આપણા પ્રાચીન સમયમાં થઈ ગયેલા ઋષિ તેમજ મહર્ષિ ઓ દ્વારા વિવિધ ગ્રંથો તેમજ શાસ્ત્રો ની રચના ભારત વર્ષ ના કલ્યાણ માટે કરવામાં આવી હતી અને તેમાનું એક શાસ્ત્ર એટલે જયોતિષ શાસ્ત્ર આ લેખ માં મેષ લગ્ન ના વિવિધ ભાવોમાં સૂર્ય ગ્રહ નુ ફળકથન જોઈએ