જેનિશ એન્ડ કંપનીની પ્લાનિંગનો પ્રથમ પડાવ અહી આલેખાયેલો છે. સાથે સમાંતર ચાલતી દિવ્યા અને જેનિશની પ્રેમગાથાના અગત્યના અંશો પણ વર્ણવેલા છે. (નોંધ : ઘણા વાચકો મિસગાઈડ થાય છે કે જેનિશ અને સંકેતની કહાની વચ્ચે જેનીશ અને દિવ્યા ક્યાં મળતા હશે એવું નથી. અહી જેનીશ અને દિવ્યાની પ્રેમગાથા ભૂતકાળની વાત છે અને સંકેતનો કેસ એ વર્તમાન ઘટના છે. એટલે જેનીશ અને દિવ્યાની લવસ્ટોરી ભૂતકાળની જેમ લીંક કરવી અને વર્તમાનમાં ચાલતા સંકેતના કેસને હાલની ઘટના તરીકે લેવો...આભાર)