તેરી યાદ.......,આજ ભી.......

(77)
  • 5.9k
  • 5
  • 1.4k

માણસ ગમે તેટલો તેના પહેલા પ્રેમથી દૂર રહેવાની કોશિષ કરે તે ક્યારેય તેમા સફળ થતો નથી. અમુક સંજોગાવશાત આ નાનકડી વાર્તામાં પણ વાર્તાનાયક તેની પ્રેમીકાને ખુબ પ્રેમ કરતો હોવા છતા તેનાથી દૂર જતો રહે છે પણ પળેપળે તેને પોતાની પ્રિયતમા યાદ આવી જ જાય છે. તો ચાલો વાંચીએ સાથે મળીને કે એવુ તે શું બન્યુ રજત અને તેની પ્રિયતમા વચ્ચે કે તે તેનાથી દૂર જતો રહ્યો.