મેં સરસ્વતી હાઈસ્કુલમાં અભ્યાસ પૂર્ણ કર્યો અે વાતને આજે વીસ વર્ષ થઈ ગયાં. અત્યારે મારી પોતાની ત્રણ ફેક્ટરી છે. ...
'વડોદરાનો લીલો ચેવડો.' (અેક કાલ્પનિક લઘુકથા)****************** - ધર્મિન મહેતાલગભગ ૭-૮ વર્ષ પહેલાંની વાત. ...