કોણ હશે હત્યારો

(309)
  • 33.7k
  • 23
  • 17k

આ સ્ટોરી સલીમ અને શ્યામની મિત્રતા પર આધારિત છે. પ્રસ્તુત સ્ટોરી હિન્દૂ-મુસ્લિમના ભાઈચારાનો પુરાવો આપે છે. સલીમ અને શ્યામ પ્રાથમિક શાળાના સમયના જીગરી મિત્રો છે. યુવાન અવસ્થામાં આવતા શ્યામ એક ગવર્મેન્ટ જોબ કરે છે. ત્યાં તેને સ્વીટી નામની યુવતી સાથે પ્રેમ થઇ જાય છે.સ્વીટી શ્યામને લગ્ન કરવા જણાવે છે સ્વીટીના પિતા પત્રકાર જગદીશ કુમાર તેઓને કોફી શોપમાં મળતા જોઈ જાય છે. તે શ્યામને સ્વીટીથી દૂર રહેવા સૂચવે છે પત્રકાર શ્યામ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરે છે.પણ થોડા દિવસ પછી પત્રકારની લાશ..

Full Novel

1

કોણ હશે હત્યારો- પાર્ટ - 1

આ સ્ટોરી સલીમ અને શ્યામની મિત્રતા પર આધારિત છે. પ્રસ્તુત સ્ટોરી હિન્દૂ-મુસ્લિમના ભાઈચારાનો પુરાવો આપે છે. સલીમ અને શ્યામ શાળાના સમયના જીગરી મિત્રો છે. યુવાન અવસ્થામાં આવતા શ્યામ એક ગવર્મેન્ટ જોબ કરે છે. ત્યાં તેને સ્વીટી નામની યુવતી સાથે પ્રેમ થઇ જાય છે.સ્વીટી શ્યામને લગ્ન કરવા જણાવે છે સ્વીટીના પિતા પત્રકાર જગદીશ કુમાર તેઓને કોફી શોપમાં મળતા જોઈ જાય છે. તે શ્યામને સ્વીટીથી દૂર રહેવા સૂચવે છે પત્રકાર શ્યામ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરે છે.પણ થોડા દિવસ પછી પત્રકારની લાશ.. ...Read More

2

કોણ હશે હત્યારો- પાર્ટ - 2

સલીમનો માત્ર હવે એક જ ધ્યેય હતો. એ ધ્યેય હતો શ્યામને પોલીસ પાસેથી આઝાદ કરવો. સૌથી મોટી મૂંઝવણ તો હતી કે શ્યામને નિર્દોષ સાબિત કેવી રીતે કરવો. સલીમ તેને જોઈને મનમાં બોલ્યો, “આ એસપી નિલેશ કુમાર સ્વીટી પાસે શા માટે આવ્યો હશે? ઓફિસર સ્વીટીને કહેતો હતો, “સ્વીટી જીદ છોડી દે. મારી વાતને સમજ હું કોઈપણ પ્રકારનો રિસ્ક લેવા નથી માંગતો. તું સમજતી કેમ નથી? એ શ્યામ કોઈ ગુંડા ગેંગનો મેમ્બર છે. ...Read More

3

કોણ હશે હત્યારો- પાર્ટ 3

સલીમે પણ જતા જતા શિવલિંગ સામે બે હાથ જોડી અને ત્રીજું મસ્તક નમાવી કહ્યું, “હે મહાદેવ, મારો મિત્ર આજ પાસે નથી આવી શક્યો. માટે જ્યાં સુધી તે જેલમાં છે ત્યાં સુધી એના વતી હું આપને જળ અર્પણ કરવા આવીશ. પણ તમે તેના મનને શાંતિ આપજો.” તે મંદિરમાંથી બહાર નીકળતો હતો એવામાં જ તેને સ્વીટી સામે આવતી દેખાઈ. જોયું તો તેની સાથે એસપી નિલેશ કુમાર પણ હતો. તે જોઈને સલીમને શંકા ગઈ. તે મંદિરમાં આવી ભક્તોની બેઠકમાં ભળી છુપાઈ ગયો. સ્વીટી.... ...Read More

4

કોણ હશે હત્યારો પાર્ટ 4

સલીમે નિલેશને પૂછ્યું, “જો સ્વીટી તારી બહેન સમાન છે તો પછી સ્વીટી કોની સાથે લગ્ન કરવાની છે જો એ વિશે જે પણ જાણતો હોય એ કહી દે નહીંતર..” નિલેશ રોબ કરતા બોલ્યો, “નહિતર શું તને ખબર છે તું કોને ધમકી આપે છે રાજકોટના એસપીને. તે પોલીસનો પાવર જોયો નથી લાગતો.” તેનો જવાબ આપતા સલીમ બોલ્યો, “મેં તો પોલિસનો પાવર જોયો છે. પણ તે મિત્રતાનો પાવર નથી જોયો લાગતો. વાંધો નય વહેલા મોડો જોઈ લઈશ. ...Read More

5

કોણ હશે હત્યારો પાર્ટ - 5

સલીમે નિલેશ કુમારને પાંચ દિવસનો વાયદો આપી તો દીધો પણ આ સમય બહુ ઓછો હતો. સલીમ હવે ચિંતામાં મુકાયો. હવે છેલ્લી આશા લઈને શ્યામ પાસે ગયો. જેલમાં પ્રવેશતા જ જેલર સાહેબ સલીમને સામા મળ્યા. તે કહેવા લાગ્યા, “કેમ સલીમ. ફરી આ બાજુ આ બાજુનો રસ્તો કેમ ભૂલી ગયા મારી વાત તે ન માનીને તું સમજતો કેમ નથી હું તારા સારા માટે કહું છું કે આ કેદીને મળવાનું બંધ કરી દે. તેના પર મર્ડરનો આરોપ છે. વળી, તેનો ગુન્હો સાબિત પણ થઈ ગયો છે.” સલીમ બોલ્યો, “આભાર જેલર સાહેબ પણ એ કેદી નથી. એ મારો જીગરજાન મિત્ર છે. અને એને નિર્દોષ તો હું સાબિત કરીને જ રહીશ. બસ આ છેલ્લી વખત શ્યામને મળવા દો.” ...Read More