રવલાની તીર્થયાત્રા - ગોવા ભાગ - ૪

(15)
  • 4.1k
  • 1
  • 1.6k

૪ ગુજરાતી કપલ કે જે જાય છે ગોવાની હનીમુન ટ્રીપ પર, પરંતુ સંજોગો એવા એવા ઉભા થતા જાય છે કે એ હનીમુન ટ્રીપ ક્યારે એડવેન્ચર ટ્રીપ બનીને રહી જાય છે એનો ખ્યાલ જ નથી રહેતો... એક્શન, થ્રીલર, લવ, રોમાન્સ, મજાક, મસ્તી, જુનુનથી ભરપુર એવી આ યાદગાર સફરનાં સહભાગી બનવા માટે વાંચતા રહો ગોવા ડાયરી...