"મારો મિત્ર ટાંઝાનિયામાં જ છે, પરંતુ તે દાર એશ સલામથી આશરે 190 થી 200 કિલોમીટર દૂર જંગલમાં રહે છે. ...
"અરે નહીં દોસ્તીમાં નો સોરી....નો થેન્ક્યુ...!" આટલું કહેતા ઈબતિહાજ હર્ષિતને ભેટી પડ્યો. સુશ્રુત, લિઝા ,જૉની અને અબ્દુલ્લાહી તેઓના વ્યવહારથી ...
"આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાંખ્યો છે ઈબતિહાજ..!" હર્ષિતે વળતો જવાબ આપ્યો."અને..અને..સમસ્યાઓની ગણતરી ...
સૌ કિનારા પાસે ઉભેલી બોટ તરફ ચાલવા લાગ્યા. કાચ જેવું સ્વચ્છ પાણી થોડી થોડી વારે જાણે સૌના ચરણ સ્પર્શ ...
" હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જાતિ પર હુમલો કરતા નથી, પરંતુ તેઓ ...
પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ્ચેના સંબંધને સમજાવતા સમજાવતા અબ્દુલ્લાહીજી તેને આશ્વાસન આપી રહ્યા ...
જોનીની હિંમત અને બહાદુરીની દાદ આપતા સૌ કોઈ તેને થંબ બતાવી વેરી ગુડ કહેવા લાગ્યા અને જોની સામે જોઈને ...
અચાનક ગાડી ઊભી રહી જવાને કારણે એક પછી એક બધા યુવાનો જાગી ગયા. આજુબાજુ નજર ફેરવતા દરેકના ચહેરા પર ...
" રેડિયો પર મેં સમાચાર સાંભળ્યા હતા કે રહેણાક વિસ્તાર પાસેના તમામ બંદરો પર આંદોલનકારીઓએ આક્રમણ કર્યું છે અને ...
ઊંડો શ્વાસ લઈ જૉનીએ હિંમત દાખવી." જુઓ મિત્રો..! જો આપણે જ હિંમત હારી જઈશું તો લિઝાને કેવી રીતે સંભાળી ...