પ્રેમની પરિભાષા..

(20)
  • 5.1k
  • 8
  • 1.3k

પ્રેમ કરવો અને પ્રેમ થવો એમાં ફરક છે દરેક વ્યક્તિને કોઈની કોઈ જોડે પ્રેમ થવો અશક્ય છે તેમ છતાં દરેક વ્યક્તિ પ્રેમમાં પડવાની ઈચ્છા ધરાવતો હોય છે. એવો વ્યક્તિ પોતાને ગમતી વ્યક્તિને અનુલક્ષીને જે લાગણીઓ, વેદના ધરાવતો હોય છે તે અહીં એવી કેટલીક કવિતાઓ દ્વારા એ વ્યક્ત કર્યુ છે. Prem Ni Paribhasha