21મી સદીનું વેર - 16

(125)
  • 8.4k
  • 5
  • 3.8k

આ પ્રકરણ મા તમે વાંંચશો કે કિશન અને ઇશિતા જુદા પડી જાય છે.ઇશિતા બેંગ્લોર જતી રહે છે અને કિશન એલ.એલ.બી કરે છે અને પછી કિશન અને ઇશિતા સાથે શું શું થાય છે તથા બેંગ્લોર જતા પહેલા બન્ને શું શું કરે છે તે વાંચવા માટે આ પ્રકરણ વાંચજો અને પછી તમારા પ્રતિભાવ મને જણાવજો. થોડુ પ્રકરણ મુકવામાં મોડુ થઇ જાય છે કયારેક કારણ કે પ્રકરણ લખ્યા પછી તેને જાતે ટાઇપ કરુ છુ અને અપલોડ કરુ છુ આ બધામા કયારેક થોડુ લેટ થઇ જાય છે.