સુંદરતાની સમસ્યાઓમાં સલાહ

(37)
  • 2.9k
  • 1
  • 775

ઘૂંટણ રુક્ષ થઇ જવા, ચહેરા પરની રુંવાટી, ગરદન અને પીઠ પર રેસિષની સમસ્યા જેવી સુંદરતામાં બાધારૂપ બનતી કોઇને કોઇ સમસ્યાથી દરેક મહિલા પરેશાન હોય છે. સૌંદર્યને સાચવવા માટે ઘણી કાળજી લેવી પડે છે. ઘણી વખત જાણકારી કે એક્સપર્ટની સલાહના અભાવમાં સૌંદર્યની જરૂરી કાળજી લઇ શકાતી નથી. ત્યારે અહીં અનુભવેલી અને એક્સપર્ટે સૂચવેલી એવી સરળ સૌંદર્ય સલાહ ટૂંકમાં આપી છે જે સુંદરતાને સાચવવામાં અને નિખારવામાં ઉપકારક સાબિત થશે એવી મને આશા છે.