*ડોશીમા* રતનપર નામનું એક ગામ હતું. એ ગામમાં અંદાજે સો એક ખોરડા હશે! આખું ગામ એકબીજા જોડે હળીમળીને રહે. ...
આજે મકરસંક્રાંતિ હતી. આકાશે રંગબેરંગી પતંગ આમ તેમ ઉડી રહી હતી. પંખીઓને તો આજે ઉપવાસ હોય એવું લાગતું હતું ...
આજની વાત સુરત શહેરની છે. તો વાત સુરતની છે તે તાપી નદી કાંઠે વસેલું છે. કદાચ વર્ષાઋતુની શરૂઆત જ ...
*પ્લેટોનિક કે પેસેફિક પ્રેમ* (સાચી ઘટના પર આધારિત છે.)સમીર અને રુત્વાની જિંદગી ખુશખુશાલ ચાલી રહી હતી. બંનેના લગ્ન થયાની ...
ઋત્વિક આજે ઘરેથી સમયસર ઓફીસ પર જવા માટે નીકળી જાય છે. પરંતુ સમયસર ઑફિસ પર પહોંચતો નથી. આજે તે ...
*શિક્ષણનું ઘડતર* આજે નટુ સાહેબ કૈક અલગ મૂડમાં હતા. બાળકો પણ એમના વર્ગમાં આજે આનંદનો અનુભવ કરી રહ્યા હતા. ...
માહી એક અમીર પરિવારની દીકરી હતી. પિતા એક મોટા બિઝનેસમેન હતા અને માતા એક સારી એવી કોલેજમાં પ્રોફેસર તરીકે ...
માહી એક અમીર પરિવારની દીકરી હતી. પિતા એક મોટા બિઝનેસમેન હતા અને માતા એક સારી એવી કોલેજમાં પ્રોફેસર તરીકે ...
આવતી કાલે હું ૧૫ વર્ષની પુરી થવાની હતી. અને હું અને પપ્પા બંને મારા જન્મદિવસની ઉજવણી કેવી રીતે કરવી ...
*# NOTHING IS IMPOSSIBLE* *"Nothing is impossible"* અર્થાત કશું પણ અશક્ય નથી. માત્ર એકવાર હું ...