રણસફર____रास्ते नहीं यहां जिंदगी गुजर रही है। જિંદગી રોજની સફર છે. સફર મને ગમે છે. રોજબરોજની જિંદગીમાં ...
લીલીછમ જાત લઈને, કૂંપળ ફૂટ્યાની વાત લઈનેહું આવ્યો છું ડાળ- ડાળ પાનખરને માત દઈને. ...
ખેતરનો વૈભવ મને હંમેશાં ભર્યો ભાદર્યો લાગે છે.સીમ સાથેનો મારો સંબંધ હજુ પણ અકબંધ છે, અસીમ છે. એક લીલોપ્રવાહ ...
સફર....આપણથી આતમ સુધી ?પ્રવાસ મને પ્રિય છે.વિસ્તરવું, વિચરવું ને વિચારવું આ ત્રણેય મને સ્પર્શે છે, ગમે છે. નવીન જગ્યાએ ...