પથ્થર ની ગોદ

(11)
  • 4.6k
  • 3
  • 1.2k

પથ્થર ની ગોદ માં વસેલા દેશ ઘણા વરસ રહ્યો હતો ત્યાંજ જન્મેલી અને ત્યાંજ લખેલી આ નવલિકા છે .અત્યારે તો ત્યાં ઘણા પરિવર્તન આવી ગયા છે . હવે સારો એવો વરસાદ થાય છે અને છમ્લીલા બગીચા અને હરિયાળા રોડ અને હાઈવે અદભૂત બની ગયા છે .