આખરી શરૂઆત

(2.1k)
  • 146.3k
  • 81
  • 56.4k

અમે એટલે કે હર્ષિલ અને અભિષેક લઈને આવ્યા છીએ આ અનોખી પ્રેમકથા આખરી શરૂઆત . આ સફરમાં અમે પ્રેમના વિવિધ સ્પષ્ટ તેમજ સાપેક્ષ રૂપોને ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો છે જેને તમે સૌ સ્નેહથી આવકારશો એજ આશા

Full Novel

1

આખરી શરૂઆત

અમે એટલે કે હર્ષિલ અને અભિષેક લઈને આવ્યા છીએ આ અનોખી પ્રેમકથા આખરી શરૂઆત . સફરમાં અમે પ્રેમના વિવિધ સ્પષ્ટ તેમજ સાપેક્ષ રૂપોને ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો છે જેને તમે સૌ સ્નેહથી આવકારશો એજ આશા ...Read More

2

આખરી શરૂઆત

અમે એટલે કે હર્ષિલ અને અભિષેક લઈને આવ્યા છીએ આ અનોખી પ્રેમકથા આખરી શરૂઆત . સફરમાં અમે પ્રેમના વિવિધ સ્પષ્ટ તેમજ સાપેક્ષ રૂપોને ઉજાગર કરવાનો પ્રયત્ન કર્યો છે જેને તમે સૌ સ્નેહથી આવકારશો એજ આશા ...Read More

3

આખરી શરૂઆત

આદર્શ અસ્મિતાને રસ્તામાં મળી ગયો હતો. આદર્શે એવું તો શું જણાવ્યું કે અસ્મિતા 2 પળ સુન્ન મારી ગઈ મીટિંગની ચર્ચાઓ બાદ અસ્મિતા ઓમ પર ગુસ્સે કેમ થઈ ગઈ અસ્મિતાએ શું ભૂલ કરી કે આદર્શ નારાજ થઈ ગયો. જાણવા વાંચો આ part ...Read More

4

આખરી શરૂઆત...

અસ્મિતા મીટિંગમાં જશે કે આદર્શ સાથે મીટિંગમાં એવું તો શું થયું કે ઓમને હાથ ઉપાડવો પડ્યો ઓમ, અને આદર્શ ત્રણેયનુ વિચારોમાં ખોવાઈ જવું શું દર્શાવી રહ્યું હતું બધાં જવાબો વાંચો આ part મા ...Read More

5

આખરી શરૂઆત 5

આદર્શ અને અસ્મિતાના ડિનર પછી વરસતા વરસાદમાં એવું તો શું થયું કે અસ્મિતાએ કોઈને લાફો મારી દીધો! ઓમ અસ્મિતા વચ્ચે કઈ નવી ડીલ થઈ અસ્મિતા એની ટ્રેન કેમ ચૂકી ગઈ! બધું જાણો આ Part મા.. ...Read More

6

આખરી શરૂઆત 6

બ્લેઝરના લીધે અસ્મિતા પર શું મુસીબત આવવાની હતી આદર્શ અને અસ્મિતાની ફરી વખતની ટ્રેન સફર શું રંગ લાવશે ઓમ અને આદર્શની પ્રથમ મુલાકાત બધું આ Part માં... ...Read More

7

આખરી શરૂઆત - 7

અસ્મિતા માટે કઈ સરપ્રાઇઝ રાહ જોઈ રહી હતી એની ખુશીનો પાર કેમ ના રહ્યો એણે આદર્શને એવું શું કીધું એ ડઘાઈ જ ગયો. ઓમ ચાલુ દિવસે કેમ ઘરે ગયો અસ્મિતાને ઓમના ઘરે જવાથી કેમ જોરદાર અાઘાત લાગ્યો બધુ જાણો આ Part મા.. ...Read More

8

આખરી શરૂઆત - 8

અસ્મિતા નિકિતાની હા સાંભળી બાવરી બની ગઈ. હવે એ કયું પગલું ભરશે! અસ્મિતાના વર્તનથી ઓમ કેમ દંગ રહી ગયો! ઓમ પણ અસ્મિતાને પ્રેમ કરતો હશે! વરસતો વરસાદ અસ્મિતાના જીવન માં હરિયાળી લાવશે કે ક્યાંક વિનાશક પૂર!!બધુ જાણો આ Part મા.. ...Read More

9

આખરી શરૂઆત - 9

ઓમ અને અસ્મિતા બંનેએ પ્રેમને સ્વીકારી લીધો હતો પણ શું એમના પરિવારો સ્વીકારી શકશે! અસ્મિતાને જોવા ઓમ જાગૃતિબેન આવ્યા ત્યારે આદર્શ કેમ આવ્યો!! પ્રકાશભાઇના પ્રશ્નથી સૌ ચોંકી કેમ ગયા! શું સૌ આ સંબંધ માટે રાજી થશે!બધું જાણો આ Part મા.. ...Read More

