સફરમાં મળેલ હમસફર ભાગ-16

(327)
  • 9.3k
  • 10
  • 3.8k

મેહુલે જિંકલનો હાથ પકડ્યો,પોતાના તરફ ખેંચી લીધી અને હોઠ પર એક ચુંબન કર્યું. “મમ્મી-પપ્પા બહાર બેઠા છે.”જિંકલે મેહુલના ગાલ પર કિસ કરતા કહ્યું. “હા તો એટલા માટે જ મને અંદર મોકલી દીધો એ લોકો પણ સમજે છે હવે”મેહુલે ફરી એકવાર જિંકલના હોઠ પર હોઠ રાખ્યા. “યાર તું પહેલો છોકરો હશે જે છોકરીને જોવા આવે છે અને પહેલી મુલાકાતમાં જ કિસ કરે છે.”જિંકલે મેહુલના વાળમાં હાથ ફેરવતા કહ્યું. “તું પણ પહેલી જ છોકરી છો ને ”મેહુલે જિંકલના ખોળામાં માથું રાખ્યું.