ગુજરાતી પ્રજા એટલે કેટલાક વિદ્વાનો અને સાહિત્યકારો માટે દોષનો ટોપલો ઢોળવાની જગ્યા! ગુજરાતી પ્રજા પર કેવા કેવા દોષ લગાડવામાં આવે છે એક યાદી: -ગુજરાતી પ્રજાને માત્ર પૈસા કમાવામાં રસ છે. એને પોતાની ભાષા સાથે કશું લાગતુંવળગતું નથી. -ગુજરાતી પ્રજાને ગુજરાતી સાહિત્યમાં રસ નથી. -ગુજરાતી પ્રજા મનોરંજન પાછળ જેટલા પૈસા ખર્ચે છે એટલા પુસ્તકો પાછળ ખર્ચ કરતી નથી. -ગુજરાતી પ્રજા ખાવાપીવામાં હોશિયાર છે એટલી વાંચવામાં નથી. -કેટલાક ગુજરાતીઓનાં ઘરમાં મોંઘુ ફર્નિચર હોય છે પણ બેચાર પુસ્તકો હોતાં નથી. ... ગુજરાતી પ્રજાને આ રીતે દોષ આપવો ઠીક છે વાંચો આ લેખ...