10

આખરી શરૂઆત - 10

અસ્મિતા અને ઓમ મૂવી જોવા ગયા પણ એવું તો શું થયું કે અસ્મિતા પાછી અમદાવાદ જઈ ના શકી! એ તાત્કાલિક સગાઈ નો નિર્ણય કેમ લીધો! સગાઈમાં સૌ ચિંતિત કેમ થઈ ગયા!બધુ જાણો આ Part મા.. ...Read More

11

આખરી શરૂઆત - 11

(એક મહિનો રાહ જોવા બદલ સૌનો ખૂબ ખૂબ આભાર..) આદર્શે ભેળવેલા ઝેરની અસ્મિતા પર શું અસર થશે જાગૃતિબહેને જરૂરી વાત કરી લગ્નની તૈયારીઓ આરંભાઈ ગઈ! માણો ઓમ અને અસ્મિતાના લગ્ન.. પણ આદર્શ પણ એની યોજના સાથે તૈયાર હતો!! બધુ જાણો આ Part મા.. ...Read More

12

આખરી શરૂઆત - 12

ઓમની ગાડીનો ભયંકર અકસ્માત થયો હતો અને ગાડી સળગી ઉઠી હતી... આદર્શ સફળ થયો હતો.. શું થશે હવે! શું આદર્શ સાથે!... બધુ જાણો આ Part મા... ...Read More

13

આખરી શરૂઆત - 13

અનેક વિઘ્નો વચ્ચે પણ ઓમ અને અસ્મિતા ના લગ્ન થઈ ગયા હતા.. હવે જુઓ એમના લગ્ન જીવનની શરૂઆત Part મા.. ...Read More

14

આખરી શરૂઆત - 14

ઓમ અને અસ્મિતા ગોવા ફરવા જવાના હતા.. બીજી બાજુ પ્રતિકા અને આદર્શ મળી ગયા.. આદર્શ એવું તો શું જોઈ પ્રતિકા એના સવાલોથી કેમ સહેમી ઉઠી.. ઓમ અને અસ્મિતા કયા સમાચારથી ખુશ થઈ ગયા.. બધુ જાણો આ Part મા... ...Read More

15

આખરી શરૂઆત - 15

એવું તો શું થયું કે અસ્મિતા આખી રાત પડખા ઘસતી રહી પ્રતિકા શું નવું તોફાન લાવવાનું હતી! બધુ જાણો આ Part મા... ...Read More

16

આખરી શરૂઆત - 16

ઓમ અને અસ્મિતા ના લગ્ન જીવનમાં જુઓ તોફાન....આ Part મા.. ...Read More

17

આખરી શરૂઆત - 17

અસ્મિતા પ્રતિકાને ઓમ સાથે સુતેલી જોઈ ગઈ હતી અને ત્યાંથી ચાલી નીકળી હતી પણ એ અંજાન હતી કે ઓમ બેહોશ છે એને તો કઈ જાણ જ નથી! શું બન્ને નું લગ્ન જીવન પડી ભાંગશે! બંને નો સાથ અહીં સુધી જ હશે!! બધુ જાણો આ Part મા.. ...Read More

18

આખરી શરૂઆત - 18

જુઓ અસ્મિતાના જીવનની એક નવી શરૂઆત આ Part મા.. ...Read More

19

અાખરી શરૂઆત - 19

આદર્શની ઘરે આ સમયે કોણ આવ્યું હશે એવું તો શું થયું આદર્શ અત્યંત ક્રોધિત થઈ ગયો અને એવું તો અસ્મિતા શું જાણી ગઈ કે આવું પગલું ભરવા મજબૂર થઈ બધુ જાણો આ Part મા.. ...Read More

20

આખરી શરૂઆત - 20

અસ્મિતા શું પોતાની જિંદગી અહીં જ ટૂંકાવી દેશે શું એ ફરી કોઈ દિવસ ઓમ કે પોતાના પરિવારને મળી શું વગર વાંકે જ એનું સંતાન દુનિયા જોયા વગર જ મૃત્યુ પામશે.આ બધુ જાણો આ Part મા.. ...Read More

21

આખરી શરૂઆત - 21

અસ્મિતા માટે વેલકમ હોમમાં એક પછી એક સરપ્રાઇઝ મળતા ગયા! એવું તો શું થયું કે એની આંખમાં ફરી આશું ઓમ કેમ એકદમ ખુશ થઈ ગયો...બધું જાણો આ Part મા.. ...Read More

22

આખરી શરૂઆત - 22

શું અસ્મિતા ક્યારેય સચ્ચાઈ જાણી શકશે એની ઊંઘ એક્દમ કેમ ઉડી ગઈ નવરાત્રિ દરમિયાન એવું તો શું થયું નિયતી આદર્શના કેમ ગઈ બધુ જાણો આ Part માં.. ...Read More

23

આખરી શરૂઆત - 23

વાંચો આખરી શરૂઆતનો આખરી ભાગ... Part 23 ...Read More