની વાર્તા. ...Read More