મધુ-વાણી - 3

(77)
  • 6.3k
  • 4
  • 2.8k

ફૂટપાથ પર લોકો સુતેલા હતા, એક કૂતરું જમીન પર મોઢું ચિપકાવીને બેઠું હતું, પણ તેની નજર તો મારી તરફ જ હતી. કારણ વગર જ મેં ચાલતા ચાલતા તેની પૂંછડી પાસે લાત મારી, તે દોડીને દૂર જઈને ઉભું ઉભું ચિલ્લાવા લાગ્યું, ખુબ વાગ્યું હોય તેમ કકળાટ કરતુ હતું, હું મનમાં જ હસ્યો, સાલા નાટકબાઝ.. મનેય ખુબ વાગ્યું છે, મારેય કકળાટ કરવો છે, દૂર ઉભા રહીને...